23/06/2026
🧘♀️🌿 વિશ્વ યોગ દિવસ નિમિત્તે 🌿🧘♂️
યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને જોડતો જીવનનો એક સુંદર માર્ગ છે. ✨
આજે અમારા વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન તરફ એક મજબૂત પગલું ભર્યું. 💪🌍
“યોગ કરો, નિરોગી રહો.”
🏫 કલાકુંજ વિદ્યાલય
Surat YogaPractice StudentActivities WorldYogaDay