Govt. Secondary & Higher Secondary School, Chokhwada

  • Home
  • India
  • Surat
  • Govt. Secondary & Higher Secondary School, Chokhwada

Govt. Secondary & Higher Secondary School, Chokhwada our school directed by Gujarat government so we are never charges for education fee �

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025-26આજરોજ શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે શ્રી દર્શનાબેન ચૌધરી CDPO (ICDS) અધિકારી શ્ર...
27/06/2025

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025-26
આજરોજ શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે શ્રી દર્શનાબેન ચૌધરી CDPO (ICDS) અધિકારી શ્રી શાળામાં આવી ધોરણ 9 અને 11 ના બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કર્યા.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચોખવાડાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા ઉમરપાડા તાલુકા કક્ષાના "આઇકોનિક પ્લેસ"...
21/06/2025

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચોખવાડાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા ઉમરપાડા તાલુકા કક્ષાના "આઇકોનિક પ્લેસ" ચોખવાડા પંચનાથ મહાદેવ મંદિરે મામલતદાર સાહેબ શ્રી ઉમરપાડા અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં 11 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની દીકરીઓ દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગરબા ન...
27/01/2025

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની દીકરીઓ દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગરબા ની રજૂઆત..

75 Republic day 2k24
26/01/2024

75 Republic day 2k24

Moment of proud 🏃🏃‍♀️⛹️સુરત જિલ્લા કક્ષા (ગ્રામ્ય) એથ્લેટિક્સ સ્પર્ધા નું તારીખ 19/10/2023 ના રોજ વાત્સલ્યધામ વિદ્યાલય ખ...
20/10/2023

Moment of proud 🏃🏃‍♀️⛹️
સુરત જિલ્લા કક્ષા (ગ્રામ્ય) એથ્લેટિક્સ સ્પર્ધા નું તારીખ 19/10/2023 ના રોજ વાત્સલ્યધામ વિદ્યાલય ખોલવડ ખાતે આયોજન થયેલ હતું, જેમાં *સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચોખવાડા* ના કુલ 15 બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાંથી 1 બાળક પ્રથમ ક્રમે, 5 બાળકો દ્વિતીય ક્રમે અને 2 બાળકો તૃતીય ક્રમે સફળતા પ્રાપ્ત કરેલ છે.
પ્રથમ ક્રમ મેળવેલ બાળક અને અગાઉ કબડ્ડીની ટીમમાં પસંદ થયેલ પાંચ બાળકો હવે પછી *રાજ્યકક્ષાએ* ભાગ લેશે..

06/09/2023

Celibrating Janmashtami.. 🪈🪭🦚
જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી..

Celebrating Teacher's day..
06/09/2023

Celebrating Teacher's day..

04/09/2023

Taluka level kho-kho kabaddi games 🎖️🥇🏆🏑🏏🏀

04/09/2023

Kho-kho kabaddi games 🎖️🥇🏆🏑🏏

Umarpada taluka level kho-kho & kabaddi games organised at the school, 🏀🏏🏑🏆🥇🎖️  Guvernment of gujrat sport authority.
04/09/2023

Umarpada taluka level kho-kho & kabaddi games organised at the school, 🏀🏏🏑🏆🥇🎖️ Guvernment of gujrat sport authority.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધા યોજાય....
23/08/2023

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધા યોજાય....

Address

At. Po-Chokhwada Ta-Umarpada Dist-
Surat
394445

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 11am

Alerts

Be the first to know and let us send you an email when Govt. Secondary & Higher Secondary School, Chokhwada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Govt. Secondary & Higher Secondary School, Chokhwada:

Shortcuts

Share

Category