Youth 4 Gujarat DRB College

Youth 4 Gujarat DRB College This page is for Youth4Gujarat which is in Drb college. Students.. welcome in Youth 4 Gujarat

Path puja
20/07/2022

Path puja

Get Ready drbians for day’s Celebrations 🥳
23/12/2021

Get Ready drbians for day’s Celebrations 🥳

Ganpati Aagman D.R.B.College by Youth4Gujarat Group 🙏🔥
09/09/2021

Ganpati Aagman D.R.B.College by Youth4Gujarat Group 🙏🔥

Many Many Congratulations to Jiignesh Paatil Sir ,President of Youth4Gujarat Charitable Trust for being appointed as Vic...
29/08/2021

Many Many Congratulations to Jiignesh Paatil Sir ,President of Youth4Gujarat Charitable Trust for being appointed as Vice President of Gujarat State Football Association. Best wishes.

  🔥ABVP Surat MahanagarYouth4Gujarat
24/04/2021

🔥

ABVP Surat Mahanagar
Youth4Gujarat

अखिल भारतीय विद्यार्थी परिषद के 28 घंटे की भूख हड़ताल के बाद झुका D.R.B.कॉलेज प्रशासन,विद्यार्थियों को दी फीस में राहत ज...
24/04/2021

अखिल भारतीय विद्यार्थी परिषद के 28 घंटे की भूख हड़ताल के बाद झुका D.R.B.कॉलेज प्रशासन,विद्यार्थियों को दी फीस में राहत जारी किया नया फीस स्ट्रक्चर, विद्यार्थियों की जीत। Students Power ABVP 🚩
Youth 4 Gujarat DRB College
Abvp Surat Mahanagar
Prince Chaudhary
Manoj Jain

अखिल भारतीय विद्यार्थी परिषद के 28 घंटे की भूख हड़ताल के बाद झुका D.R.B.कॉलेज प्रशासन,विद्यार्थियों को दी फीस में राहत ज...
24/04/2021

अखिल भारतीय विद्यार्थी परिषद के 28 घंटे की भूख हड़ताल के बाद झुका D.R.B.कॉलेज प्रशासन,विद्यार्थियों को दी फीस में राहत जारी किया नया फीस स्ट्रक्चर, विद्यार्थियों की जीत। Students Power ABVP 🚩
Youth 4 Gujarat DRB College
Abvp Surat Mahanagar
Prince Chaudhary
Manoj Jain

24/04/2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા ફી મુદ્દે ભૂખહડતાળ કરવામાં આવી હતી ડી આર બી કોલેજ યુનિવર્સિટીના પરિપત્ર ના વિરુદ્ધ ફી ઉઘરાવતા હતા અને વિદ્યાર્થીઓને ધમકી આપતા હતા કે ફી ભરવામાં નહીં આવે તો એડમિશન રદ કરવામાં આવશે એટલા માટે શ્રી મનોજભાઈ જૈન દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવેલ છે 28 કલાકના લાંબા સમય બાદ ડી આર બી કોલેજ ના પ્રશાસન એ ઝૂકવું પડ્યું અને નવો પરિપત્ર બહાર પાડ્યો અને ફી ઘટાડો કરવામાં આવ્યો આ વિદ્યાર્થીઓની જીત

22/04/2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા ડી આર બી કોલેજ ખાતે આંદોલન ચાલી રહ્યું છે યુનિવર્સિટીના પરિપત્ર વિરુદ્ધ જઈને ફી ઉઘરાવી રહ્યા છે અને શાળા ના ટ્રસ્ટીઓ વાતચીત માટે તૈયાર નથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડી આર બી કોલેજ વિરુદ્ધ ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે.....

21/03/2021

યુનિવર્સિટી દ્રારા કોરોના ની મહામારી લીધે વિદ્યાર્થીઓ ની ટ્યુસન ફી મા 12% રાહત આપવામાં આવી હતી આ ઉપરાંત અલગ અલગ ફી માં પણ ધટાડો કરવામાં આવ્યો હતો પણ DRB કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે પુરે પુરી ફીસ માંગવામાં આવી હોવાથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બંને કોલેજ પર આંદોલન કરવમાં આવ્યુ હતું...

સમગ્ર દેશમાં વિશ્વ વિભૂતિ તરીકે સ્વીકૃતિ પામેલા એવા દેશનાં નેતા, માર્ગદર્શક, અને રાષ્ટ્રના યશસ્વી તથા ઉર્જાવાન વડાપ્રધાન...
17/09/2020

સમગ્ર દેશમાં વિશ્વ વિભૂતિ તરીકે સ્વીકૃતિ પામેલા એવા દેશનાં નેતા, માર્ગદર્શક, અને રાષ્ટ્રના યશસ્વી તથા ઉર્જાવાન વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi જી ના ૭૦માં જન્મદિવસની હર્ષભેર ઉજવણીના ભાગરૂપે Youth4Gujarat ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાનગર ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું...🚩🔥
🎂

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદા...
12/09/2020

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.

આપ સહુ મિત્રો ને આ રક્તદાન શિબિરમાં જોડાવા માટે નમ્ર વિનંતી..
#રક્તદાનમહાદાન
C R Paatil
Jiignesh Paatil

Address

V.N.G.U., Udhna-Magdalla Road, Surat.
Surat
395017

Alerts

Be the first to know and let us send you an email when Youth 4 Gujarat DRB College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Youth 4 Gujarat DRB College:

Shortcuts

Share