Mahuvaria Mukhy Primary School

Mahuvaria Mukhy Primary School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahuvaria Mukhy Primary School, Elementary School, At & Po:Mahuvaria, Bez faliyu, Ta: Mahuva, Dist:, Surat.

તા: 8/08/'25 આજ રોજ મહુવરીઆ મુખ્ય પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવી.
08/08/2025

તા: 8/08/'25 આજ રોજ મહુવરીઆ મુખ્ય પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવી.

31 ડિસેમ્બર 2024 ના રોજ મહુવરીઆ મુખ્ય શાળામાં આનંદ મેળો યોજાયો જેમાં ખૂબ જ આનંદથી બાળકોએ તેમજ વાલીઓએ ભાગ લીધો...
31/12/2024

31 ડિસેમ્બર 2024 ના રોજ મહુવરીઆ મુખ્ય શાળામાં આનંદ મેળો યોજાયો જેમાં ખૂબ જ આનંદથી બાળકોએ તેમજ વાલીઓએ ભાગ લીધો...

મહુવરિયા મુખ્ય પ્રાથમિક શાળામાં તા: 17/08/'24 શનિવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..
17/08/2024

મહુવરિયા મુખ્ય પ્રાથમિક શાળામાં તા: 17/08/'24 શનિવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..

તા: 19/07/2024  શનિવારના રોજ અલુણા વ્રત નિમિત્તે મહેંદી અને કેશગુંફન સ્પર્ધા રાખવામાં આવી.જેમાં CRC સાહેબશ્રી એ મુલાકાત ...
21/07/2024

તા: 19/07/2024 શનિવારના રોજ અલુણા વ્રત નિમિત્તે મહેંદી અને કેશગુંફન સ્પર્ધા રાખવામાં આવી.જેમાં CRC સાહેબશ્રી એ મુલાકાત લીધી.

27/12/'23 બુધવારના રોજ મહુવરિઆ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો...જેમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો....
29/12/2023

27/12/'23 બુધવારના રોજ મહુવરિઆ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો...જેમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.અને વાલીઓ પણ સહભાગી થયા હતા...

તા :16/12/2022ના રોજ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ 2,પર્યાવરણ સંબંધિત ચિંતામાં બીજો નંબર મેળવતા...
22/12/2022

તા :16/12/2022ના રોજ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ 2,પર્યાવરણ સંબંધિત ચિંતામાં બીજો નંબર મેળવતા મહુવરીયા મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો..

16/09/2022

સરપંચ શ્રી અને SMCના સભ્યોની હાજરીમાં 36માં નેશનલ ગેમ્સની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શિક્ષક દિનની ઉજવણી 2022
05/09/2022

શિક્ષક દિનની ઉજવણી 2022

25/06/'22 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ
12/07/2022

25/06/'22 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ

મહુવરીઆ શાળામાં તા.18/6/2022 શાળા પંચાયતની ચુંટણી
19/06/2022

મહુવરીઆ શાળામાં તા.18/6/2022 શાળા પંચાયતની ચુંટણી

મહુવરીઆ તા.7મી મે બાળકોને સરપંચ તરફથી તિથી ભોજન અને ધો.8ના બાળકોનો વિદાય સમારંભ
07/05/2022

મહુવરીઆ તા.7મી મે બાળકોને સરપંચ તરફથી તિથી ભોજન અને ધો.8ના બાળકોનો વિદાય સમારંભ

Address

At & Po:Mahuvaria, Bez Faliyu, Ta: Mahuva, Dist:
Surat
394248

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahuvaria Mukhy Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share