10/10/2025
જીવનશૈલી માં કઈ ટેવ પડજો...!
1. રોજ ચાલવું
2. સવારે નાસ્તો ફરજિયાત કરવો
3. રાત્રે 11 વાગ્યા પહેલા સુઈ જવું
4. સૂર્ય નમસ્કાર કરવા
5. મેડીટેશન (ધ્યાન) માં બેસવુ.
6. રાત્રે ભૂખ્યા પેટે અને ભારે ખોરાક લઇને સૂવું નહીં.
7. ભોજન નો સમય ફિક્સ રાખો.
8. પોઝિટિવ રહેવું
9. 8 થી 9 કલાકની ઊંઘ પૂરી કરવી
10. સ્ટ્રેસ ના લેવો
આ મેસેજ શેર જરૂર કરજો.
- શરીરનું સર્વિસ સ્ટેશન ♻️🌿