11/12/2025
શ્રી એસ. આર. પટેલ બી.ઍડ. કૉલેજમાં ભારતીય ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ તાલીમાર્થી મિત્રોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ડૉ. નરેશ રોહિત દ્વારા ભારતીય ભાષાનો ઇતિહાસ અને ટકાવી રાખવા માટેના પ્રયાસો તેમજ ઇન્ચાર્જ આચાર્ય શ્રી દ્વારા આર્શીવચન આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.
ેchievement
01/12/2025
ગીતાજ્ઞાન સબસે મહાન
ગીતા જયંતિની ઉજવણી
તારીખ 01/12/2025
06/11/2025
તારીખ 04/11/2025ના રોજ શ્રી એસ. આર. પટેલ બી.ઍડ્. કૉલેજના અધ્યાપકશ્રીઓ (ડૉ. સંજય પટેલ, ડૉ. નરેશ રોહિત, ડૉ. સંગીતા પરમાર) આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલ, ભરૂચ ખાતે આયોજિત Teachers Training Programmeમાં શિક્ષકોને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની સાથે way to child Education વિષય પર ક્રમબદ્ધ શિક્ષક સજ્જતા તાલીમ આપી.
19/09/2025
શ્રી એસ. આર. પટેલ બી.ઍડ. કૉલેજમાં 23/08/2025 ના રોજ નવા તાલીમાર્થીઓ માટે દીક્ષારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
16/09/2025
વિધાદીપ યુનિવર્સિટી સંલગ્ન શ્રી એસ. આર. પટેલ બી. ઍડ. કૉલેજમાં 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ નિમિત્તે 15/09/2025ને સોમવારના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
13/09/2025
વિધાદીપ યુનિવર્સિટી સંલગ્ન શ્રી એસ. આર. પટેલ બી. ઍડ. કૉલેજમાં તારીખ 13 09 2025ને શનિવારના રોજ આંતરકોલૅજ માઈક્રો ટીચિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
05/09/2025
તારીખ 04/09/2025ના રોજ વિદ્યાદીપ યુનિવર્સિટી સંલગ્ન શ્રી એસ. આર. પટેલ બી. ઍડ. કૉલેજ દ્વારા શિક્ષક દિવસની ઉજવણીનો નવતર પ્રયોગ. જેમાં તાલીમાર્થીઓ દ્વારા 200 થી વધુ કાર્ડ બનાવી, શિક્ષક વિશેના મહાનુભાવોના વિચારો લખી યુનિવર્સિટીના વિવિધ 16 વિભાગના શિક્ષકોને કાર્ડ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ઉપરાંત દરેક તાલીમાર્થી મિત્રો અધ્યાપક બની શિક્ષણકાર્યનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
05/09/2025
On the occasion of Teacher’s Day, Shri S. R. Patel B.Ed. College, constituent with Vidyadeep University, carried out an innovative initiative. More than 200 greeting cards were prepared by the trainee teachers, each inscribed with inspiring thoughts of great personalities about teachers. These cards were presented to the faculty members of 16 different departments of the university as a gesture of respect and warm wishes.