28/06/2026
બાળકો આપણા શબ્દો ક્યારેય ભૂલતા નથી… ❤️
આજથી શરૂ થઈ રહી છે અમારી 15 ભાગની Parenting Reel Series.
દરેક રીલમાં જાણીશું…
✨ કયા શબ્દો બાળકનો આત્મવિશ્વાસ ઘટાડે છે?
✨ અને એ જ વાત પ્રેમ અને સમજણથી કેવી રીતે કહી શકાય?
📌 આ પહેલી રીલ જરૂર જુઓ.
💬 કોમેન્ટમાં લખો: “Ready”
📲 Follow કરો અને એક પણ રીલ ચૂકતા નહીં.
આજના તમારા શબ્દો જ આવતીકાલે તમારા બાળકનો અંદરનો અવાજ બનશે.