Aadarsh Mission High School Unn Surat

Aadarsh Mission High School Unn Surat

Share

Education is the best powerful weapon, Which you use to change the world.

08/09/2024
Photos from Aadarsh Mission High School Unn Surat's post 10/05/2024

9 મે 2024 ના રોજ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ/કોમર્સ નું રીઝલ્ટ GSHSEB બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ હતો જેમાં અમારી શાળાના હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં 100% રિઝલ્ટ આવ્યું એટલે કે બધા વિદ્યાર્થીઓ પાસ થયા.
અને સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ નીચે તમે જોઈ શકો છો. જેમાં બે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મળવા પાત્ર છે.

અમારી શાળા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં 80% અથવા 80% વધારે માર્ક્સ લાવનાર પ્રત્યેક વિદ્યાર્થીને શાળાના તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે.

Photos from Aadarsh Mission High School Unn Surat's post 12/04/2024

બધાજ ભારતવાસીઓને અમારી શાળા પરિવાર તરફથી રમજાન ઈદ, રામનવમી અને આંબેડકર જયંતિની ખુબ ખુબ મુબારકબાદ...
આદર્શ મિશન હાઇસ્કુલ ના સંચાલક અને તેમના પ્રિન્સિપલ દ્વારા નવા નિયુક્ત થયેલા આસિસ્ટન્ટ કમિશનર પોલીસ ડિવિઝન આઈ ના સાહેબ એન.પી.ગોહિલ સાહેબનો સન્માન ભેટ આપવામાં આવ્યો અને ઈદ મુબારક ને શુભેચ્છા આપવામાં આવી હતી સાથે સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગડવી સાહેબને તેમને સારી કામગીરી બદલ શાળા તરફથી સન્માન ભેટ આપવામાં આવી અને ઈદ મુબારક ની શુભેચ્છા આપવામાં આવી હતી.

Photos from Aadarsh Mission High School Unn Surat's post 24/12/2023

Christmas Day Celebration 2023 Pre Primary Students.

24/12/2023

It will always memorable time for me when I was with Respected CP Ajay Kumar Tomar Sir & Respected DEO Dr. D. R. Darji Sir.

Photos from Aadarsh Mission High School Unn Surat's post 24/12/2023

Christmas Day Kids Celebration 2024

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Aksa Nagar, Near Noori Masjid, Behind Kathiyawadi Hotel, Unn Char Rasta, Surat AADARSH MISSION HIGH SCHOOL UNN, Https://maps. App. Goo. Gl/yRypweSDBEatxTHM 7
Surat
394210