Devarshi IIM

Devarshi IIM ફૂલ ડે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ધોરણ 9,10 અને Higher Education Institutions

20/10/2022
હવે  કામરેજ ખોલવડ માં રાજસ્થાન કોટા ની JEE /    NEET ની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ .  પ્રથમ 50 એડમીશન ની ટોટલ સ્કૂલ ફ્રી માફ રહે...
14/05/2022

હવે કામરેજ ખોલવડ માં રાજસ્થાન કોટા ની JEE / NEET ની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ . પ્રથમ 50 એડમીશન ની ટોટલ સ્કૂલ ફ્રી માફ રહેશે. # admission open # # kota # Institute # # Kamrej #11 science # 12 science

04/05/2022
"હવે શિક્ષણ થયું સસ્તું મધ્યમ વર્ગ ને અનુકૂળ ફી ધોરણ"
01/05/2022

"હવે શિક્ષણ થયું સસ્તું મધ્યમ વર્ગ ને અનુકૂળ ફી ધોરણ"

"હવે શિક્ષણ થયું સસ્તું મધ્યમ વર્ગ ને અનુકૂળ ફી " દેવર્ષિ IIM તરફથી બાળકોને અને વાલી ઓને વેકેશન ના સમય ડાન્સ ક્લાસ ફ્રી....
29/04/2022

"હવે શિક્ષણ થયું સસ્તું મધ્યમ વર્ગ ને અનુકૂળ ફી " દેવર્ષિ IIM તરફથી બાળકોને અને વાલી ઓને વેકેશન ના સમય ડાન્સ ક્લાસ ફ્રી....... ફ્રી...... ફ્રી...... ફ્રી........

સુજ્ઞ વાલીશ્રી,    આપ સૌને જણાવવાનુ કે દેવર્ષિ IIM દ્વારા દર વર્ષે બાળકોને સતત પ્રગતિશીલ બનાવવા માટે ભરપૂર પ્રયાસો કરવામ...
16/04/2022

સુજ્ઞ વાલીશ્રી,

આપ સૌને જણાવવાનુ કે દેવર્ષિ IIM દ્વારા દર વર્ષે બાળકોને સતત પ્રગતિશીલ બનાવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા છે.
સાથે સાથે શિક્ષણને પણ રસપ્રદ બનાવીને બાળકોને સારું શિક્ષણ આપવા માટે આ તમામ શિક્ષકો દ્વારા ખૂબ મેહનત કરવામાં આવી છે.
દેવર્ષિ IIM શાળાના ટ્રસ્ટીગણ, સંચાલક, આચાર્ય, સુપરવાઈઝર, ક્લાર્ક, શિક્ષકો, સફાઈકર્મચારીઓ તથા શાળા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ હંમેશા બાળકોના શુભ ચિંતક બન્યા છે.
નવા વર્ષથી બાળકોને વધુ સારું શિક્ષણ મળી રહે ,નવી ઊર્જા, નવી અપેક્ષાઓ સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેશે.

- દેવર્ષિ IIM

Address

Devarshi Campus, Lashkana To Kholwed Rod, Near:pavitra Nagari SOC
Surat
394190

Telephone

+919023650220

Website

Alerts

Be the first to know and let us send you an email when Devarshi IIM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Devarshi IIM:

Shortcuts

Share

Category