eduVISION

eduVISION Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from eduVISION, Education Website, Riverdale Academy, Adajan, Surat.

eduVISION is pledged to assist the student's vision of National & International education, by procuring them admission in School (NIOS), colleges, and universities (MBBS, MS/MD & all other Graduate & Post Graduate Courses) with global standards.

NIOSના તમામ શૈક્ષણિક કાર્યક્રમોના પાયામાં પારદર્શક તથા સુગમ ભણતર રહ્યું છે. EduVision તમને NIOS સુધી પહોંચાડવાનો અને તમા...
31/01/2022

NIOSના તમામ શૈક્ષણિક કાર્યક્રમોના પાયામાં પારદર્શક તથા સુગમ ભણતર રહ્યું છે. EduVision તમને NIOS સુધી પહોંચાડવાનો અને તમારા સપનાઓ સાકાર કરવાનો માર્ગ છે.
EduVision માં નોંધણી કરાવો અને પોતાના ભવિષ્યને ભવ્ય બનાવો.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003


NIOS વિદ્યાર્થીઓ ભારત તથા વિશ્વની કોઈ પણ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે.પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો+91-997...
30/01/2022

NIOS વિદ્યાર્થીઓ ભારત તથા વિશ્વની કોઈ પણ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003


EduVision માં નોંધણી કરાવો અને પોતાના ભવિષ્યને ભવ્ય બનાવો.પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો+91-9979140002+91-997914000...
29/01/2022

EduVision માં નોંધણી કરાવો અને પોતાના ભવિષ્યને ભવ્ય બનાવો.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003

NIOS એક વિદ્યાર્થીને ઓછામાં ઓછા ૫ વિષયો અને વધારેમાં વધારે ૭ વિષયો પસંદ કરવા આપે છે. સમૂહ એ માં ભાષા વિષયો છે, જેમાંથી એ...
28/01/2022

NIOS એક વિદ્યાર્થીને ઓછામાં ઓછા ૫ વિષયો અને વધારેમાં વધારે ૭ વિષયો પસંદ કરવા આપે છે. સમૂહ એ માં ભાષા વિષયો છે, જેમાંથી એક વિદ્યાર્થીએ ઓછામાં ઓછી ૧ અને વધારેમાં વધારે ૨ ભાષા પસંદ કરવાની રહેશે. સમૂહ બી માં મુખ્ય વિષયો છે, જેમાંથી વિદ્યાર્થીઓ ૩ અથવા ૪ વિષયો પસંદ કરી શકે છે.
+91-9979140002
+91-9979140003
🌈🔥

અનેક વિદેશી યુનિવર્સિટીઓ NIOS પ્રમાણપત્રને સ્વીકારી પ્રવેશ આપે છે. તદુપરાંત, NIOS માં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ વિદેશમા...
27/01/2022

અનેક વિદેશી યુનિવર્સિટીઓ NIOS પ્રમાણપત્રને સ્વીકારી પ્રવેશ આપે છે. તદુપરાંત, NIOS માં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ વિદેશમાં નોકરીઓ પણ મેળવી શકે છે. આજે જ EduVision માં નોંધણી કરાવો અને પોતાના ભવિષ્યને ભવ્ય બનાવો.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003
🌈🔥

Freedom in our minds, strength in words, pride in our souls, pureness in our blood                         ⭐Happy Republ...
26/01/2022

Freedom in our minds, strength in words, pride in our souls, pureness in our blood
⭐Happy Republic day⭐
🌈🔥

અમારા શબ્દકોશમાં અસફળતા શબ્દ જ નથી. અમે ખાસ તૈયાર કરેલ અભ્યાસક્રમ આપીએ છીએ ૧૦માં, ૧૧માં અથવા ૧૨માં ધોરણની પરીક્ષામાં નાપ...
25/01/2022

અમારા શબ્દકોશમાં અસફળતા શબ્દ જ નથી. અમે ખાસ તૈયાર કરેલ અભ્યાસક્રમ આપીએ છીએ ૧૦માં, ૧૧માં અથવા ૧૨માં ધોરણની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને. આજે જ નોંધણી કરાવો અને સફળતા મેળવો.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003
🌈🔥

NIOS દ્વારા અનેક વિદ્યાર્થી-કેન્દ્રિત સુવિધાઓ જેમકે વિષયોની પસંદગી કરવાની સ્વતંત્રતા, સ્વ શિક્ષણ કરી શકાય તેવી અભ્યાસ સા...
24/01/2022

NIOS દ્વારા અનેક વિદ્યાર્થી-કેન્દ્રિત સુવિધાઓ જેમકે વિષયોની પસંદગી કરવાની સ્વતંત્રતા, સ્વ શિક્ષણ કરી શકાય તેવી અભ્યાસ સામગ્રી અને ICT-આધારિત માંગો ત્યારે હાજર જેવી પરીક્ષા પદ્ધતિ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. NIOS પહોંચીને તમારા સપનાઓ સાકાર કરવાનો રસ્તો છે EduVision.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003
🌈🔥

NIOS વિવિધ વિષયો અંગ્રેજી, હિન્દી તથા ઉર્દુ માધ્યમમાં તો ભણવા આપે જ છે, તદુપરાંત, માધ્યમિક સ્તરનાં અનેક વિષયો અલગ અલગ પ્...
23/01/2022

NIOS વિવિધ વિષયો અંગ્રેજી, હિન્દી તથા ઉર્દુ માધ્યમમાં તો ભણવા આપે જ છે, તદુપરાંત, માધ્યમિક સ્તરનાં અનેક વિષયો અલગ અલગ પ્રદેશનાં પ્રાદેશિક માધ્યમમાં ઉપલબ્ધ કરાવે છે.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003
🌈🔥

NIOS એક ઉત્તમ પસંદગી છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે પોતાનું એક આખું વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે પછી કોલેજમાં પ્રવેશ મે...
22/01/2022

NIOS એક ઉત્તમ પસંદગી છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે પોતાનું એક આખું વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે પછી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે બગાડવા નથી માંગતા. એટલે જો તમે નાપાસ થયા છો કે તમને ઓછા માર્ક્સ મળ્યા છે કે પછી તમે કોલેજ આવતા વર્ષ સુધી રાહ જોવા નથી માંગતા તો તમારા માટે NIOS એક શ્રેષ્ટ વિકલ્પ છે.
પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો.
+91-9979140002
+91-9979140003
🌈🔥

પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો+91-9979140002+91-9979140003                             🌈🔥
21/01/2022

પ્રવેશ માટે EduVision નો સંપર્ક કરો
+91-9979140002
+91-9979140003
🌈🔥

હા! NIOS-પ્રમાણિત વિદ્યાર્થીઓ UPSC માટે લાયક છે કારણકે NIOS એક સ્વીકૃત બોર્ડ છે અને કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ફક્ત તમા...
20/01/2022

હા! NIOS-પ્રમાણિત વિદ્યાર્થીઓ UPSC માટે લાયક છે કારણકે NIOS એક સ્વીકૃત બોર્ડ છે અને કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ફક્ત તમારું ૧૦+૨ પાસ હોવું જરૂરી છે
વધારે માહિતી માટે
+91-9979140002
+91-9979140003
🌈🔥

Address

Riverdale Academy, Adajan
Surat
395009

Alerts

Be the first to know and let us send you an email when eduVISION posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to eduVISION:

Shortcuts

Share