06/11/2021
ભાઈ બીજ નાં શુભ અવસરે આપને ખુબ ખુબ શુભેચ્છાઓ!
આ પર્વ ભાઈ અને બહેનના પવિત્ર સબંધમાં નવા ઉત્સાહનો સંચય કરે છે. મારી પ્રાર્થના છે કે આ પર્વ ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહ અને વિશ્વાસની ગાંઠને વધુ મજબુત બનાવે!