AT-AJOTHA TA-VERAVAL DIST-JUNAGADH

AT-AJOTHA TA-VERAVAL DIST-JUNAGADH AJOTHA KANYA INTERNATIONAL SCHOOL

22/05/2026

Aanand Melo 5.0 Highlights Date- 23/03/2026
.official .girsomnath .ecoedu

03/05/2026

OuR Little But Super & Shining stars…
આ છે શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળાની તેજસ્વી વિધાર્થીનીઓ કે જેમણે વર્ષ દરમિયાન કાબરોની જેમ કલબલાટ કલબલાટ કર્યો પણ પોતાના વર્ગમાં અવ્વલ રહેવા માટે તનતોડ - સખત અને સતત મહેનત કરી શ્રેષ્ઠ પરીણામ મેળવ્યું અને આમ જ આ વિધાર્થીનીઓ જીવનના દરેક ક્ષેત્રોમાં ઉચ્ચ સિધ્ધિઓ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરે તેવી સ્ટાફ ગણ તથા એસએમસી પરિવાર ઢેર સારી શુભેચ્છાઓ પાઠવે છે.

વેરાવળ તાલુકાની શ્રીઆજોઠા કન્યા શાળામાં આનંદ મેળો ૫.૦ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉદ્ઘાટક તરીકે શાળાના જ મુખ્યમંત્રી કુ...
29/03/2026

વેરાવળ તાલુકાની શ્રીઆજોઠા કન્યા શાળામાં આનંદ મેળો ૫.૦ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉદ્ઘાટક તરીકે શાળાના જ મુખ્યમંત્રી કુંજન બારડ અને નાયબ મુખ્યમંત્રી ગૌતમી પંપાણિયા હાજર રહ્યા તથા INDIAN RAYON અને તેમની ટીમ,શ્રીદિનેશભાઇ મધા- મહા મંત્રી જી.પ્રા.મહાશૈક્ષિક સંઘ ગીર સોમનાથ, શ્રી બીપીનભાઇ સોલંકી-પ્રમુખ તાલુકા પ્રા. શિક્ષક સંઘ વેરાવળ, વેરાવળ તાલુકાના સી.આર.સી.-આચાર્યશ્રીઓ-શિક્ષકો , ગામના આગેવાનશ્રી-એસએમસીના સભ્યો- વાલીગણ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતીમાં આનંદમેળો ખુલ્લો મુકેલ જેમાં વિવિધ ૧૪ ખાણીપીણીના સ્ટોલ તથા ગેમઝોનમાં બાળકો તથા એ સમગ્ર ગ્રામજનોએ મેળાની મહેફીલ માણી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળાના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવેલી.

26/03/2026
શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન...
06/03/2026

શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલ ત્યારે વેરાવળના બીઆરસી કોર્ડિનેટર શ્રી જયેશભાઈ સોલંકી દ્વારા પ્રર્દશન ખુલ્લું મુકવામાં આવેલ જેમાં ધોરણ ૬ થી ૮ ના ૧૦૫ વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન બંને વિષયની અલગ અલગ ૨૦૦ થી વધારે કૃતિઓ વિધાર્થીઓએ જાતે બનાવી અને બહોળી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવી.
શ્રેષ્ઠ ૩ કૃતિઓ
(વિષય= વિજ્ઞાન)
પ્રથમ - પ્રિયાંશી શૈલેષભાઈ સોલંકી, અનન્યા મનીષભાઇ ચાંડેગરા
દ્વિતિય - મૃદુલા મેણસીભાઇ સોલંકી
તૃતિય- હેત્વી રામભાઇ પંપાણિયા
(વિષય= ગણિત)
પ્રથમ - કાવ્યા જયેશભાઇ સોલંકી
દ્વિતિય - મહેક વિપુલભાઈ મેસવાણિયા
તૃતીય - શ્રધ્ધા મનસુખભાઈ ભજગોતર ને ઇનામ તથા પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા અને સમગ્ર શાળા પરિવારએ એસએમસીના સભ્યો તથા વાલીઓ નો આભાર વ્યક્ત કર્યો અને બાળ વૈજ્ઞાનિકોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી.

નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ…
03/03/2026

નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ…

Address

Opp Gram Panchayat Office
Somnath
362268

Telephone

+919979895859

Website

Alerts

Be the first to know and let us send you an email when AT-AJOTHA TA-VERAVAL DIST-JUNAGADH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to AT-AJOTHA TA-VERAVAL DIST-JUNAGADH:

Share

Category