Umiya Career Development Council

Umiya Career Development Council UCDC is an dedicated center to train student of patidar community for all type of competitve exams.

25/02/2020

વિશ્વનું સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર જાસપુર અમદાવાદ

19/02/2020
18/07/2019
24/02/2019
19/02/2019

વિશ્વ ઉમિયા ફોઉન્ડેશન ગોતા
વિશ્વ ઉમિયાધામ - અમદાવાદ

નિર્માણની એતિહાસીક ઘડી નવખંડ ધરતીના ભકજનો ઓનલાઈન નિહાળશે. આ એતિહાસિક પ્રસંગે જગતજનની માં ઉમિયાના મહાપૂજનમાં માત્ર ૧૧૦૦૦ પાટલા યજમાન નોંધવાના છે.

દરેક દરેક ગામ અને શહેરમાંથી વહેલા તે પહેલાના ધોરણે આજથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. www.vishvumiyadham.org

માં ઉમિયાની મહાપૂજનના પાટલા યજમાન થવાના રૂ. ૧૧૦૦૦/-
વધુ રકમના એટલે કે રૂ. ૩૧૦૦૦/- ૫૧૦૦૦/- ૭૧૦૦૦/- ના પટલાણી નોંધ પણ કરાવી શકાશે. (પૂજા માટે માતાજીની મૂર્તિ - પાટલો - સ્થાપન - આસન - તમામ પૂજાપો, બધું જ સંસ્થા તરફથી મળશે.)

માં ઉમિયાની મહાપુજા : સમય - સવારે ૮:૦૦ થી ૧૦:૦૦
ભુમીપુજન : સમય- બપોરે ૧:૦૦ કલાકેથી

સંપર્ક: ૭૨૦૨૦ ૮૦૨૨૨ / ૩૩૩
સ્થળ: વિશ્વ ઉમિયાધામ, વૈષ્ણોદેવી સામે, એસ. જી. હાઈવે, અમદાવાદ

22/11/2018



Religious organisation

પાટીદારોના કુલેશ્વરી દેવી માં ઉમિયાનો પાટોત્સવ... યુગો પહેલા અેક વખત ૩૩ કરોડ દેવી દેવતઅોમાંથી કોઇ અેક દેવના લગ્ન સિદ્ધપુ...
01/02/2017

પાટીદારોના કુલેશ્વરી દેવી માં ઉમિયાનો પાટોત્સવ...
યુગો પહેલા અેક વખત ૩૩ કરોડ દેવી દેવતઅોમાંથી કોઇ અેક દેવના લગ્ન સિદ્ધપુર યોજાયા હતા. અે સમયે મહાદેવ તેના પરિવાર સાથે આ લગ્નમાં આવ્યા હતા. ત્યારે આવતા રસ્તે માં ઉમિયા અે ઉઁઝા ગામે આજના દિવસે ( વસંત પંચમીઅે) પદાર્પણ કરી વિસામો લીધો હતો. ત્યારથી આપણે આજના દિવસે માં ઉમિયાના પાટોત્સવ તરીકે ઉજવીઅે છીઅે..

આજથી ૬૬વર્ષ પહેલા ૧૯૫૦માં બિરલા હાઉસ ,બોમ્બેમાં અખંડ  ભારતના શિલ્પી સરદાર સાહેબ જેવા હુલામણા નામથી જાણીતા વલ્લભભાઇ ઝવેરભ...
15/12/2016

આજથી ૬૬વર્ષ પહેલા ૧૯૫૦માં બિરલા હાઉસ ,બોમ્બેમાં અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ જેવા હુલામણા નામથી જાણીતા
વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલે છેલ્લા શ્ર્વાસ લીધા હતા.
૧૯૨૪થી અમદાવાદના મેયર તરીકે શરુ કરેલી રાષ્ટ્ર સેવા થી માત્ર ૨૬ વર્ષના ટુંકા ગાળામાં અખંડ ભારત આપીને ગયા...

શત્ શત્ વંદન છે એ મહાપુરુષ ને જેને રાષ્ટ્રએ Iron Man of India નો ખિતાબ આપ્યો...

15/08/2016

70 वें स्वतन्त्रता दिवस की सभी मित्रों को हार्दिक शुभकामना...

24/12/2014

Address

Umiya Campus , Near Bhagawat Vidhyapith
Sola
380060

Telephone

079 27662686

Alerts

Be the first to know and let us send you an email when Umiya Career Development Council posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Umiya Career Development Council:

Shortcuts

Share

Category