VKmathsmasti

VKmathsmasti Thank you for your support

પ્રકૃતિ ચેતવણી આપે છે... .રાવી નદીમાં લાકડાના ભારે પડોશ હિમાચલ પ્રદેશમાં લાકડી માફિયાની સક્રિય પ્રવૃત્તિઓ સૂચવે છે.હિમાચ...
30/08/2025

પ્રકૃતિ ચેતવણી આપે છે... .

રાવી નદીમાં લાકડાના ભારે પડોશ હિમાચલ પ્રદેશમાં લાકડી માફિયાની સક્રિય પ્રવૃત્તિઓ સૂચવે છે.

હિમાચલમાં મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જે પૂરની સાથે નદીમાં એકઠા થયા છે

*જિન્સ માં પાલવ ક્યાં થી લાવશો* 🤔શાળામાં ગુરુજીએ કહ્યું કે*માં ના પાલવ* પરનિબંધ લખો..!તો લખવા વાળા વિદ્યાર્થીએ*માં ના પા...
20/07/2025

*જિન્સ માં પાલવ ક્યાં થી લાવશો* 🤔

શાળામાં ગુરુજીએ કહ્યું કે
*માં ના પાલવ* પર
નિબંધ લખો..!
તો લખવા વાળા વિદ્યાર્થીએ
*માં ના પાલવ* પર
શું સરસ લખ્યું
*પૂરું વાંચશો તો હૃદય*
*ભરાઈ જશે...😭*

*આદરણીય ગુરુજી*

*માં નો પાલવ* માં ને ગરિમામય છબી
પ્રદાન કરવા માટે હતો

*માં નો પાલવ* ચૂલા ઉપરથી ગરમ વાસણો ને
ઉતારવામાં કામ આવતો હતો

*માં નો પાલવ* બાળકોના પરસેવા અને આંસુ લૂછવા
ગંદા કાન, કે મોઢું સાફ કરવા માટે
પણ પ્રયોગ માં લેવાતો

બાળકો ને જમ્યા પછી *માં ના પાલવ* થી
મોઢું લૂછવાનો અનેરો આનંદ
આવતો હતો

*માં નો પાલવ* ક્યારેક આંખ માં કંઈ ખૂંચતું તો *માં* ગોળ ગૂંચણું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી ત્યારે દુ:ખાવો એની મેળે બંધ થઈ જતો.

માં ના ખોળા માં સુવા વાળા બાળકો માટે માં નો ખોળો ગાદી અને *માં નો પાલવ* ચાદર નું કામ કરી જતો

જ્યારે પણ કોઈ અજાણ્યું આંગતુક ઘરે આવતું ત્યારે તો બાળક *માં ના પાલવ* ની પાછળ સંતાવા તેનો ઉપયોગ કરતો

તેવીજ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું *માં ના પાલવ* થી ઢાંકી દેતો

જયારે બાળકને બહાર જવું હોય ત્યારે *માં નો પાલવ* પકડી લેતો અને તે *પાલવ* જ તેનો એક માર્ગદર્શક બની જતો

જ્યાં સુધી બાળક પોતાની *માં નો પાલવ* પકડ્યો હોય, ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠી માં હોય તેવો તેને આભાસ થતો

*માં નો પાલવ* જ્યારે શિયાળા ની ઋતુ હોય ત્યારે માતા પોતાના બાળકને ચારો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવા ના પ્રયત્ન કરતી

અને...

જયારે ખૂબ વરસાદ પડે તો *માં નો પાલવ* છત્રી બની મોઢું ઢાંકવા કામ આવતું

*માં નો પાલવ* નો હાથ લૂંછણીયા તરીકે પણ ઉપયોગ કરી લેવાતો

*માં નો પાલવ* ઝાડ પર થી
પડેલા જાબું અને સુગંધિત ફૂલો ને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો

કયારેક...

અનાજ, દાન, પ્રસાદ ના સંકલન માટે *માં ના પાલવ* વપરાતો

*માં નો પાલવ* ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો

કયારેક કોઈ વસ્તુ ખોવાય જાય તો *માં ના પાલવ* ને ગાંઠ બાંધી નિશ્ચિન્ત થઈ જતા કે જલ્દી મળી જશે અને મળી પણ જતી

*માં ના પાલવ* ની ગાંઠ લગાવી એક હાલતી-ચાલતી બેન્ક કે તિજોરી બની જતી અને જો બાળક નું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતાં

માં નો પાલવ બીજું કાંઈ નહીં, પણ એક જાદુઈ અનુભવ છે
જે આજ ની પેઢી
તો નહીં જ સમજી શકે

હવે જીન્સ પહેરવા વાળી Mom
પાલવ લાવશે
ક્યાંથી...?

સાડલા પહેરેલ માંના પાલવનો આસ્વાદ આપવા વાળી દરેક માતાઓ ને સમર્પિત..🙏

આ વૃક્ષનો ફોટો ઘણા લોકોને મે બતાવ્યો છે પણ કોઈ વ્યક્તિ ને ખબર નથી કે આ શેનું વૃક્ષ છે 🌲 જો તમને ખબર હોય તો જરૂરથી કમેન્ટ...
19/07/2025

આ વૃક્ષનો ફોટો ઘણા લોકોને મે બતાવ્યો છે પણ કોઈ વ્યક્તિ ને ખબર નથી કે આ શેનું વૃક્ષ છે 🌲 જો તમને ખબર હોય તો જરૂરથી કમેન્ટ કરજો

શેરની બેટી
18/07/2025

શેરની બેટી

https://youtu.be/Dxv2-g6bz9k
01/03/2023

https://youtu.be/Dxv2-g6bz9k

Hall ticket download ssc exam/ધોરણ 10 બોર્ડ પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ/ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2023, ...

19/02/2023

જાણવા જેવું | આપણા શરીરના રોચક રહસ્યો|human Body|

31/12/2022

આવતીકાલે ફ્રી નિદાન કેમ્પ છે🙏
સમય : સવારે 10 થી 1 કલાકે
ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ

31/12/2022

देश को नरेन्द्र मोदी जी के रुप में एक सच्चा राष्ट्रभक्त देने के लिए और जिसने साहू समाज के मस्तक को गौरवान्वित किया ऐसे सपूत को जन्म देने के लिए मां आपका पूरा भारतवर्ष और पुरा ब्रम्हांड ऋणि रहेगा ,भगवान आपको अपने श्री चरणो मे स्थान दे, और आपके दिवंगत आत्मा को सदगति प्रदान करे, ओम शांति🙏🙏, विनम्र श्रद्धांजलि🙏🙏
Narendra Modi

ભાઈ બહેન નો પ્રેમ એટલે રક્ષાબંધન રક્ષાબંધન ના પવિત્ર તહેવારે આપ સૌને Vkmathsmasti પરિવાર તરફથી રક્ષાબંધનની ખૂબ સારી શુભક...
22/08/2021

ભાઈ બહેન નો પ્રેમ એટલે રક્ષાબંધન
રક્ષાબંધન ના પવિત્ર તહેવારે આપ સૌને Vkmathsmasti પરિવાર તરફથી રક્ષાબંધનની ખૂબ સારી શુભકામના

Address

Siddhapur

Alerts

Be the first to know and let us send you an email when VKmathsmasti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to VKmathsmasti:

Shortcuts

Share