26/08/2026
સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન અને સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમની શરૂઆત રાપરના માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ના સ્વામી શ્રી ડૉ. અક્ષરમુનિ બીજા સંતો, રાપર નગરપાલિકા ના પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કર, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઇ ઢીલા, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લેખક શ્રીમાન વિધ્યુતભાઈ જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ, ડોલરરાય ગોર, કચ્છ જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ ગૌસ્વામી તેમજ જિલ્લા અને તાલુકાના પદાધિકારી, હોદ્દેદારો, BVP રાપરના સભ્યો, ISAR સંસ્થાના સેજલબેન જોશી અને સ્ટાફ, નગરજનો, વાલીઓની ઉપસ્થિતિ રહીને આ કાર્યક્રમને ઉત્કૃષ્ઠ ગરિમા અપાવી હતી...