Ranuj kelavani Mandal Ranuj

Call Website Contact the school

Ranuj kelavani Mandal Ranuj Ranuj Kelavani Mandal , Ranuj

14/09/2026
શ્રી શિક્ષણાનુભવ શાળા રણુંજ માં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવ્યું. તેમ...
08/09/2026

શ્રી શિક્ષણાનુભવ શાળા રણુંજ માં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું. તા 07/09/2026

રણુંજ હાઈસ્કૂલ, રણુંજના ભૂતપૂર્વ શિક્ષકશ્રી અંબાલાલ રવજીભાઈ રાવલ- એક પવિત્ર આત્મા, આજે તારીખ 6-3-2026ને દિવસે આ સંસારની ...
06/03/2026

રણુંજ હાઈસ્કૂલ, રણુંજના ભૂતપૂર્વ શિક્ષક
શ્રી અંબાલાલ રવજીભાઈ રાવલ-
એક પવિત્ર આત્મા, આજે તારીખ 6-3-2026ને દિવસે આ સંસારની યાત્રા પૂર્ણ કરી પ્રભુના ચરણોમાં સ્થાન મેળવ્યું છે.

ઈશ્વરના વિધાનને કોઈ બદલી શકતું નથી, પણ તેમની સ્મૃતિઓ હંમેશા આપણી પાસે રહેશે. જેમણે જીવનના દરેક પળે નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો, એવા સ્વજનની વિદાય ખરેખર હૃદયદ્રાવક છે.

ભગવાન દિવંગત આત્માને મોક્ષ આપે અને પરિવારને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે.

આ દુઃખદ પ્રસંગે રણુંજ હાઈસ્કૂલ રણુંજ તેમજ રણુંજ કેળવણી મંડળ રણુંજ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવે છે.

ઓમ શાંતિ 🙏

શ્રદ્ધાંજલિ પાઠવતા:
રણુંજ હાઈસ્કૂલ, રણુંજ સ્ટાફ પરિવાર તથા મહેશભાઈ ટી દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી,રણુંજ કેળવણી મંડળ, રણુંજ

શ્રી શી.હ.મોદી મિશ્ર અધ્યાપન મંદિર અને શ્રી શિક્ષણાનુભવ શાળાના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકા રેન્જનો વન્ય જીવ સંરક્ષણ સપ્ત...
04/10/2025

શ્રી શી.હ.મોદી મિશ્ર અધ્યાપન મંદિર અને શ્રી શિક્ષણાનુભવ શાળાના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકા રેન્જનો વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં નિબંધ, ચિત્ર, અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એક થી ત્રણ નંબર લાવનાર અને ભાગ લેનાર તમામ વિધાર્થીઓને વન વિભાગ દ્વારા ઇનામ આપવામાં આવ્યા.

શ્રી શિક્ષણાનુભવ શાળા રણુંજ અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં આજ રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
26/09/2025

શ્રી શિક્ષણાનુભવ શાળા રણુંજ અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં આજ રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

શ્રી શિક્ષણાનુભવ શાળા રણુંજ અને અનુદાનિત પ્રાથમિક નિવાસી શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં ...
05/09/2025

શ્રી શિક્ષણાનુભવ શાળા રણુંજ અને અનુદાનિત પ્રાથમિક નિવાસી શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

શ્રી રણુજ કેળવણી મંડળ રણુજ સંચાલિત ચારે સંસ્થાઓમાં આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ટ્રસ્ટી શ્રી અલ્ક...
15/08/2025

શ્રી રણુજ કેળવણી મંડળ રણુજ સંચાલિત ચારે સંસ્થાઓમાં આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ટ્રસ્ટી શ્રી અલ્કેશભાઇ એમ પટેલ સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

11/08/2025

શ્રી શિક્ષણાનુભવ શાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં બાલ સંસદના અનુસંધાને બે દિવસ પછી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં શર્મા સીયા મુકેશકુમાર 42 વોટે વિજેતા બન્યા .

શ્રી શિક્ષણાનુભવ શાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયના અનુસંધાને બાલ સંસદનું આયોજન કરવામાં આવ...
11/08/2025

શ્રી શિક્ષણાનુભવ શાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયના અનુસંધાને બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 8 ના સાત વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.

Address

At&Post-Ranuj
Ranuj
384275

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 12pm

Telephone

02766287624

Alerts

Be the first to know and let us send you an email when Ranuj kelavani Mandal Ranuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ranuj kelavani Mandal Ranuj:

Shortcuts

Share