Shree Ranpur Taluka Primary School

  • Home
  • Shree Ranpur Taluka Primary School

Shree Ranpur Taluka Primary School Govement Primary School

05/11/2025

📢 જાહેરાત

પ્રિય વાલીઓ,
દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે.

📅 6 નવેમ્બર 2025, ગુરુવારથી
🏫 શ્રી રાણપુર તાલુકા શાળાનું નિયમિત શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થશે.

⏰ સમય: સવારના 10:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી

બાળકોને સમયસર શાળામાં હાજર રાખવા વિનંતી છે જેથી અભ્યાસમાં સતતતા જળવાઈ રહે.

✨ સૌને દિવાળી અને નવા વર્ષાની હાર્દિક શુભેચ્છાઓ!

🙏 ધન્યવાદ,
શ્રી રાણપુર તાલુકા શાળા

Teachers day celebration AtShree ranpur taluka school
04/09/2025

Teachers day celebration
At
Shree ranpur taluka school

22/06/2025
New Logo added.......
06/04/2025

New Logo added.......

ધોરણ ૮ વિદાઈ સમારંભ.....
25/03/2025

ધોરણ ૮ વિદાઈ સમારંભ.....

માર્ગ સલામતી દિવસ ઉજવણીતારીખ૩૧/૦૧/૨૦૨૫
01/02/2025

માર્ગ સલામતી દિવસ ઉજવણી
તારીખ
૩૧/૦૧/૨૦૨૫

76 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી શ્રી રાણપુર તાલુકા પ્રાથમિક શાળાતારીખ :- ૨૬-૦૧-૨૦૨૫
26/01/2025

76 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી
શ્રી રાણપુર તાલુકા પ્રાથમિક શાળા
તારીખ :- ૨૬-૦૧-૨૦૨૫

Address


Opening Hours

Monday 10:30 - 17:00
Tuesday 10:30 - 17:00
Wednesday 10:30 - 17:00
Thursday 10:30 - 17:00
Friday 10:30 - 17:00
Saturday 07:00 - 23:20

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ranpur Taluka Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share