TADVI SAMAJ

TADVI SAMAJ FOR ALL TADVI FRIEND

10/09/2024

Shout out to my newest followers! Excited to have you onboard! मेरे नए फ़ॉलोअर्स का स्वागत है! आपसे जुड़ना मेरे लिए खुशी की बात है! Pareshkumar Tadvi, Patel Natvarbhai, Bhupendr Tadvi, Kawshik Tadvi, Vijay Tadvi Vijay Tadvi

24/07/2017
03/04/2017

एक चूहा किसान के घर में बिल बना कर रहता था. एक दिन चूहे ने देखा कि किसान और उसकी पत्नी एक थैले से कुछ निकाल रहे हैं. चूहे ने सोचा कि शायद कुछ खाने का सामान है.
उत्सुकतावश देखने पर उसने पाया कि वो एक चूहेदानी थी. ख़तरा भाँपने पर उस ने पिछवाड़े में जा कर कबूतर को यह बात बताई कि घर में चूहेदानी आ गयी है.
कबूतर ने मज़ाक उड़ाते हुए कहा कि मुझे क्या? मुझे कौनसा उस में फँसना है?
निराश चूहा ये बात मुर्गे को बताने गया.
मुर्गे ने खिल्ली उड़ाते हुए कहा... जा भाई..ये मेरी समस्या नहीं है.
हताश चूहे ने बाड़े में जा कर बकरे को ये बात बताई... और बकरा हँसते हँसते लोटपोट होने लगा
उसी रात चूहेदानी में खटाक की आवाज़ हुई जिस में एक ज़हरीला साँप फँस गया था.
अँधेरे में उसकी पूँछ को चूहा समझ कर किसान की पत्नी ने उसे निकाला और साँप ने उसे डंस लिया.
तबीयत बिगड़ने पर किसान ने वैद्य को बुलवाया. वैद्य ने उसे कबूतर का सूप पिलाने की सलाह दी.
*कबूतर अब पतीले में उबल रहा था*.
खबर सुनकर किसान के कई रिश्तेदार मिलने आ पहुँचे जिनके भोजन प्रबंध हेतु अगले दिन *मुर्गे को काटा गया*.
कुछ दिनों बाद किसान की पत्नी मर गयी... अंतिम संस्कार और मृत्यु भोज में बकरा परोसने के अलावा कोई चारा न था......
चूहा दूर जा चुका था...बहुत दूर ...........
अगली बार कोई आप को अपनी समस्या बातये और आप को लगे कि ये मेरी समस्या नहीं है तो रुकिए और दुबारा सोचिये.... हम सब खतरे में हैं...
समाज का एक अंग, एक तबका, एक नागरिक खतरे में है तो पूरा देश खतरे में है....
जाति पाती के दायरे से बाहर निकलिये.
स्वयंम तक सीमित मत रहिये. .
समाजिक बनिये...
और राष्ट्र धर्म के लिए एक बनें..

જાપાનમાં એક મહાન યોદ્ધો થઇ ગયો જેનું નામ હતુ નોબુનગા..એકવખત નોબુનગાએ પોતાનાથી 10 ગણા મોટા સૈન્ય સામે લડાઇ કરવાનું નક્કિ ...
29/03/2017

જાપાનમાં એક મહાન યોદ્ધો થઇ ગયો જેનું નામ હતુ નોબુનગા..
એકવખત નોબુનગાએ પોતાનાથી 10 ગણા મોટા સૈન્ય સામે લડાઇ કરવાનું નક્કિ કર્યુ. એને પોતાના સૈનિકો પર પુરો વિશ્વાસ હતો કે સામેનું સૈન્ય સંખ્યાબળની દ્રષ્ટિએ ભલે 10 ગણુ મોટુ હોય આમ છતા પોતે જીતશે.
સૈનિકોને હજુ આ બાબતે વિશ્વાસ ન હતો થોડી શંકા હતી પોતાના વિજય પર.
નોબુનગાએ સૈન્ય સાથે કુચ કરી.
રસ્તામાં એક ધર્મસ્થાન આવ્યુ બધાને આ ધર્મસ્થાન પ્રત્યે ખુબ આસ્થા હતી એ નોબુનગા સારી રીતે જાણતો હતો.
એણે પોતાના સૈન્યને આ ધર્મસ્થાન પાસે ઉભુ રાખ્યુ અને સૈનિકોને સંબોધીને કહ્યુ કે હું અંદર તમારા બધાના વતી દર્શન અને પ્રાર્થના કરવા જાવ છું. બહાર આવી ને હું સિક્કો ઉછાળિશ જો "છાપ" પડશે તો આપણે જીતીશુ અને જો " કાંટ" પડશે તો આપણે હારીશું.
આપણે આપણી જાતને આપણા નસિબના હવાલે કરી દઇએ.
નોબુનગા ધર્મસ્થાનમાં ગયો અને પ્રાર્થના કરી.
બહાર આવી ને સિક્કો ઉછાળ્યો.
બધા જ સૈનિકો નાચવા લાગ્યા કારણ કે " છાપ " પડી હતી.
બધા એક સાવ નવી જ ચેતનાથી ભરાઇ ગયા હોય એવું લાગ્યુ.
યુધ્ધ થયુ અને નોબુનગાનું સૈન્ય વિજેતા થયુ.
વિજય સભાનું આયોજન થયુ અને આ સભામાં નોબુનગાના એક ખાસ સૈનિકે કહ્યુ કે ભાગ્યને કોઇ બદલી નથી શકતુ આપણા ભાગ્યમાં જીતવાનું લખ્યુ હતુ અને આપણે જીત્યા.
નોબુનગા એ હસતા હસતા કહ્યુ , " ના , મિત્રો એવું નથી." આમ કહીને પેલો સિક્કો બતાવ્યો જેમા બન્ને બાજુ " છાપ" જ હતી.
મિત્રો, સફળતા ભાગ્યને આધારે નહી પરંતું આત્મવિશ્વાસના આધારે પ્રાપ્ત થાય છે.
આત્મવિશ્વાસના સથવારે ભાગ્યને પણ બદલી શકવાની ક્ષમતા આપણા સૌમાં રહેલી છે..

"લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઉપજે,તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઉપજે,તેમાંથી બધી સોય બનાવી ન...
23/03/2017

"લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઉપજે,
તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઉપજે,
તેમાંથી બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રૂ. ઉપજે,
અને ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો ૫૦,૦૦૦ રૂ. ઉપજે...
લોખંડ તો એનું એ અને એટલુજ છે, પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય...
માણસ વિષે પણ એવું જ છે...

Address

Sagbara
Rajpipta
393050

Telephone

9687987410

Website

Alerts

Be the first to know and let us send you an email when TADVI SAMAJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to TADVI SAMAJ:

Shortcuts

Share