rjt.rjt.mahika primary school

rjt.rjt.mahika primary school GOVERNMENT PRIMARY SCHOOL

14/04/2025

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાની મહિકા પ્રાથમિક શાળા ખાતે શાળા આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ફાયર સેફ્ટી મોકડ્રિલ કરવામાં આવી.જેમાં રાજકોટથી આવેલા નિલેશભાઈ દ્વારા શાળાના તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓની હાજરીમાં ફાયર એક્સ્ટીંગ્યુસરના પ્રકાર, તેમના ઉપયોગ, ક્યાં પ્રકારની આગમાં ક્યાં અગ્નિશામકનો ઉપયોગ કરવો?, આગ બુઝાવવાના અન્ય ઉપાયો,બચાવ ટેકનીક, અગત્યના નંબર વગેરે વિવિધ મુદ્દે રસપ્રદ માહિતી આપવામાં આવી.

28/02/2025

આજ રોજ તારીખ ૨૮.૦૨.૨૦૨૫ને શુક્રવારના રોજ મહિકા પ્રાથમિક શાળામાં "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરવામાં આવી.જેમાં ગણિત વિજ્ઞાન શિક્ષિકા ભૂમિકાબેન કોટડીયા દ્વારા શાળાના ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા બાળકોને તેમના અભ્યાસક્રમમાં આવતા વૈજ્ઞાનિક પ્રયોગો તેમજ સાદા અને આસપાસના દૈનિક જીવનમાં ઉપયોગી વિજ્ઞાનના ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ભૂમિકાબેન સાથે શાળાના અન્ય શિક્ષિકા બહેનો ધર્મિષ્ઠાબેન રાણા અને હેતલબેન ડોડિયાએ માર્ગદર્શન અને મદદ કરી હતી.શાળાના ધોરણ ૪ થી ૮ના બાળકોએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું અને તમામ પ્રયોગો વિશે સમજ મેળવી હતી

Address

Mahika
Rajkot
360001

Telephone

+919099311485

Website

Alerts

Be the first to know and let us send you an email when rjt.rjt.mahika primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to rjt.rjt.mahika primary school:

Shortcuts

Share

Category