SCH RJT Kotdasangani Devaliya

SCH RJT Kotdasangani Devaliya School

બેગલેસ ડે અંતર્ગત થાળી સુશોભનની વિજેતા દીકરીઓને સ્કેચપેન સેટ ભેંટ આપી સન્માનિત કરવામાં આવી. 1. પલક ભરાડીયા 2. હસ્મિતા બે...
09/03/2026

બેગલેસ ડે અંતર્ગત થાળી સુશોભનની વિજેતા દીકરીઓને સ્કેચપેન સેટ ભેંટ આપી સન્માનિત કરવામાં આવી.
1. પલક ભરાડીયા
2. હસ્મિતા બેરાણી
3. જયશ્રી જાદવ

શ્રી દેવળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્ટીમ ઢોકળાનું ભરપેટ ભોજન.
09/03/2026

શ્રી દેવળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્ટીમ ઢોકળાનું ભરપેટ ભોજન.

ખુશીઓના અને રંગોના તહેવાર ધૂળેટીની ખૂબ ઉત્સવપૂર્વક ઉજવણી
08/03/2026

ખુશીઓના અને રંગોના તહેવાર ધૂળેટીની ખૂબ ઉત્સવપૂર્વક ઉજવણી

પ્રજાસતાક દિનની ઉત્સાહભેર ઉજવણીદાતા શ્રી સુરેશભાઈ પ્રેમજીભાઈ દુમાદિયા તરફથી વિવિધ કાર્યક્રમમાં રહેલ તમામ વિદ્યાર્થીઓને બ...
08/03/2026

પ્રજાસતાક દિનની ઉત્સાહભેર ઉજવણી
દાતા શ્રી સુરેશભાઈ પ્રેમજીભાઈ દુમાદિયા તરફથી વિવિધ કાર્યક્રમમાં રહેલ તમામ વિદ્યાર્થીઓને બોલપેન ભેંટ આપવામાં આવી.

CRC કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં સુંદર રજૂઆત કરતા દેવળીયા પ્રા શાળાના વિદ્યાર્થીઓ
15/11/2025

CRC કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં સુંદર રજૂઆત કરતા દેવળીયા પ્રા શાળાના વિદ્યાર્થીઓ

Happy Diwali
15/10/2025

Happy Diwali

આજરોજ શ્રી દેવળીયા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી *હેતલબેન પરમાર* તરફથી શ્રી દેવળીયા પ્રા શાળાની કન્યાઓને કાંડા ઘ...
04/10/2025

આજરોજ શ્રી દેવળીયા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી *હેતલબેન પરમાર* તરફથી શ્રી દેવળીયા પ્રા શાળાની કન્યાઓને કાંડા ઘડિયાળ, અને સ્ટેશનરી પાઉચ અને
તેમના કાકા *શ્રી હસમુખભાઇ સોલંકી* તરફથી તમામ કુમારને સ્કેચ પેન પેક ભેટ આપવામાં આવેલ છે.

આ સત્કાર્ય બદલ દેવળીયા પ્રા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર...👍💐🙏

આજરોજ શ્રી દેવળિયા પ્રાથમિક શાળામાં *અર્હમ યુવા સેવા ગ્રુપ* દ્વારા બાલવાટિકાથી ધોરણ 4 ના વિદ્યાર્થીઓને લખવા માટે 2 ચોપડા...
04/10/2025

આજરોજ શ્રી દેવળિયા પ્રાથમિક શાળામાં *અર્હમ યુવા સેવા ગ્રુપ* દ્વારા બાલવાટિકાથી ધોરણ 4 ના વિદ્યાર્થીઓને લખવા માટે 2 ચોપડા અને ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીને writing પેડ + 2 ચોપડા ભેંટ આપવામાં આવ્યા.

*આ સેવા કાર્ય બદલ શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ વતી અર્હમ યુવા સેવા ગ્રુપ તથા સૌમિલભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર*

Suzlon Group તરફથી Suvridhi project અંતર્ગત શ્રી દેવળીયા પ્રા. શાળાને બ્લુટૂથ સ્પીકરની ભેંટ આપવામાં આવી.દેવળીયા પ્રા. શા...
11/09/2025

Suzlon Group તરફથી Suvridhi project અંતર્ગત શ્રી દેવળીયા પ્રા. શાળાને બ્લુટૂથ સ્પીકરની ભેંટ આપવામાં આવી.

દેવળીયા પ્રા. શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ તરફથી Suzlon Group નો ખૂબ ખૂબ આભાર....

ટીમ CYDA તરફથી શ્રી દેવળીયા પ્રા.શાળાના તમામ વિદ્યાર્થીઓને બેગ, શૈક્ષણિક કીટ, સ્કૂલ શૂઝ આપવામા આવ્યા... તે બદલ શ્રી દેવળ...
08/08/2025

ટીમ CYDA તરફથી શ્રી દેવળીયા પ્રા.શાળાના તમામ વિદ્યાર્થીઓને બેગ, શૈક્ષણિક કીટ, સ્કૂલ શૂઝ આપવામા આવ્યા... તે બદલ શ્રી દેવળિયા શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે...💐👍🙏

શ્રી હિતેષભાઇ ઠુંમર તરફથી દેવળિયા પ્રા શાળાના તમામ વિદ્યાર્થીઓને પાંઉભાજીનું ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું.આ તકે શાળા પરિવ...
07/08/2025

શ્રી હિતેષભાઇ ઠુંમર તરફથી દેવળિયા પ્રા શાળાના તમામ વિદ્યાર્થીઓને પાંઉભાજીનું ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું.

આ તકે શાળા પરિવાર વતી દાતા શ્રી હિતેષભાઇનો ખૂબ ખૂબ આભાર.

Address

Devaliya
Rajkot
360030

Telephone

+917778001122

Website

Alerts

Be the first to know and let us send you an email when SCH RJT Kotdasangani Devaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to SCH RJT Kotdasangani Devaliya:

Shortcuts

Share

Category