DPEO Rajkot

DPEO Rajkot Education Branch - District Panchayat Rajkot

In Shree Sanganva Primary School Block : LODHIKA on date 30/12/24 moon nightAakash Darshan program organized in which sc...
31/12/2024

In Shree Sanganva Primary School Block : LODHIKA on date 30/12/24 moon night
Aakash Darshan program organized in which school principals and staffs, village leaders, parents and school students took advantage. In which
Gave an understanding of stars, planets, zodiac signs and telescope watched Saturn, Venus, Jupiter and Mars as well as shown by a projector on screen.
Star cluster, galaxy and nebula in the deep sky, apart from planets.
In this program, science teacher of Derdi Kumbhaji Mr. Bharatbhai Solia and retired teacher Mr.dilipbhai Devmurari also his
Had a service with the telescope.

રાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાની ખીરસરા તાલુકા શાળામાં લોકશાહીના પ્રાણ સમાન ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થતાં ધોરણ 5 થી 8...
23/11/2024

રાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાની ખીરસરા તાલુકા શાળામાં લોકશાહીના પ્રાણ સમાન ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થતાં ધોરણ 5 થી 8ના બાળકો.

સામાજિક વિજ્ઞાનનો એક મુદ્દો હોવાની સાથે સાથે અત્યારથી જ બાળકો સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય તેની સમજ કેળવે તથા મતદાનનું મહત્વ સમજે તેવા હેતુથી આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. આ ચૂંટણી દ્વારા શાળાના GS ની પસંદગી કરવામાં આવી જેમાં ધોરણ 5 થી 8ના બાળકોને મતદાન કર્યું હતું.

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભયમુક્ત અને ચોરીમુકત વાતાવરણમાં પ્રથમ સત્રની પરીક્ષા આપી રહેલ બાળદેવો...
23/10/2024

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભયમુક્ત અને ચોરીમુકત વાતાવરણમાં પ્રથમ સત્રની પરીક્ષા આપી રહેલ બાળદેવો...

સેવાકીય અભિગમ....મુખ્યમંત્રીશ્રીને જાહેર સમારંભોમાં પ્રાપ્ત ભેટ-સોગાદોની ઇ-હરાજી કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કે...
02/10/2024

સેવાકીય અભિગમ....

મુખ્યમંત્રીશ્રીને જાહેર સમારંભોમાં પ્રાપ્ત ભેટ-સોગાદોની ઇ-હરાજી કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલનું લોન્ચીંગ.

🌐 cmgujmemento.gujarat.gov.in

રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા શાળામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવેલ જેમ...
16/08/2024

રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા શાળામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવેલ જેમાં ધોરણ-૫ ની વિદ્યાર્થીની વિધિશા,યશ્વી,બંસી,ક્રિષા,હિના,પ્રિયાંશી દ્વારા ચોખા માંથી રંગોળી દ્વારા નકશો બનાવવામાં આવેલ.

15/08/2024

આજરોજ લોધીકા તાલુકાની પારડી પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા "હર ઘર તિરંગા" થીમ સોંગ પર પરફોર્મન્સ રજુ કરવામાં આવ્યું અને તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને ગ્રામજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આજ રોજ શ્રી પીપરડી પ્રાથમિક શાળા, તા.જામકંડોરણામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બઘા બાળકોએ ...
15/08/2024

આજ રોજ શ્રી પીપરડી પ્રાથમિક શાળા, તા.જામકંડોરણામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બઘા બાળકોએ ચિત્ર, રંગોળી, વેશભૂષા, રેલી વિવિધ પ્રકારની સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો.

આજ રોજ બોરીયા પ્રાથમિક શાળા, તા.જામકંડોરણામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બઘા બાળકોએ ચિત્ર...
15/08/2024

આજ રોજ બોરીયા પ્રાથમિક શાળા, તા.જામકંડોરણામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બઘા બાળકોએ ચિત્ર, રંગોળી, વેશભૂષા, રેલી વિવિધ પ્રકારની સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો.

આજ રોજ શ્રી વિમલનગર પ્રાથમિક શાળા, તા.જામકંડોરણામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બઘા બાળકોએ...
15/08/2024

આજ રોજ શ્રી વિમલનગર પ્રાથમિક શાળા, તા.જામકંડોરણામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બઘા બાળકોએ ચિત્ર, રંગોળી, વેશભૂષા, રેલી વિવિધ પ્રકારની સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો.

Address

Education Branch, District Panchayat Office
Rajkot
360001

Telephone

+919913806373

Website

Alerts

Be the first to know and let us send you an email when DPEO Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to DPEO Rajkot:

Shortcuts

Share