Arvi Education-Navi mengni

Arvi Education-Navi mengni

Share

Best Education For Nursery To 12 commerce

25/05/2024

All India Karate champion🏆🥇🎉આરવી નુ ભવિષ્ય...
Congratulations 🎊 👏 💐
આરવી સ્કુલ નવી મેંગણી
આજરોજ તારીખ 25/05/2024 ના રોજ અમદાવાદ ખાતે ઓલ ભારત નેશનલ કરાટે સ્પર્ધામાં આપણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગોસ્વામી આરાધ્યા અને ગોસ્વામી માહી ઓલ ઇન્ડિયા કોમ્પિટિશનમાં (આખ ભારત દેશમાં) ત્રીજો નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ ગોસ્વામી પરિવાર અને મેંગણી ગામ નું નામ ઉજવડ કર્યું છે તે બદલ આજ ની આ સફળતા માટે હાર્દિક શુભકામનાઓ .

દરેક કામયાબી પર તમારું નામ હશે,

તમારા દરેક કદમ પર દુનિયાના સલામ હશે,

મુશ્કેલીઓને સામનો હિંમતથી કરજો,

ઉમ્મીદ છે એક દિવસ સમય પણ તમારો ગુલામ હશે.

Congratulations...✨️🎉🎊🎖🥉

23/05/2024

જ્ઞાનજ્યોત વિદ્યાલય એટલે જ્ઞાન, વિજ્ઞાન,સંસ્કૃતિ અને સંસ્કારનો સમન્વય....📚📚📚

Photos from Arvi Education-Navi mengni's post 22/05/2024

Last year 2023-24 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐓𝐨𝐮𝐫....🥳🤟






19/05/2024

Best Teaching method and Given Full of result this year..📚👍

13/05/2024

Best results of the Year 2024....
_ARVI EDUCATION_

13/05/2024

શ્રી આરવી એજ્યુકેશન નવી મેંગણી દ્વારા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ જ્ઞાન માટે વ્યવસાયલક્ષી કેમ્પ નું સુંદર આયોજન કરતી સંસ્થા...

13/05/2024

Admission Open 2024/25

%
- 12 commerce

Want your school to be the top-listed School/college?

Telephone

Website