05/05/2018
Hello Everyone,
On behalf of all members of Parivartan education and charitable trust
I thanking all of you for the kind support you guys provided to us in every event we held for good purpose. We are always thinking to do something for mankind; our intention is to improve the education for the next generation and to give them some kind of facilities like, coaching class, computer training etc.
Till today many people and organizations supported us in all the way rather it was their precious time or by wealth in different activities which were held by our trust. We are thanking them from bottom of our hearts.
I am requesting to donate in our trust for this kind of activities for future.
Please visit our website for more details: www.parivartantrustrajkot.org
JAY BHIM..... NAMO BUDDHAY....
☝☝☝☝☝☝☝☝☝
નમસ્કાર મિત્રો,
સૌપ્રથમ હુ પરિવર્તન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓમાં આપના સાથ સહકાર બદલ ટ્રસ્ટ ના તમામ સભ્યો વતી આપનો આભાર માનું છું અમે હંમેશને માટે જીવમાત્ર માટે કંઈક નવુ કરવાની ઇચ્છા ધરાવીએ છીએ. અને આવીજ એક પ્રવૃત્તિ આવનાર પેઢી ને સારુ શિક્ષણ, કોચીંગ કલાસ, તેમજ કોમ્પ્યુટર પ્રશિક્ષણ દ્વારા પુરૂ પાડવાની અમે ઇચ્છા ધરાવીએ છીએ. હાલ સુધીમા અમોને ઘણા બધા લોકો તથા સંસ્થાઓ તરફથી આથિક તેમજ કિંમતી અને પવિત્ર સમય ના ભોગે પણ સહયોગ મળેલ છે. અમો તેમનો હદય પુવક આભાર માનીએ છીએ.
અમો પરિવર્તન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વતી આપ સૌને આવા પ્રકાર ની નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓ માટે આપને યોગદાન (ડોનેશન) આપવા આપને નમ્ અરજ કરીએ છીએ.
વધુ માહિતી તેમજ ડોનેશન માટે આપ અમારી વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો.
www.parivartantrustrajkot.org
આભાર. ..
જય ભીમ. .... નમો બુદ્ધાય. ...
Parivartan education and charitable Trust - Rajkot