08/06/2026
🎒✨ નવું સત્ર, નવી શરૂઆત!
Chanakya Schoolમાં અમારા little starsનું First Day of School ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે celebrate કરવામાં આવ્યું. 🌈
✅ બાળકોનું warm welcome
✅ Colorful balloons & fun photo booth
✅ Teachers સાથે happy moments
✅ Learning journeyની beautiful beginning
✅ Safe, caring & joyful school environment
દરેક બાળક માટે schoolનો પહેલો દિવસ special હોવો જોઈએ, અને આજે એ યાદગાર બની ગયો. 💛
Welcome Little Explorers – Let’s Dream, Achieve & Succeed Together! 🌟
📚 New Session 2026-27ની શરૂઆત love, learning અને smiles સાથે!