Rajkot Self Finance School Management Association

Rajkot Self Finance School Management Association Rajkot Self Finance School Management Association (RSFSMA) was established in the year 2004. Present Self Finance Schools have bridged that gap.

Rajkot Self Finance School Management Association (RSFSMA)was established in the year 2004. . Presently in Rajkot Self Finance School Management Association around 500 members are existing. We believe in an Mantra of Rigveda - For the Happiness of Many, For the Welfare of Many. After independence for several decades only Government Financed schools were existed. Initially basic infrastructure and stereotype education methods were followed by our education system, but with changing times, need of more infrastructure and new education methods prevailed. RSFSMA is not just only Self Oriented Organisation but this association is helping and awaking entire society with their Social Activities and Social Responsibilities. RSFSMA is catalyst in organising Blood Donation Camp, Teachers Training Program, Tree Plantation, Free Dialysis to Kidney Patients, Cleanliness Drive, Marathon Race for Awareness, Cyclothon for social causes like Women Empowerment , Parakram Rally to ignite passion of Patriotism in students, After terrorist attack on soldiers collected funds and letters of encouragements to support financially and emotionally to the families of soldiers and martyrs, helped by delivering food to needy during Covid-19 Lock down etc.

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
14/09/2026

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

07/09/2026

🌿🙏 શ્રી ગણેશાય નમઃ 🙏🌿*

🎊 આ ગણેશોત્સવને બનાવીએ પર્યાવરણમિત્ર અને વિશેષ! 🎊

રાજકોટ શાળા સંચાલક મંડળ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓના વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ મૂર્તિની વિશેષતા:
સંપૂર્ણપણે કુદરતી માટીમાંથી બનાવેલી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ
આશરે ૧ ફૂટની સુંદર મૂર્તિ
માત્ર ₹૫૦૦/-માં એક મૂર્તિ
ગણેશજીની સ્થાપના સાથે પર્યાવરણ સંરક્ષણમાં મોટો ફાળો

આપણે દર વર્ષે ગણેશોત્સવ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવીએ છીએ. આ વર્ષે ભગવાન શ્રી ગણેશની આરાધના સાથે આપણા પર્યાવરણની પણ રક્ષા કરીએ.
વડીલો, સ્નેહીજનો તથા મીત્રોને હાર્દિક અપીલ છે કે આ સુંદર પહેલમાં વધુમાં વધુ જોડાઈએ અને ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરીએ.

મૂર્તિ મેળવવાની પ્રક્રિયા:

1.નીચે આપેલ Google Form ભરો. 2. જરૂરી વિગતો દાખલ કરો. 3. ફોર્મમાં દર્શાવેલ QR Code દ્વારા ₹૫૦૦/-નું પેમેન્ટ કરો. 4. પેમેન્ટનો સ્ક્રીનશોટ ફોર્મમાં અપલોડ કરો. 5. ત્યારબાદ જણાવેલ/પસંદ કરેલ નિર્ધારિત સ્થળેથી ગણપતિજીની મૂર્તિ મેળવી શકાશે.

🔗 Google Form:
https://forms.gle/63uT6RsZjgLfaR327

📲 QR Code:
👆 ઉપર આપેલ QR Code સ્કેન કરીને પણ ફોર્મ ભરી શકશો.

🌱 આપણી એક નાની પસંદગી પર્યાવરણ માટે મોટું પરિવર્તન લાવી શકે છે.

આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે—
💚 ગણપતિજીની ભક્તિ પણ કરીએ અને પર્યાવરણની શક્તિ પણ વધારીએ!

🌿 “ઈકો-ફ્રેન્ડલી ગણપતિજી અપનાવીએ,
પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવીએ.” 🌿

વિશેષ વિગત માટે સંપર્ક:
+919879411305

🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏

રાજકોટ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી ,જય કનૈયા  લાલ કી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની સર્વેને હાર્દિક શુભે...
04/09/2026

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી
કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ!

લાગણીઓના તાંતણાઓથી કાંડુ સજાવવાનો છે આ પર્વ. ભાઈ - બહેનના પ્રીતનો છે આ પર્વ...આપ સૌને રક્ષાબંઘનની હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

લાગણીઓના તાંતણાઓથી કાંડુ સજાવવાનો છે આ પર્વ. ભાઈ - બહેનના પ્રીતનો છે આ પર્વ...આપ સૌને રક્ષાબંઘનની હાર્દિક શુભકામનાઓ.

August 2026 Issue of Self Finance Schools Times (SFS Times). This is a Gujarati monthly tabloid Newsletter published by ...
24/08/2026

August 2026 Issue of Self Finance Schools Times (SFS Times). This is a Gujarati monthly tabloid Newsletter published by Rajkot Self Finance School Management Association.

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ.
15/08/2026

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.
સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ.

જીવનમાં નિરાશારુપ અંધકારને અને અજ્ઞાનતાને દૂર કરી જ્ઞાનરૂપી ઉજાસ તરફ લઈ જનાર તમામ ગુરુજનને ગુરુપૂર્ણિમા અવસરે કોટી કોટી ...
29/07/2026

જીવનમાં નિરાશારુપ અંધકારને અને અજ્ઞાનતાને દૂર કરી જ્ઞાનરૂપી ઉજાસ તરફ લઈ જનાર તમામ ગુરુજનને ગુરુપૂર્ણિમા અવસરે કોટી કોટી વંદન.

July 2026 Issue of Self Finance Schools Times (SFS Times). This is a Gujarati monthly tabloid Newsletter published by Ra...
24/07/2026

July 2026 Issue of Self Finance Schools Times (SFS Times). This is a Gujarati monthly tabloid Newsletter published by Rajkot Self Finance School Management Association.

ભગવાન જગન્નાથ તમારા જીવનમાં વિદ્યા, સફળતા, સમૃદ્ધિ, અને ખુશીઓ લાવે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પરિવાર આપને અષાઢી ...
16/07/2026

ભગવાન જગન્નાથ તમારા જીવનમાં વિદ્યા, સફળતા, સમૃદ્ધિ, અને ખુશીઓ લાવે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પરિવાર આપને અષાઢી બીજની શુભકામનાઓ પાઠવે છે.

June 2026 Issue of Self Finance Schools Times (SFS Times). This is a Gujarati monthly tabloid Newsletter published by Ra...
23/06/2026

June 2026 Issue of Self Finance Schools Times (SFS Times). This is a Gujarati monthly tabloid Newsletter published by Rajkot Self Finance School Management Association.

Address

Kalyan High School, Near Hanuman Madhi, Raiya Road, Rajkot/
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Rajkot Self Finance School Management Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rajkot Self Finance School Management Association:

Shortcuts

Share

Category