Sheth K B Vakil Vividhlaxi Vidhyalaya Radhanpur

Sheth K B Vakil Vividhlaxi Vidhyalaya Radhanpur Sheth K B Vakil Vividhlaxi Vidhyalaya Radhanpur

26/06/2024

તારીખ 26 6 2024 ના રોજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનો વર્ષ 2024 25 શૈક્ષણિક વર્ષનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી.

આજરોજ તારીખ 26 6 2024 ના રોજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનો વર્ષ 2024 25 શૈક્ષણિક વર્ષનો પ્રવેશોત્સવ તથા  કન્યા કેળવણી મ...
26/06/2024

આજરોજ તારીખ 26 6 2024 ના રોજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનો વર્ષ 2024 25 શૈક્ષણિક વર્ષનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ આપણી શાળા શેઠ કે.બી.વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુરમાં ઉજવાઈ ગયો.
જિલ્લા કક્ષાએથી તેમજ તાલુકા કક્ષાએથી પધારેલા પદાધિકારીશ્રીઓએ ધોરણ 9 અને 11 માં પ્રવેશ મેળવતા બાળકોનો શાળામાં શૈક્ષણિક પ્રવેશ કરાવ્યો સાથે સાથે શાળાનું વિતેલા વર્ષનું શૈક્ષણિક કાર્યનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. સમગ્ર શાળા વિકાસ સંકુલ ની પ્રગતિ અને શૈક્ષણિક કાર્ય જોઈને પદાધિકારીશ્રીઓ આનંદવિભોર થયા. સમગ્ર શાળા પરિવારને આ તબક્કે રાધનપુર કેળવણી મંડળ મુંબઈના માનનીય પ્રમુખશ્રી તેમજ માનદ મંત્રીશ્રી સાહેબે શુભેચ્છા આપી બિરદાવ્યા.

21/06/2024

શેઠ કે બી વકીલ વિવિવિધલક્ષી વિદ્યાલય રાધનપુરમાં 21 જૂન 2024 આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.
अथ: योगानुशासनम||

28/05/2024

શ્રી શેઠ કે બી વકીલ વિ. વિદ્યાલય રાધનપુરમાં શૈક્ષણિક વર્ષ 2024- 25 માં ધોરણ 11 માં નવીન પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ સુચના..
જે વિદ્યાર્થી મિત્રોએ નવીન પ્રવેશ મેળવવાનો છે તેવા શેઠ કે બી વકીલ વિદ્યાલય રાધનપુર માંથી જ જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 પાસ કર્યું છે તેવા વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઇન પરિણામ ની ઝેરોક્ષ ઓરીજનલ એલસી તથા એલસી ની બે ઝેરોક્ષ તથા આધાર કાર્ડ ની ઝેરોક્ષ તથા બેન્ક પાસબુક ની ઝેરોક્ષ તારીખ 5-6-2024 11:30 વાગ્યા સુધી ઓફિસમાં જમા કરાવવાની રહેશે..
શેઠ કે બી.વકીલ વિદ્યાલય રાધનપુર સિવાયના અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઇન પરિણામ ની ઝેરોક્ષ તથા ધોરણ 10 પાસ કર્યાના એલસીની બે ઝેરોક્ષ આધારકાર્ડ ની ઝેરોક્ષ બેંક પાસબુક ની ઝેરોક્ષ ફોર્મ સાથે જોડવાની રહેશે... 5-6-2024 સુધીમાં ઓફિસમાં જમા કરાવવાની રહેશે..
નવીન પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થી મિત્રોએ તારીખ 30-5-2024 સવારે 8:00 વાગ્યાથી તારીખ 4-06-2024 સુધી ફોર્મ પ્રવેશ ફોર્મ મેળવી લેવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ ફોર્મ ભરીને તારીખ 5-6-2024 સુધીમાં 11:30 વાગ્યા સુધીમાં ઓફિસમાં જમા કરાવવાનું રહેશે

SSC BRILLIANT STARS MARCH 2024
22/05/2024

SSC BRILLIANT STARS MARCH 2024

HSC Brilliant Stars MARCH 2024
22/05/2024

HSC Brilliant Stars MARCH 2024

Address

Radhanpur
Radhanpur
385340

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:45am - 11:30am

Telephone

+919974643668

Alerts

Be the first to know and let us send you an email when Sheth K B Vakil Vividhlaxi Vidhyalaya Radhanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sheth K B Vakil Vividhlaxi Vidhyalaya Radhanpur:

Shortcuts

Share

Category