ITI Porbandar

ITI Porbandar Official page of ITI Porbandar, Government of Gujarat

28/11/2023
31/05/2023
આજરોજ આઈ.ટી.આઈ. પોરબંદર ખાતે  G20 અંતર્ગત ક્વીઝ COMPETITION નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ...
31/05/2023

આજરોજ આઈ.ટી.આઈ. પોરબંદર ખાતે G20 અંતર્ગત ક્વીઝ COMPETITION નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો ...

ITI Porbandar ખાતે તા. ૩૦-૦૫-૨૦૨૩ ના રોજ ભરતી મેળાનું આયોજન કરેલ છે જેમાં વિવિધ કંપનીઓ દ્વારા અલગ અલગ જગ્યા માટે ઈન્ટરવ્...
29/05/2023

ITI Porbandar ખાતે તા. ૩૦-૦૫-૨૦૨૩ ના રોજ ભરતી મેળાનું આયોજન કરેલ છે જેમાં વિવિધ કંપનીઓ દ્વારા અલગ અલગ જગ્યા માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવેલ છે. તો ITI ના જુના તાલીમાર્થીઓ તેમજ અન્ય નોકરી ઈચ્છુક લોકોને આ તક નો લાભ લેવા વિનંતી.

આઈ .ટી.આઈ. ના તાલીમાર્થીઓ દ્વારા G20 અને SVEEP અંતર્ગત રંગોળી દોરી ને પ્રદર્શિત કરવામાં આવેલ હતી .
02/05/2023

આઈ .ટી.આઈ. ના તાલીમાર્થીઓ દ્વારા G20 અને SVEEP અંતર્ગત રંગોળી દોરી ને પ્રદર્શિત કરવામાં આવેલ હતી .

આજરોજ ITI  PORBANDAR ખાતે K R   EDUCATIONAL TRUST PORBANDAR દ્વારા તાલીમાર્થી ઓ માટે Mental Health Seminar  નું આયોજન કર...
20/03/2023

આજરોજ ITI PORBANDAR ખાતે K R EDUCATIONAL TRUST PORBANDAR દ્વારા તાલીમાર્થી ઓ માટે Mental Health Seminar નું આયોજન કરવામાં આવ્યું.જે અંગે રેડ ક્રોસ ના ટ્રેઈનર શ્રી રાજ્યગુરુ સાહેબ અને રેડ ક્રોસ પોરબંદર ના ચેરમેન શ્રી લાખણશી ગોરાણીયા એ તાલીમાર્થી ઓ ને ખૂબ ઉપયોગી માહિતી આપેલ. આ સેમિનાર સફળ બનાવવા માટે ઇન્ચાર્જ આચાર્ય શ્રી કે. ડી. વોરા ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ એ જહેમત ઉઠાવી તથા કાર્યક્રમ નું સંચાલન શ્રી કારાવદરા સાહેબે કરેલ.

તા. 1/3/2023 અને તા. 15/03/2023 ના સંસ્થા ખાતે G 20 SUMMIT કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા પોસ્ટર સ્પર્ધામાં ભાગ લીધેલ તાલીમા...
18/03/2023

તા. 1/3/2023 અને તા. 15/03/2023 ના સંસ્થા ખાતે G 20 SUMMIT કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા પોસ્ટર સ્પર્ધામાં ભાગ લીધેલ તાલીમાર્થી ઓ ને અભિનંદન.આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા G 20 SUMMIT ના Coordinator KU.S.L.MODHWADIA તથા SHRI A.M.AGATH એ જહેમત લીધેલ તથા તા. 1/3/2023 અને તા. 15/03/2023 ના સંસ્થા ખાતે G 20 SUMMIT કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા પોસ્ટર સ્પર્ધામાં ભાગ લીધેલ તાલીમાર્થી ઓ ને અભિનંદન.આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા G 20 SUMMIT ના Coordinator KU.S.L.MODHWADIA તથા SHRI A.M.AGATH એ જહેમત લીધેલ તથા નિર્ણાયક શ્રી H J CHUDASAMA, K.H.CHAVDA, C.P. TORANIYA તથા ITI PORBANDAR તમામ સ્ટાફ ને પ્રિન્સિપાલ શ્રી કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવે છે.

આજ રોજ પોરબંદર બિરલા હોલ ખાતે રોજગાર કચેરી તેમજ જીલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા ની...
26/09/2022

આજ રોજ પોરબંદર બિરલા હોલ ખાતે રોજગાર કચેરી તેમજ જીલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા ની અધ્યક્ષતા માં રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો નું વિતરણ કરવામાં આવ્યું.

આજરોજ સંસ્થા ખાતે આચાર્યશ્રી દ્વારા ધ્વજારોહણ તથા તાલીમાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ,આઝાદી પરના વક્તવ્ય ,દેશભક્તિ પરનું ના...
15/08/2022

આજરોજ સંસ્થા ખાતે આચાર્યશ્રી દ્વારા ધ્વજારોહણ તથા તાલીમાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ,આઝાદી પરના વક્તવ્ય ,દેશભક્તિ પરનું નાટક, તિરંગા રેલી જેવા વિવિધ કાર્યક્રમ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

Address

Near Navodaya School, NH-27
Porbandar

Opening Hours

Monday 8am - 5:30pm
Tuesday 8am - 5:30pm
Wednesday 8am - 5:30pm
Thursday 8am - 5:30pm
Friday 8am - 5:30pm

Alerts

Be the first to know and let us send you an email when ITI Porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share