Shiv yog class

Shiv yog class yog class

Permanently closed.
Warm wishes on Teachers' Day
05/09/2024

Warm wishes on Teachers' Day

25/02/2024
સૂર્ય નમસ્કાર સ્પર્ધા નિમ્મીતે રાજુલામાં અલગ અલગ શાળા ઓમાં જય બાળકો અને શિક્ષકશ્રીઓ સાથે યોગ સંવાંદ યોજી  યોગના મહત્વવિશ...
16/12/2023

સૂર્ય નમસ્કાર સ્પર્ધા નિમ્મીતે રાજુલામાં અલગ અલગ શાળા ઓમાં જય બાળકો અને શિક્ષકશ્રીઓ સાથે યોગ સંવાંદ યોજી યોગના મહત્વવિશે માહિતગાર કરી સ્પર્ધા અંગે જણાવ્યું.

રાજુલા શહેરમાં સુર્યનમસ્કાર સ્પર્ધા ની તડામાર તૈયારી ધમધમી   રાજુલામાં યોજાનારી સૂર્યનમસ્કાર કોમ્પીટીશન  માટે તડામાર  તૈ...
12/12/2023

રાજુલા શહેરમાં સુર્યનમસ્કાર સ્પર્ધા ની તડામાર તૈયારી ધમધમી
રાજુલામાં યોજાનારી સૂર્યનમસ્કાર કોમ્પીટીશન માટે તડામાર તૈયારીચાલી રહી છે જે અંતર્ગત તાજેત માં ખાંભલીયા પ્રા.શાળા માં યોગ અભ્યાસક્રમ વિષે માહિતી આપવામાં આવી હતી તથા શાળાના વિદ્યાર્થીઓ ને સૂર્યનમસ્કારનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો .

રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર માટે ગ્રામ્ય/શહેર/વોર્ડ
શાળા ,કોલેજથી લઇ ઓપન એજ ગ્રુપ માટે સૂર્યનમસ્કાર કોમ્પીટીશન ગુજરાત રાજ્ય યોગબોર્ડ તથા રમતગમત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ભરમાં અગામી તા :-૧૬/૧૨/૨૦૨૩ થી લઇ તા :-૩૦/૧૨/૨૦૨૩સુધી આયોજન કરવા માં આવ્યું છે. ત્યારે તેના અંતર્ગત તેની તૈયારીનાં ભાગ રૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વરા નિયુક્ત રાજુલાના યોગ કોચ ભૂમિ મજુકોડીયા દ્વારા રાજુલા શહેર તથા ગ્રામ્ય પંથક ની વિવિધ શાળાઓ માં યોગ જાગૃતિ અંગે યોગ સંવાદ તથા સૂર્ય નાસ્કાર કોમ્પીટીશન અંગે શાળા ના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ,તથા રાજુલા શહેરીજનો વધુમાં વધુ યોગ વિષે માહિતગાર થાય તથાગુજરાત યોગ બોર્ડ સાથે જોડાઈ યુવાનો તથા બેરોજગારો યોગ ટ્રેનર બની આજીવિકા નો સ્ત્રોત ઉભો કરી શકે તે માટે સાંજે :૫:૩૦ કલાકે સંઘવી શાળા નં :૪ માં યોગ અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે ,

તેમજ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કોમ્પીટીશન ભાગ લેવા માંગતા હોય તેમણે શાળા/તેમજ ઓપન એજ ગ્રુપ માટે આપેલી લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા વધુ મહીતી માટે કોચ નો સંપર્ક કરવા નો રહેશે .
https://www.gsyb.in/

માનનીય ચેરમેન ગુજરાત રાજ્ય યોગબોર્ડ યોગસેવક શ્રી શીશપાલજીનું યોગ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત અમરેલી યોગ દ્વારા સમ્માન🤗💐💐
21/11/2023

માનનીય ચેરમેન ગુજરાત રાજ્ય યોગબોર્ડ યોગસેવક શ્રી શીશપાલજીનું યોગ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત અમરેલી યોગ દ્વારા સમ્માન🤗💐💐

15/09/2023

Day 2 at vadtal
25/08/2023

Day 2 at vadtal

Day 1 morning at vadtal ,anand ત્રી દિવસીય નિવાસીય યોગ કોચ તાલીમ
24/08/2023

Day 1 morning at vadtal ,anand
ત્રી દિવસીય નિવાસીય યોગ કોચ તાલીમ

Thank u so much  for giving me  this beautiful opportunity to present my thoughts thank you so much all team🙏🙏  .trainer...
03/05/2023

Thank u so much for giving me this beautiful opportunity to present my thoughts thank you so much all team🙏🙏 .trainer_sagar_pandavadra

Thank you so much ☺️
04/05/2022

Thank you so much
☺️

*કૌશલ્ય શોધ સ્પર્ધા - 2022*નમસ્તે,*દરેક કલા પ્રેમીઓ માટે ખુશ ખબર..*_પાવર ઓફ યુથ અચિવમેન્ટ ગ્રુપ દ્વારા *"કૌશલ્ય શોધ સ્પર...
28/02/2022

*કૌશલ્ય શોધ સ્પર્ધા - 2022*

નમસ્તે,

*દરેક કલા પ્રેમીઓ માટે ખુશ ખબર..*

_પાવર ઓફ યુથ અચિવમેન્ટ ગ્રુપ દ્વારા *"કૌશલ્ય શોધ સ્પર્ધા - 2022"* નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય. તો આપ સૌ લોકો એમાં ભાગ લ્યો અને મેળવો ઇનામ અને પ્રમાણપત્ર. આ સ્પર્ધામાં દરેક વયના લોકો ભાગ લઇ શકે છે.આ સ્પર્ધામાં દિવ્યાંગ લોકો પણ ભાગ લઇ શકે છે._

*સ્પર્ધાઓ :*
_(1) વકતૃત્વ સ્પર્ધા_
_(2) નિબંધ સ્પર્ધા_
_(3) ચિત્ર સ્પર્ધા_
_(4) કવિઝ કોમ્પિટિશન_

*રજીસ્ટ્રેશન કરવા અને વધુ માહિતી માટે અમારી વેબ સાઈટની મુલાકત લ્યો :*
https://sites.google.com/view/activitypanelpyag

*હેલ્પલાઇન નંબર : +91 6354869424*

Address

Porbandar

Telephone

+919924877150

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiv yog class posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share