Ajuja primary School

Ajuja primary School

Share

Primary School from taluka saraswati

20/03/2023

💐સરકારી શાળા સૌની શાળા💐

💐મારી શાળા મારુ ગૌરવ 💐

ધોરણ 6 માં લેવાયેલી PSE ની પરીક્ષામાં શ્રી અજુજા પ્રા. શાળાના બાળકોએ પરીક્ષામાં ભાગ લીધેલો. જેમાંથી 6 બાળકો આ પરીક્ષામાં પાસ થયા. સારું પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. તમામ બાળકોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
જીવનમાં ખૂબ આગળ વધે એ જ શુભકામનાઓ..💐💐💐 From.. Hitendrasinh

Photos from Ajuja primary School 's post 07/03/2023

આજ રોજ અમારી અજુજા પ્રાથમિક શાળામાં હોળી - ધુળેટી પર્વ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

23/02/2023

આજ રોજ અમારી અજુજા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 ની બાલિકાઓ ને સ્વ રક્ષણ ની તાલીમ આપવામાં આવી

15/02/2023

આજ રોજ અમારી અજુજા પ્રાથમિક શાળામાં ઠક્કર ચંદુબેન છગનલાલ ની પુણ્યતિથિ નિમિત્તે ઠક્કર રામપ્રસાદ તરફ થી શાળા ના દરેક વિદ્યાર્થી ને ચોકલેટ નું વિતરણ કર્યું..શાળા પરિવાર તરફ થી આભાર

11/02/2023

આજ રોજ અમારી શાળા માં શ્રી વિપિસિંહ ઠાકોર તરફ થી દરેક વિદ્યાર્થી ને બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું...
ખૂબ ખૂબ ધન્યવાદ

11/02/2023

પવકા નઃ સરસ્વતિ

Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

પંચાયત રોડ
Patan
384285