25/08/2026
આજ રોજ, તારીખ ૨૫/૦૮/૨૦૨૬ના રોજ જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા-પારડી ખાતે **રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)**ના સંયુક્ત ઉપક્રમે સાયબર સુરક્ષા, ટ્રાફિક જાગૃતિ અને નશા મુક્ત ભારત અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.