Oxygen visa and immigration

Oxygen visa and immigration Crack IELTS with high band score. Tips on listening, Reading, Writing, Speaking, vocabulary improvem

13/06/2026

Difference between Since and for
If you are confused between Since and for. Here is the ultimate video to understand these two.
Watch the full video and you will get complete understanding.

12/06/2026

Students are always inspired by their teachers. And action speaks louder than words. I frequently tell my students to speak in English. To motivate them i am starting to make videos of my speaking.

09/06/2026

Part 5: તમે English ભાષા ની જેમ શીખો છો કે કોર્સ ની જેમ?
English શું છે? Language, course કે subject. તો English language છે.
હવે Language આવડવી એટલે શુ ?
Language આવડ્વી એટલે ભાષા ના ચાર pillars પર command હોવો.
Language ના ચાર parameters છે. Listening, reading, writing, speaking
Listening:  કોઈ English બોલે તો તમને સમજણ પડ્વી જોઈએ.
Speaking: તમે તમારા લેવલ પર ગ્રામર ની ભુલ કર્યા વગર English બોલી શકવા જોઇએ.
Reading:  તમે કોઈ પણ standard newspaper, book કે magazine વાંચવા અને સમજવા સક્ષમ હોવા જોઈએ.
Writing: તમે English માં કોઇ પણ topic કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર લખવા સમર્થ હોવા જોઈએ.
પણ શું તમે આટલુ કરી શકો છો ? ના.
કેમ ?
કેમ કે તમે ઇંગલિશ શીખવા ના નામે ગ્રામર ના નીયમો ગોખો છો
કયો કાળ ક્યાં ઉપયોગ માં આવે, કયા કાળ નું શું નામ છે ? આને ભૂત કૃદંત કહેવાય, આને વર્તમાન કૃદંત કહેવાય, આને article કહેવાય
પ્રથમ પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, સાદો વર્તમાન કાળ, નામ, સર્વનામ, preposition.
આપણે આ બધું જ ગોખી નાખીએ છીએ અને આ ગોખીને  એમ માની એ છીએ કે આપણે ઇંગલિશ શીખ્યા.
એટલે  રીયલ ઇંગલિશ લર્નિંગ થી આપણે ખુબ જ દૂર છીએ.
એટલે  English શીખવું. Real English શીખવ�

08/06/2026

Part 4 : તમે English randomly શીખી રહ્યા છો કે systematically ?

English ના આવડવાનુ બીજું કારણ છે, Random English,  જે અત્યારે ખુબ જ વધી ગયું છે. તમે બધું આડું અવળું, અસ્તવ્યસ્ત, random શીખી રહયા છો.
કોઈ એક જગ્યાએ થી ચાર શબ્દો શીખી લીધા. તો કોઈ બીજી જગ્યાએ થી એક ગ્રામર નો પોઇન્ટ શીખી લીધો.પણ તમે જે શીખો છો એને relate કરી શકતા નથી.
જેમ કે તમે કોઇ જગ્યાએ થી
Let + me + V1 શીખ્યા. અને video માં તો generally મોટી વાતો જ હોવાની, તમને એમને કહી દિધુ કે આનો અર્થ
મને કરવા દો એવો થાય. અને બે ત્રણ example પણ આપી દીધા.  
Let me go: મને જવા દો
Let me come: મને આવવા દો
Let me see: મને જોવા દો
અને તમને થયું કે આ topic તો તમને સંપૂર્ણ પણે આવડી ગયો કારણ કે એ video મા તો એમ જ કહ્યું હોય.
પણ
let us go : અમને જવા દો થાય
let him go ,
let them go
let her go
let it go
આ બધુ કોણ સમજાવશે ?
તમે તો એક રીલ જોઇને ખુશ થઈ ગયા કે English આવડી ગયું, પણ જે બાકી રહી ગયુ એનુ શું ?
એ પછી મહીના બે મહીના પછી બીજી કોઇ જગ્યાએ થી શીખવાના અને ત્યાં સુધી માં તો પેલુ ભુલી ગયા હોઈએ.
તો આ random learning ના કારણે તમારી પાસે અધૂરું નોલેજ આવી રહ્યુ છે.
તો �

05/06/2026

English ના આવડવાનું નંબર 1 reason.

English ના આવડવાનું સૌથી પહેલું અને કદાચ સુધી ઘાતક કારણ આ perception છે કે તમે સરળતાથી, કોઇ પણ પ્રકારની મહેનત વગર, ઘરે આરામ થી સોફા પર બેઠા બેઠા, મેગી ખાતા ખાતા, એક બે video જોઇને કે AI પર 15 મીનિટ practice કરી ને English શીખી લેશો.

સારું English બોલવું, સારું English લખવું, શબ્દો આવડવા, શબ્દો ને સાચી રીતે use કરવા એક skill છે.

અને કોઇ પણ પ્રકારની skill સરળતાથી મેગી ખાતા ખાતા ના શીખી શકાય એના માટે મહેનત કરવી પડે.

તો જો તમે વગર મહેનતે જ English શીખવાની ઇચ્છા રાખો છો તો આવા videos જોશો ને આખી જિંદગી English માં struggle જ કરશો.

પણ જો તમારે ખરેખર English શીખવુ છે તો મહેનત કરવા માટે ready થઈ જાઓ.

અને આ પેજ ને follow કરી લો.

 

 

 

04/06/2026

Free English class Every day .m

English શીખવા ઇચ્છતા દરેક student માટે good news.

Oxygen for English માં અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ફ્રી English class દરરોજ રાત્રે 9 વાગ્યે.

ક્લાસ આજથી શરૂ થશે.

Online class ની link માટે message કરો :  7383130062

Follow
to improve your grammar, vocabulary and confidence 

02/06/2026

Grammar- grammar નો હલ્લો કરતા પહેલા English ના આવડવાના કારણો સમજો

તો problem જ નહીં ખબર હોય તો એને solve કઈ રીતે કરીશુ? જેટલા પણ social મેદિઅ પર પેગ કે videos તમે જુઓ છો એમા English ના આવડ્વાના આ problems વિશે તો કોઇ વાત જ નથી. બધા એક જ પ્રકારની પોપટ વાણી બોલી રહ્યા છે, કે ગ્રામર શીખો એટેલ English આવડી જશે. ગ્રામર શીખો એટેલ English આવડી જશે,
તો grammar તો તમે school માં already શીખી ચુક્યા છો.
એજ કાળ, એ જ noun pronoun, adjectives adverb subject એ બધું તમે નથી શીખ્યા ?
તો એજ મેથડ થી ફરી થી શીખવનો કોઇ અર્થ છે ?
તો સૌથી પહેલા આપણે English ના આવડ્વા ના કારણો સમજ્વાની જરૂર છે.
જે હવે પછી ના ચાર videos માં આપણે step by step સમજીશુ,
એ reason તમે જાણશો, એને સમજ્શો તો English ના struggle માં half battle જીતી લેશો.
તો stay tuned and follow us.

30/05/2026

દરેક student English માં strugle કરી રહ્યું છે પણ સોશિયલ મીડિયા પર એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગાએ ફક્ત ગ્રામર ની વાતો થઈ રહી છે જે already students school માં શીખી જ લેતા હોય છે.
આપણે અહીં ફક્ત આ પ્રોબ્લેમ જ નથી બતાવ્યો પણ step by step એને solve પણ કરીશું.
Just stay tuned and follow

29/05/2026

Why are we struggling a lot in English?

Everyone struggles but no one has the answer. In this systematic english learning program we will understand the very reason and solve it step by step.

So be with me and follow

25/05/2026

Today's world: extrovert means someone who is confident and sociable, can easily mix up with anybody.

Follow for more.

Address

Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Oxygen visa and immigration posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Oxygen visa and immigration:

Shortcuts

Share

Category