07/11/2025
🤯 જોબ મેળવવા માટે માત્ર ડિગ્રી પૂરતી નથી! (Stop relying only on your degree for jobs!)
તમે પણ એવું જ વિચારો છો કે માત્ર ડિગ્રીથી કરિયર બની જશે? 😥
જ્યારે નોકરી માટે એપ્લાય કરશો, ત્યારે ખબર પડશે કે ડિગ્રી સાથે સ્કીલ્સ પણ જોઈએ! 🎯
વીડિયોમાં જણાવ્યા મુજબ, મેં જ્યારે Tally Education ના સર્ટિફિકેશન કોર્સ ટ્રાય કર્યા, ત્યારે લાગ્યું કે એકાઉન્ટિંગ એટલું અઘરું નથી!
અહીં તમને મળે છે:
✅ Super Simple અને Practical કોર્સ મટીરિયલ.
🕰️ તમારી અનુકૂળતાએ (At Your Own Pace) શીખવાની ફ્લેક્સિબિલિટી.
🏅 Industry-Recognized Certifications જે તમારા CV માં ખરેખર Value ઉમેરે છે.
Tally Education ના અધિકૃત કોર્સ તમને આપે છે આત્મવિશ્વાસ અને વાસ્તવિક નોકરીની તકો!
તમારા કરિયરને રિયલ બુસ્ટ આપવા માંગો છો?
IANT PALANPUR – Tally Education Authorised Center પર આજે જ મુલાકાત લો અને જાણો TallyEssential કોર્સ વિશે, જેના પર ચાલી રહ્યું છે 50% OFF નું ખાસ ડિસ્કાઉન્ટ!
📞 હમણાં જ કોલ/વોટ્સએપ કરો: 70460-15165
📍 સરનામું:
4th Floor, Gitanjali Complex, Opp. Zilla Panchyat, Palanpur.
🔥 કોમેન્ટમાં "SKILLS" લખો અને તમારી ફ્રી ડેમો ક્લાસ બુક કરો! #