shree_vidhya_sankul_school

shree_vidhya_sankul_school Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from shree_vidhya_sankul_school, Education, behind mira gate near mithi vav, Palanpur.

08/10/2024
શ્રી વિદ્યા સંકુલ શાળા પાલનપુરમીઠી વાવડી પાલનપુર.26, જાન્યુઆરી..૭૫ માં ગણતંત્ર પર્વ ની ઊજવણી ના  ભાગ રૂપે  સાંસ્કૃતિક કા...
27/01/2024

શ્રી વિદ્યા સંકુલ શાળા પાલનપુર
મીઠી વાવડી પાલનપુર.
26, જાન્યુઆરી..૭૫ માં ગણતંત્ર પર્વ ની ઊજવણી ના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ.

શ્રી વિદ્યા સંકુલ શાળા પાલનપુરમીઠી વાવડી પાલનપુરનવરાત્રી ગરબા -૨૦૨૩
22/10/2023

શ્રી વિદ્યા સંકુલ શાળા પાલનપુર
મીઠી વાવડી પાલનપુર
નવરાત્રી ગરબા -૨૦૨૩

શ્રી વિદ્યા સંકુલ શાળા પાલનપુર   🙏🏻સતત ૪ વર્ષ માં મંગળ પ્રવેશ.🙏🏻સોપાન ૧/૨ અને ધોરણ ૧  થી ૧૧ માટે એડમિશન લેવા ઈચ્છુક બાળક...
11/03/2023

શ્રી વિદ્યા સંકુલ શાળા પાલનપુર

🙏🏻સતત ૪ વર્ષ માં મંગળ પ્રવેશ.🙏🏻

સોપાન ૧/૨ અને ધોરણ ૧ થી ૧૧ માટે એડમિશન લેવા ઈચ્છુક બાળકો એ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

" વર્ષ : 2023-2024"

તારીખ : 10/3/2023 થી ફોર્મ મળશે.
એ.એન.સોની સર ના નવીન પ્રયાસથી મેળવેલ પરિણામ.

( SSC )
બોર્ડ નું ધોરણ ૧૦ નું પરિણામ.

વર્ષ : ૨૦૨૦ -. ૧૦૦%
વર્ષ : ૨૦૨૧. -. ૯૫ %
વર્ષ : ૨૦૨૨. - ૯૭ %

આપ જો આપના બાળક ને અમારી શાળા માં એડમિશન મેળવવા માંગતા હોય તો શાળા માં રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરી એડમિશન મેળવી શકો છો.

સ્થળ
મીરાં ગેટ પાસે મીઠી વાવડી પાલનપુર.

👉 હોસ્ટેલ ની સુવિધા ઉપલબ્ધ.
👉 દરેક ક્લાસ માં મર્યાદિત સંખ્યા.
👉 CCTV કેમેરા સજજ કેમ્પસ.
👉૫ વર્ષ થી વધુ અનુભવી સ્ટાફ ગણ.
👉 દરેક બાળક ને કોચિંગ ફ્રી.
👉 બાળકો ને લેવા મૂકવાની સુવિધા ઉપલબ્ધ.

શાળા ઓફિસ નો સંપર્ક.
9662917446
8347630881

〰️〰️〰️〰️〰️〰️〰️
સોપાન : ૧/૨
ધોરણ ૧ થી ૫
ધોરણ ૬ થી ૮
ધોરણ ૯ થી ૧૧.
〰️〰️〰️〰️〰️〰️〰️

30/01/2022

Address

Behind Mira Gate Near Mithi Vav
Palanpur
385001

Telephone

+918347630881

Website

Alerts

Be the first to know and let us send you an email when shree_vidhya_sankul_school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to shree_vidhya_sankul_school:

Videos

Shortcuts

Share

Category