KEVAL CLASS

KEVAL CLASS KEVAL CLASS is a leading coaching institute providing coaching for CA,CS,CWA as well as Competitive exams like BANK EXAM,GPSC etc.

Any one who wants to apply for government job then CCC is needed. We request you if you have any need then please call u...
02/02/2023

Any one who wants to apply for government job then CCC is needed.

We request you if you have any need then please call us on 098796 23515

14/03/2021
22/09/2018

"તક એ સૂર્યોદય જેવી છે,વધુ રાહ જોશો તો જોવા નહિ મળે." - વિલિયમ આર્થર વોર્ડ

શું તમે હજી પણ રાહ જોઈ રહ્યા છો?

વલસાડ જિલ્લા થી લઈને ભરૂચ જિલ્લા સુધી ટોટલ ૨૭૬ જેટલા તલાટી અને ૨૦૨ જેટલા ક્લાર્ક ની જગ્યાઓ છે.

તો હવે વિચારવાનો સમય પૂરો થાય છે અને મહેનત કરવાનો સમય શરૂ થાય છે.

આ ઉપરાંત નાયબ મામલતદાર, નાયબ ચીટનીશ, વિસ્તરણ અધિકારી, ચીફ ઓફિસર વગેરે જેવી ૧૦૦૦ થી વધુ જગ્યાઓ આવી છે.

હાલ માં નાની મોટી થઈ ને ૧૫૦૦ થી વધુ જગ્યાઓ આવી છે.
તે દરેક માટે ૨૪/૯/૨૦૧૮ થી કેવલ ક્લાસ માં નવા વર્ગો શરૂ થઈ રહ્યા છે. હવે આટલી મોટી ભરતી આવતા વર્ષો નીકળી જશે. તો આ આવેલી તક ઝડપી લો.

બેચ નો સમય:-
૧) સવારે ૮:૦૦ થી ૧૦:૦૦
૨) બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦
૩) સાંજે ૪:૩૦ થી ૬:૩૦

તમને કઈ પણ પ્રકાર નું માર્ગદર્શન જોઈતું હોય તો તમે અમને મળી શકો અથવા તો ફોન કરી શકો.

મુલાકાત નો સમય:- સવારે ૧૧ થી સાંજે ૫

આ મેસેજ આગળ મોકલો જેથી કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ ને મદદ મળી શકે.

સ્થળ:-
કેવલ ક્લાસ,
૨૦૮, વેંકટેશ્વર એપાર્ટમેન્ટ,
જૂનાથાના કોર્ટ ની સામે,
નવસારી-૩૯૬૪૪૫
Contact no- 9879623515

09/09/2018

Are you ready for Government Job?

Do You need any Kind of help and direction with your preparation?

Are you looking for coaching institute for preparation of Government Exams?

If Yes, then Come and Meet us. We are here to fulfill your desire.
You can visit or call us between 11:00 AM to 5:00 PM.

Place:
208, Venkteshwar Apartment,
Opposite Navsari District Court,
Junathana, Navsari -396445
Contact us on: 9879623515

09/09/2018

➡ નવી ભરતી ના સમાચાર ⬅
૧) નાયબ ચીટનીશ
ટોટલ જગ્યા:- ૭૭
લાયકાત:- ગ્રેજ્યુએટ

૨) વિસ્તરણ અધિકારી (સહકાર)
જગ્યા:- ૨૩
લાયકાત:- ગ્રેજ્યુએટ

૩) કમ્પાઉન્ડર
જગ્યા:- ૧૭૭
લાયકાત:- ફાર્મસી (ડિગ્રી અથવા ડિપ્લોમા)

૪) વિસ્તરણ અધિકારી (ખેતી)
જગ્યા:- ૩૬
લાયકાત:- એગ્રિકલચર

ઉપર ની તમામ જગ્યા માટે
વય મયાર્દા:- ૩૫ વર્ષ (મહિલા તથા SC,ST,OBC વર્ગો મા ૫ થી ૧૦ વર્ષ ની છૂટ)
પગાર ધોરણ:- ૩૧૩૪૦/-
અરજી ફોર્મ ભરવાની શરૂઆત:- ૧૧/૯/૨૦૧૮
ફોર્મ ભરવાની અંતિમ તારીખ:- ૨૯/૦૯/૨૦૧૮

વધુ મહીતી માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://drive.google.com/drive/mobile/folders/1BPfGN-zSkEN2iNoVYR-tLM0q4BAFdtO1?usp=drive_open

કેવલ ક્લાસ માં તમામ પ્રકારની સરકારી નોકરી ના પ્રશિક્ષણ વર્ગો શરૂ થઈ ગયા છે.

વધુ માહિતી માટે નીચેના સ્થળે રૂબરૂ મુલાકાત લઈ શકો અથવા તો નીચેના નંબર પર ફોન કરી શકો.

સ્થળ:-
૨૦૮, વેંકટેશ્વર એપાર્ટમેન્ટ
જુનાથનાં કોર્ટ ની સામે,
નવસારી -૩૯૬૪૪૫
Call us on 9879623515

02/09/2018

Recent vacancies:-

1) Indian Bank Recruitment for Probationary Officers (PO) Posts 2018 (PGDBF) - 417 Posts
Last date :- 27/8/2018
Qualifications- Graduate

2) LIC Housing Finance Limited Recruitment for 300 Assistants, Associates And Assistant Managers
Last date:- 6/9/2018
Qualification:- Graduate

3) PGVCL Recruitment for 104 Vidyut Sahayak (Junior Assistant) Posts 2018
Last date:- 12/9/2018
Qualification:- Graduate

4) Gujarat Police Recruitment for 6189 Constable / Lokrakshak Posts 2018
Last date:- 7/9/2018
Qualification:- 12 pass

5) Panchayat Mukhya Sevika 275 posts (only for female)
Last date: 12/9/2018
Education: any graduate

6) Staff Nurse 275 posts
Last date: 20/9/2018

So hurry up guys.. don't miss the chance..

For more details you can visit below place or call us between 10:30 am to 5:00 pm

Place:-
208, venkteshwar apartment
Opposite navsari district court
Junathana, Navsari 396445
Call us on 9879623515

હાલ ની ભરતીઓ:૧) પંચાયત મુખ્ય સેવિકા (ફકત મહિલા માટે)જગ્યા:- ૨૭૫લાયકાત:- ગ્રેજ્યુએટફોર્મ ભરવાની અંતિમ તારીખ:- ૧૨/૦૯/૨૦૧૮વ...
02/09/2018

હાલ ની ભરતીઓ:

૧) પંચાયત મુખ્ય સેવિકા (ફકત મહિલા માટે)
જગ્યા:- ૨૭૫
લાયકાત:- ગ્રેજ્યુએટ
ફોર્મ ભરવાની અંતિમ તારીખ:- ૧૨/૦૯/૨૦૧૮
વય મર્યાદા: સામાન્ય કેટેગરી ની મહિલા માટે ૪૦ વર્ષ અને તે સિવાય ના દરેક વર્ગ ની મહિલા માટે ૪૫ વર્ષ સુધી છૂટ

વધુ માહિતી માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો.

https://drive.google.com/file/d/1h90RhOoCHTgRHxLjnjKwMdNoveWD05SB/view?usp=drivesdk

૨) Staff nurse
જગ્યા: ૨૭૫
વય મર્યાદા: ૩૫ વર્ષ ( સામાન્ય વર્ગ ની મહિલા માટે ૫ વર્ષ અન તે સિવાય ના દરેક વર્ગ માટે ની મહિલા માટે ૧૦ વર્ષ ની છૂટ, અનામત વર્ગ ના પુરુષ માટે ૫ વર્ષ ની છૂટ)

ફોર્મ ભરવાની અંતિમ તારીખ:- ૨૦/૦૯/૨૦૧૮

નવા વર્ગો શરૂ થઈ ગયા છે.
નવા વર્ગો નો સમય: સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ અને સાંજે ૪:૩૦ થી ૬:૩૦

વધુ માહિતી માટે નીચેના સ્થળે રૂબરૂ મુલાકાત લઈ શકો.

સ્થળ:-
૨૦૮, વેંકટેશ્વર એપાર્ટમેન્ટ,
જુનાથાનાં કોર્ટ ની સામે,
નવસારી ૩૯૬૪૪૫
Call on 9879623515

Get CCC Certificate...Call Now : +91 9879623515
23/08/2018

Get CCC Certificate...

Call Now : +91 9879623515

05/02/2017

Address

209, Venketeshvar Appt, Opp. Court, Junathana
Navsari
396445

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 10am - 5:30pm

Telephone

+919879623515

Alerts

Be the first to know and let us send you an email when KEVAL CLASS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to KEVAL CLASS:

Shortcuts

Share

Category