બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા

  • Home
  • બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા

બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા A EDUCATIONAL TEMPLE WHERE SPECIALIST TEACHERS GAVE A PURE AND SURE EDUCATIONAL TEACHING. A SCHOOL W

ઑક્ટો.૨૦૧૬માં લેવાયેલ ધોરણ-૧૨ સેમ.૩ ની પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં A1 મેળવનાર ૧૦ વિદ્યાર્થીઓ પૈકીના બ્રાઈટ જુનિયર સાયન્...
21/11/2016

ઑક્ટો.૨૦૧૬માં લેવાયેલ ધોરણ-૧૨ સેમ.૩ ની પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં A1 મેળવનાર ૧૦ વિદ્યાર્થીઓ પૈકીના બ્રાઈટ જુનિયર સાયન્સ કોલેજના સપ્તઋષિઓ.....

20/11/2016

તા.૧૯/૧૧/૨૦૧૬ ના રોજ આવેલ ધોરણ-૧૨(સાયંસ)સેમ.૩ પરીણામમાં બ્રાઇટ જૂનિયર સાયન્સ કોલેજના ૭ વિદ્યાર્થીઓએ A1ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. અરવલ્લી જિલ્લામા A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા-૧૦

આજ રોજ તા.૩૧/૦૭/૨૦૧૬ ને રવીવારના રોજ બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા ખાતે છાત્રાલય નિવાસ કારતા વિદ્યાર્થી ભાઈ-બહેનો ત...
31/07/2016

આજ રોજ તા.૩૧/૦૭/૨૦૧૬ ને રવીવારના રોજ બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા ખાતે છાત્રાલય નિવાસ કારતા વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓના વાલીઓની વાલી મિટીંગ જાણીતા શિક્ષણવિદ્દ મા.શ્રી યોગેન્દ્રભાઈ અગ્નીહોત્રીજીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.

19/05/2016

માર્ચ ૨૦૧૬ મા લેવાયેલ ધો.૧૨ સેમ ૪ ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને બ્રાઈટ પરિવાર અભિનંદન પાઠવે છે.

માર્ચ ૨૦૧૬ મા લેવાયેલ ધો.૧૨ સેમ ૪ ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને બ્રાઈટ પરિવાર અભિનંદન પાઠવે છે.
19/05/2016

માર્ચ ૨૦૧૬ મા લેવાયેલ ધો.૧૨ સેમ ૪ ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને બ્રાઈટ પરિવાર અભિનંદન પાઠવે છે.

नवम्बर 2015 लीए गये 12 वी के तिसरे सेम की परीक्षाके परिणाम आज घोषित हुए। जीसमे पुरे अरावली जिलेमें 22 मे से ब्राइट जूनिअ...
24/12/2015

नवम्बर 2015 लीए गये 12 वी के तिसरे सेम की परीक्षाके परिणाम आज घोषित हुए। जीसमे पुरे अरावली जिलेमें 22 मे से ब्राइट जूनिअर सायंस कोलेज के 14 छात्रोने A1 ग्रेड में पास हुए।

બ્રાઇટ જૂનિઅર સાયન્સ કૉલેજ,મોડાસા ખાતે નવરાત્રીનુ આયોજન
17/10/2015

બ્રાઇટ જૂનિઅર સાયન્સ કૉલેજ,મોડાસા ખાતે નવરાત્રીનુ આયોજન

Address

AXAR EDUCATION COMPLEX

383315

Opening Hours

Monday 07:00 - 13:15
Tuesday 07:00 - 13:15
Wednesday 07:00 - 13:15
Thursday 07:00 - 13:15
Friday 07:00 - 13:15
Saturday 07:00 - 13:15

Alerts

Be the first to know and let us send you an email when બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજ, મોડાસા:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share