Government Secondary School,Nokha

Government Secondary School,Nokha School Activity

Project work on mathsWith my students
01/11/2024

Project work on maths
With my students

સરકારી મોડલ સ્કૂલ દિયોદર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સરકારી માધ્યમિક શાળા નોખાના ધોરણ 9 ના બે વિદ્યા...
05/10/2024

સરકારી મોડલ સ્કૂલ દિયોદર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સરકારી માધ્યમિક શાળા નોખાના ધોરણ 9 ના બે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
1) રાજપૂત વિજય ભલાજી
2) ઠાકોર કિરણ અરવિંદભાઈ

*સરકારી મા અને ઉ. મા. શાળા, નોખા* *કલા મહોત્સવ - ક્યુ.ડી.સી. કક્ષા*આજ રોજ *ક્યુ.ડી.સી. કક્ષાનો કલા ઉત્સવ* શ્રીમતી એસ. આર...
06/09/2024

*સરકારી મા અને ઉ. મા. શાળા, નોખા*

*કલા મહોત્સવ - ક્યુ.ડી.સી. કક્ષા*

આજ રોજ *ક્યુ.ડી.સી. કક્ષાનો કલા ઉત્સવ* શ્રીમતી એસ. આર. મહેતા હાઈસ્કૂલ, ડૂચકવાડા ખાતે યોજાયો. જેમાં 8 વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેમાંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની સુથાર પિન્કાબેન દેવજીભાઈને તાલુકા/એસ.વી.એસ. કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ છે.

*માધ્યમિક વિભાગ*
👉 *સંગીત ગાયન સ્પર્ધા* :-
*1) નાઈ જાનકીબેન પ્રકાશભાઇ :- દ્વિતીય ક્રમાંક*

👉 *બાળ કવિ (કાવ્ય રચના)* :-
*1) ઠાકોર પૂજાબેન દિનેશભાઈ :- તૃતીય ક્રમાંક*

👉 *ચિત્ર સ્પર્ધા* :-
*1) ઠાકોર અંકિતાબેન ભાલુજી :- દ્વિતીય ક્રમાંક*

*👉 *સંગીત વાદન સ્પર્ધા* :-
*1) દરજી હાર્દિક કીર્તિભાઈ :- તૃતીય ક્રમાંક*

*ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ*
*👉 *ચિત્ર સ્પર્ધા* :-
*1) સુથાર પિન્કાબેન દેવજીભાઈ :- પ્રથમ ક્રમાંક*

*👉 *સંગીત ગાયન સ્પર્ધા* :-
*1) ઠાકોર ઉષાબેન મેરુભાઈ :- દ્વિતીય ક્રમાંક*

👉 *બાળ કવિ* *(કાવ્ય રચના)* :-
1) *પરમાર હિતેશ પરસોતમભાઈ:- દ્વિતીય ક્રમાંક*

*👉 *સંગીત વાદન સ્પર્ધા* :-
*1) દરજી શૈલેષ જ્યંતિભાઈ- તૃતીય ક્રમાંક*

ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને અને માર્ગદર્શક શિક્ષક મિત્રો ને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ....💐💐

🌳🌳 વૃક્ષારોપણ 🌳🌳💥 સ.મા.શાળા,નોખા💥
25/07/2024

🌳🌳 વૃક્ષારોપણ 🌳🌳
💥 સ.મા.શાળા,નોખા💥

શિક્ષા સપ્તાહ ની ઉજવણી💥 સ.મા.શાળા,નોખા💥
25/07/2024

શિક્ષા સપ્તાહ ની ઉજવણી
💥 સ.મા.શાળા,નોખા💥

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવવર્ષ-2024/25💥સ.મા.શાળા, નોખા💥
25/07/2024

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
વર્ષ-2024/25
💥સ.મા.શાળા, નોખા💥

ધોરણ -12 માર્ચ 2024 નું પરિણામ💥💥
11/05/2024

ધોરણ -12 માર્ચ 2024 નું પરિણામ💥💥

ધોરણ - 10 માર્ચ 2024 નું પરિણામ💥💥
11/05/2024

ધોરણ - 10 માર્ચ 2024 નું પરિણામ💥💥

સરકારી માધ્યમિક શાળા,નોખામાં ધોરણ 10 અને 12 તેમજ શાળામાં 2 વર્ષ થી પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા બેનશ્રીનો વિદાય સમારો...
08/03/2024

સરકારી માધ્યમિક શાળા,નોખામાં ધોરણ 10 અને 12 તેમજ શાળામાં 2 વર્ષ થી પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા બેનશ્રીનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો.

ધોરણ 10 અને 12 ના તમામ બાળકો તા - 11/03/2024 થી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા શુભાષિશ આપવામાં આવ્યા.

તમામ વિદ્યાર્થીઓએ શાળાના સુખદ સંસ્મરણો વાગોળી રડતી આંખે વિદાય લીધી.

*આજરોજ સરકારી માધ્યમિક શાળા નોખામાં સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર તથા શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત SCIENCE...
29/02/2024

*આજરોજ સરકારી માધ્યમિક શાળા નોખામાં સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર તથા શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત SCIENCE EXHIBITION અંતર્ગત HEALTH( સ્વાસ્થ્ય) વિષયના સંદર્ભમાં વિવિધ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું.*

સ્ટોલ- 1 રુધિરનું દબાણ
સ્ટોલ- 2 ડાયાબિટીસ
સ્ટોલ -3 ઓક્સીમીટર
સ્ટોલ -4 BMI
સ્ટોલ -5 આયુર્વેદિક ઉપચાર
સ્ટોલ-6 સમતોલ આહાર
સ્ટોલ-7 પ્રાથમિક સારવાર અને CPR

*ઉપરોક્ત તમામ સ્ટોલમાં નોખા પ્રાથમિક શાળા તેમજ સરકારી માધ્યમિક શાળા વાડિયા માંથી આમંત્રિત શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય અંગેની જરૂરી માહિતી મેળવી તેમજ પોતાનું હેલ્થ ચેકઅપ પણ શાળાના બાળકો દ્વારા કરાવ્યું.*

*આ ઉપરાંત સ્ટેમ લેબમાં રાખેલ પ્રાયોગિક સાધનોનું પ્રદર્શન તેમજ નિદર્શન નો પણ લાભ લીધો.*

*શાળાના બાળકો દ્વારા ખાણીપીણીના સ્ટોલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય શાળામાંથી આવેલા બાળકોએ વિવિધ સ્ટોલ પરથી પોતાને મનપસંદ વાનગી નો સ્વાદ માણ્યો.*

*કાર્યક્રમના અંતમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેમના કામને બિરદાવવામાં આવ્યું*

*સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય સાહેબ શ્રી શિક્ષક મિત્રો તેમજ શાળાના બાળકોએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો*

આજે મહાસુદપંચમી વસંતપંચમી ના પાવન દિવસે વિદ્યા અને સર્વે કળાના અધિષ્ઠાત્રી માં સરસ્વતી ના પ્રાગટય દિવસ પર માતા સરસ્વતી  ...
14/02/2024

આજે મહાસુદપંચમી વસંતપંચમી ના પાવન દિવસે વિદ્યા અને સર્વે કળાના અધિષ્ઠાત્રી માં સરસ્વતી ના પ્રાગટય દિવસ પર માતા સરસ્વતી ચરણો માં વંદન કરી સર્વે વિદ્યાર્થીઓએ આશીર્વાદ મેળવ્યા.

Address

Government Secondary School, Nokha
Diodar
385330

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Secondary School,Nokha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Government Secondary School,Nokha:

Shortcuts

Share

Category