ITIArvMeghraj

ITIArvMeghraj Official page of ITI Meghraj, Government of Gujarat

હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી
05/12/2025

હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી

01/08/2025
તારીખ ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ આઈ ટી આઈ મેઘરજ ખાતે રોજગાર કચેરી મોડાસા ના સહયોગ થી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૮૮ ઉ...
30/07/2025

તારીખ ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ આઈ ટી આઈ મેઘરજ ખાતે રોજગાર કચેરી મોડાસા ના સહયોગ થી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૮૮ ઉમેદવાર નું સિલેક્શન કરવામાં આવ્યું.

આઈ ટી આઈ મેઘરજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
16/07/2025

આઈ ટી આઈ મેઘરજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આજ રોજ વિશ્વ યોગ દિવસના રોજ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ દ્વારા યોગ કરીને યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
21/06/2025

આજ રોજ વિશ્વ યોગ દિવસના રોજ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ દ્વારા યોગ કરીને યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

30/06/2025 સુધી એડમિશનનું ફોર્મ ભરવાનું ચાલુ છે તો જેને ફોર્મ ભરવાનું હોય તો આઈ ટી આઈ મેઘરજ માં આવીને ફોર્મ ભરી જવું.
13/06/2025

30/06/2025 સુધી એડમિશનનું ફોર્મ ભરવાનું ચાલુ છે તો જેને ફોર્મ ભરવાનું હોય તો આઈ ટી આઈ મેઘરજ માં આવીને ફોર્મ ભરી જવું.

વેસ્ટમાંથી બેસ્ટ...
26/05/2025

વેસ્ટમાંથી બેસ્ટ...

આજ તારીખ ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ આઈ ટી આઈ ખાતે ટ્રાફિક અવનેશ કાર્યક્રમ યોજાયો.
05/04/2025

આજ તારીખ ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ આઈ ટી આઈ ખાતે ટ્રાફિક અવનેશ કાર્યક્રમ યોજાયો.

આઈ ટી આઈ મેઘરજ ખાતે Heartfulnesh કાર્યક્રમ અંતર્ગત આઈ ટી આઈ ના તાલીમાર્થીઓને ધ્યાન કરવાનું અને તે વિશે માહિતી આપવામાં આવ...
01/04/2025

આઈ ટી આઈ મેઘરજ ખાતે Heartfulnesh કાર્યક્રમ અંતર્ગત આઈ ટી આઈ ના તાલીમાર્થીઓને ધ્યાન કરવાનું અને તે વિશે માહિતી આપવામાં આવી.

આજ રોજ મોડેલ સ્કૂલ મેઘરજ ખાતે કારકિર્દી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં આઈ ટી આઈ મેઘરજ ના આચાર્યશ્રી અને ફોરમેનશ્...
04/02/2025

આજ રોજ મોડેલ સ્કૂલ મેઘરજ ખાતે કારકિર્દી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં આઈ ટી આઈ મેઘરજ ના આચાર્યશ્રી અને ફોરમેનશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજ રોજ તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ આઈ ટી આઈ મેઘરજ ખાતે બાંઠીવાડા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ આઈ ટી આઈ ની મુલાકાત લીધી.
08/01/2025

આજ રોજ તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ આઈ ટી આઈ મેઘરજ ખાતે બાંઠીવાડા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ આઈ ટી આઈ ની મુલાકાત લીધી.

Address

Meghraj
383350

Alerts

Be the first to know and let us send you an email when ITIArvMeghraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share