26/06/2026
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 24 626 ને બુધવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ કેજી બાલવાટિકા ધોરણ નવ ધોરણ 11 ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલમાંથી આવેલા બાળકોને દાતાશ્રી લાયન કમલેશભાઈ તથા લાયન ચિરાગભાઈ તરફથી ચોપડા તથા પેડ આપી સન્માન કરવામાં આવેલ હતું તથા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું આ કાર્યકર્મમાં ગાંધીનગર સચિવાલય માંથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજયભાઈ પટેલ સાહેબ ડી ઇ ઓ કચેરીમાંથી અધિકારીશ્રીઓ જુદી જુદી સ્કૂલમાંથી શિક્ષક ભાઈ બહેનો તથા બાળકો લાયન પ્રમુખ વિજય કુમાર શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રકુમાર ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન પ્રવીણભાઈ લાયન કમલેશભાઈ લાયન ધર્મેશભાઈ લાયન અનસુયાબેન લાયન હીનાબેન લાયન મહેન્દ્રભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
[Lions primary school manavadar, lions higher secondary school manavadar, education manavadar, best education manavadar, best teacher manavadar, best teaching manavadar, manavadar education, manavadar update, manavadar news]