jakhariya pra shala. morbi

jakhariya pra shala. morbi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from jakhariya pra shala. morbi, Education Website, jakhariya, Maliya.

આજની કસરત સબ પહેલવાન 😂🙏
11/07/2026

આજની કસરત સબ પહેલવાન 😂🙏

11/07/2026

તા 11/7/26 આજના દિવસની શરૂઆત👌

24/06/2026
24/06/2026

આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશત્સવ નું જખરીયા પ્રા શાળા માઁ આયોજન કરવામાં aavyub2026/27

08/03/2026

આજ રોજ અમારી શાળા માં કલર કામ ને ચિત્રો દોરવા માટે અમે બે શાળા ના મિત્રો/શિક્ષકો હાર્દિકભાઈ અને હું અંકુરભાઈ બંને જાતેજ શાળા માં કામ કર્યુ. કેવું લાગ્યુ બધાં મિરતો ને

19/02/2026

આજ રોજ શાળા માં આસિયાનાબાનું ધોરણ 4 ની બાળા નો જન્મદિવસ ની ઉજવણી કરતા શાળા ના આચાર્ય શ્રી હાર્દિકભાઈ. ને જન્મદિવસ ની શુભકામના સાથે ગિપ્ટ પણ આની 🍫🍫💐💐

કાર્ડ ની રમત અને ગોઠવણી તા 22/1/26
22/01/2026

કાર્ડ ની રમત અને ગોઠવણી તા 22/1/26

ઉમરા ના જાડ નું વૃક્ષારોપણ
22/01/2026

ઉમરા ના જાડ નું વૃક્ષારોપણ

Address

Jakhariya
Maliya
363670

Website

Alerts

Be the first to know and let us send you an email when jakhariya pra shala. morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share