Sheth J.h.Sonawala High School Mehmedabad

  • Home
  • Sheth J.h.Sonawala High School Mehmedabad

Sheth J.h.Sonawala High School Mehmedabad “Education is the most powerful weapon which you can use to change the world” – Nelson Mandela

શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલમાં આજરોજ પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેમદાવાદ તાલુકાના મા...
24/06/2026

શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલમાં આજરોજ પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેમદાવાદ તાલુકાના મામલતદાર સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું અને જેમાં શાળાના ચેરમેન અને શિક્ષણ સમિતિના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. 🙏🙏

22/06/2026

વિશ્વ યોગ દિવસ 2026 નું આયોજન શેઠ જે સોનાવાલા હાઈસ્કૂલમાં તારીખ 21 -6 -2026 ના રોજ આયોજન કરવામાં આવ્યું જેમાં મામલતદાર કચેરી નો સ્ટાફ ,પોલીસ સ્ટાફ, અને નગરપાલિકાના હોદ્દેદારો અને જે એચ સોનાવાલા હાઈસ્કૂલના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી 🙏🙏🙏

શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને જાગૃતિનો સરસ સંદેશ આપ્યો...
18/04/2026

શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને જાગૃતિનો સરસ સંદેશ આપ્યો.
કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે રંગોળી સ્પર્ધા તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કળા અને પ્રતિભા રજૂ કરી.
આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાય છે અને યુવાનોમાં જવાબદારીની ભાવના વિકસે છે.
ચાલો, આપણે સૌ મળીને મતદાન કરી આપણા દેશના ભવિષ્યને મજબૂત બનાવીએ. 🇮🇳

🗳️ મતદાન જાગૃતિ માટે એક સરસ પહેલ!આજે શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું ...
18/04/2026

🗳️ મતદાન જાગૃતિ માટે એક સરસ પહેલ!

આજે શેઠ જે.એચ. સોનાવાલા હાઇસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સમાજમાં મતદાનનું મહત્વ સમજાવ્યું.

“મતદાન એ આપણું અધિકાર જ નહીં, પરંતુ ફરજ પણ છે” — આ સંદેશ સાથે રેલી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા.

આવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં જાગૃતિ ફેલાય છે અને લોકશાહી વધુ મજબૂત બને છે. ચાલો, આપણે સૌ પણ મતદાન કરી જવાબદાર નાગરિક બનીએ. 🇮🇳

#મતદાનજાગૃતિ

07/04/2026
આજે શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ફુલ અને સાકર આપીને વિદ...
26/02/2026

આજે શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ફુલ અને સાકર આપીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની શુભેચ્છા આપવામાં આવી અને માન્ય ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ શાળાના ચેરમેન તુષારભાઈ સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ સાહેબ તેમજ બોર્ડ સદસ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા💐💐💐

16/02/2026
આજે શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 2025-26 વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ...
16/02/2026

આજે શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 2025-26 વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો

શેઠ જે એચ સોનાવાલા હાઇસ્કુલ પરીક્ષા પે  ચર્ચા 2026
06/02/2026

શેઠ જે એચ સોનાવાલા હાઇસ્કુલ પરીક્ષા પે ચર્ચા 2026

STEM QUIZ 4.0 (2026) ઝોનલ કક્ષા (મહેમદાવાદ તાલુકો) શેઠ જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદના વિજ્ઞાન પ્રવાહનાં બે વિદ્ય...
02/02/2026

STEM QUIZ 4.0 (2026) ઝોનલ કક્ષા (મહેમદાવાદ તાલુકો)

શેઠ જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદના વિજ્ઞાન પ્રવાહનાં બે વિદ્યાર્થીઓ મહેમદાવાદ તાલુકામાં ઝોનલ કક્ષાએ પ્રથમ નંબર: ચૌહાણ કરણ દલપતસિંહ ધોરણ 11-સાયન્સ અને દ્વિતીય નંબર: ચૌહાણ જય ભરતસિંહ ધોરણ 12-સાયન્સ વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું છે.

Address

MAHUDHA ROAD

387130

Opening Hours

Monday 07:00 - 13:00
Tuesday 07:00 - 13:00
Wednesday 07:00 - 13:00
Thursday 07:00 - 13:00
Friday 07:00 - 13:00
Saturday 07:00 - 13:00

Telephone

+919979592202

Website

Alerts

Be the first to know and let us send you an email when Sheth J.h.Sonawala High School Mehmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sheth J.h.Sonawala High School Mehmedabad:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share