son_of_aadivasi_culture_3669

son_of_aadivasi_culture_3669 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from son_of_aadivasi_culture_3669, Lunavada.

પીઠોરા દેવ ગુજરાતના છોટાઉદેપુર અને પંચમહાલ વિસ્તારના રાઠવા આદિવાસી સમાજના પવિત્ર ઇષ્ટદેવ છે. પાંચ હજાર વર્ષ જૂની પરંપરા ...
21/02/2026

પીઠોરા દેવ ગુજરાતના છોટાઉદેપુર અને પંચમહાલ વિસ્તારના રાઠવા આદિવાસી સમાજના પવિત્ર ઇષ્ટદેવ છે. પાંચ હજાર વર્ષ જૂની પરંપરા મુજબ, પીઠોરા માત્ર ચિત્ર નથી, પરંતુ ઘરની ભીંત પર દોરવામાં આવતું એક “જીવંત લખાણ” (લિપિ) છે.

21/02/2026
આદિવાસી યુવા સમિતિ, ઘોઘંબા
27/07/2025

આદિવાસી યુવા સમિતિ, ઘોઘંબા

આ પ્રશ્ન આજે હાઈ કોર્ટમાં પટાવાળા ની પરિક્ષા માં પુછાયો હતો......કોઈને ખબર હોઈ તો જણાવશો ચાર ઓપ્સનો માંથી કયો જવાબ સાચો ...
10/07/2023

આ પ્રશ્ન આજે હાઈ કોર્ટમાં પટાવાળા ની પરિક્ષા માં પુછાયો હતો......કોઈને ખબર હોઈ તો જણાવશો ચાર ઓપ્સનો માંથી કયો જવાબ સાચો હસે...??? किशिको दम है तो जवाब दीजिए। 🤓

पावागढ़ की चंपानेर नगरी 12 वर्ग मील में बसी थी, इस नगरी को आदिवासी राजा चंपा भील ने 1300 भेगोड़े राजाओं से युद्ध कर चंपा...
24/01/2023

पावागढ़ की चंपानेर नगरी 12 वर्ग मील में बसी थी, इस नगरी को आदिवासी राजा चंपा भील ने 1300 भेगोड़े राजाओं से युद्ध कर चंपानेर की नगरी बसाई, जिसे पवनगढ़ या पावागढ़ कहते हैं , राजा चंपानेर की जन्म जयंती पर हार्दिक बधाई और लाख लाख जोहार नमन 💐🙏

18/12/2022

आदिवासी परंपरा।

14/12/2022

हमारा ओरिजनल कल्चर

10/12/2022

Sort ieels....

*આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન* જય આદિવાસીજોહારઆપ કિ જય આદિવાસી સંસ્કૃતિ એ જ આપણી ઓળખઆપણી સંસ્કૃતિ બચાવવું આપણી પ્રથ...
09/12/2022

*આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન*
જય આદિવાસી
જોહાર
આપ કિ જય
આદિવાસી સંસ્કૃતિ એ જ આપણી ઓળખ
આપણી સંસ્કૃતિ બચાવવું આપણી પ્રથમ ફરજ..
ગામ:- હમીરપુરા
તા:-કંવાટ
જી:-છોટાઉદેપુર
રાજ્ય:- ગુજરાત
દેશ:- ભારત
આદિવાસી એકતા મહાસંમેલન તારીખ/૧૩/૧૪/૧૫/૨૦૨૩ હમીરપુરા. તા -કંવાટ ખાતે યોજાવા જઈ રહ્યું છે આપણા માટે ગર્વની વાત છે સમગ્ર ભારત ના સાથે વિસ્વના આદિવાસી સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્ય વૈચારિક સાંસ્કૃતિક એકતા જન જાગૃતિ માટે સરસ આયોજન થય રહ્યુ છે ખરેખર આનંદ ની વાત છે

Address

Lunavada

Website

Alerts

Be the first to know and let us send you an email when son_of_aadivasi_culture_3669 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to son_of_aadivasi_culture_3669:

Shortcuts

Share