15/07/2026
વર્ષો સુધી લીંબડી 🏑 🏑 🏑 હોકી કોચ તરીકે સેવા આપનાર કોચ ગુરવિંદરસિંગ સાહેબ નું આજ રોજ નિધન થયું છે. ઈશ્વર તેઓના આત્મા ને શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના 💐💐💐आपके निधन का समाचार सुनकर सब खिलाड़ियों का मन अत्यंत व्यथित है। आपका जाना केवल आपके परिवार के लिए ही नहीं, बल्कि हॉकी जगत के लिए भी एक अपूरणीय क्षति है। आपने एक समर्पित हॉकी कोच के रूप में अनगिनत खिलाड़ियों का मार्गदर्शन किया और अपने जीवन से सभी को प्रेरित किया।
ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें तथा शोकाकुल परिवार को इस असहनीय दुःख को सहने की शक्ति प्रदान करें।
ॐ शांति।