આહીર વિદ્યાર્થી ભવન - ખંભાળીયા

  • Home
  • India
  • Khambhalia
  • આહીર વિદ્યાર્થી ભવન - ખંભાળીયા

આહીર વિદ્યાર્થી ભવન - ખંભાળીયા Higher Education

12/05/2026
આહીર વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓની મુલાકાતે ગુજરાત સરકારના આદરણીય મંત્રી શ્રી ત્રીકમભાઇ છાંગા આપણા આગેવાનો સાથે પધાર્ય...
02/12/2025

આહીર વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓની મુલાકાતે ગુજરાત સરકારના આદરણીય મંત્રી શ્રી ત્રીકમભાઇ છાંગા આપણા આગેવાનો સાથે પધાર્યા હતા………વી એચ કનારા એડવોકેટ

મધ્યરાત્રિ બાદ સ્વાધ્યાયમાં મશગૂલ આપણી દીકરીઓ………..વી એચ કનારા એડવોકેટ
01/12/2025

મધ્યરાત્રિ બાદ સ્વાધ્યાયમાં મશગૂલ આપણી દીકરીઓ………..વી એચ કનારા એડવોકેટ

23/11/2025
અભિનંદન 🙌ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની સ્કેટિંગ ઇનલાઇન 500 મીટર સ્પર્ધામાં બીજો નંબર મેળવી આહીર કન્યા છાત્રાલય ખંભાળિયા ની ...
23/11/2025

અભિનંદન 🙌
ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની સ્કેટિંગ ઇનલાઇન 500 મીટર સ્પર્ધામાં બીજો નંબર મેળવી આહીર કન્યા છાત્રાલય ખંભાળિયા ની દીકરી રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ખેલ મહાકુંભ અંડર ૧૪ વોલીબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ આપણી દીકરીઓને અભિનંદન….. વી એચ કના...
23/11/2025

ખેલ મહાકુંભ અંડર ૧૪ વોલીબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ આપણી દીકરીઓને અભિનંદન….. વી એચ કનારા એડવોકેટ

ખેલ મહાકુંભ અંડર ૧૭વોલીબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ આપણી દીકરીઓને અભિનંદન….. વી એચ કનાર...
23/11/2025

ખેલ મહાકુંભ અંડર ૧૭વોલીબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ આપણી દીકરીઓને અભિનંદન….. વી એચ કનારા એડવોકેટ

Address

આહીર વિદ્યાર્થી ભવન, ખોડિયાર માતાજી ના મંદિર ની સામે, હર્ષદપુર
Khambhalia
361305

Opening Hours

Monday 8am - 6pm
Sunday 8am - 12am

Telephone

+917383838801

Alerts

Be the first to know and let us send you an email when આહીર વિદ્યાર્થી ભવન - ખંભાળીયા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to આહીર વિદ્યાર્થી ભવન - ખંભાળીયા:

Shortcuts

Share

Category