Kanij Primary School

Kanij Primary  School School Activity

આજ રોજ કર્મા જંકશન સંસ્થા તરફથી કનીજ પ્રા. શાળાને સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યું. કર્મા જંકશન સંસ્થાનો ખૂબ ખૂબ આભાર.
23/08/2023

આજ રોજ કર્મા જંકશન સંસ્થા તરફથી કનીજ પ્રા. શાળાને સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યું. કર્મા જંકશન સંસ્થાનો ખૂબ ખૂબ આભાર.

કનીજ પે સેન્ટર શાળામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
16/08/2023

કનીજ પે સેન્ટર શાળામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Yuva Unstoppable સંસ્થા દ્વારા અમારી કનીજ પે સેન્ટર પ્રાથમિક શાળામાં 20 નંગ Lenovo M7 ટેબ્લેટ આપવામાં આવ્યા. ધો. 6 થી 8ન...
06/02/2023

Yuva Unstoppable સંસ્થા દ્વારા અમારી કનીજ પે સેન્ટર પ્રાથમિક શાળામાં 20 નંગ Lenovo M7 ટેબ્લેટ આપવામાં આવ્યા. ધો. 6 થી 8ની હોંશિયાર વિદ્યાર્થીનીઓના કારકિર્દી ઘડતરમાં આ ટેબ્લેટ રૂપી દાન ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. કનીજ પ્રાથમિક શાળા પરિવાર Yuva Unstoppable સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માને છે. સમાજની સખાવતી સંસ્થાઓ આ જ પ્રકારે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓને મદદરૂપ થઈને દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહી છે.

74th Republic Day's Celebration Kanij Primary  School  on 26th Jan.'2023
28/01/2023

74th Republic Day's Celebration Kanij Primary School on 26th Jan.'2023

Address

KANIJ
Kanij
387120

Telephone

+919898617749

Website

Alerts

Be the first to know and let us send you an email when Kanij Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kanij Primary School:

Share

Category