Shree Ishwar Primary School

Shree Ishwar Primary School School

શાળાના વાર્ષિકોત્સવ તથા ઈનામ વિતરણ કાર્યક્રમમાં પધારવા સર્વે વાલી મિત્રોને હાર્દિક આમંત્રણ છે...
20/03/2024

શાળાના વાર્ષિકોત્સવ તથા ઈનામ વિતરણ કાર્યક્રમમાં પધારવા સર્વે વાલી મિત્રોને હાર્દિક આમંત્રણ છે...

શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં આયોજિત ભવ્ય વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત મહેમાનો તથા કાર્યક્રમની તસવીરોની ઝ...
26/03/2023

શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં આયોજિત ભવ્ય વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત મહેમાનો તથા કાર્યક્રમની તસવીરોની ઝલક....

શાળામાં જૂન ૨૦૨૨-૨૩ માટે નવા એડમિશનની પ્રક્રિયા વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરવામાં આવી છે.... આપના બાળકના જ્ઞાન, સંસ્કાર...
28/05/2022

શાળામાં જૂન ૨૦૨૨-૨૩ માટે નવા એડમિશનની પ્રક્રિયા વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરવામાં આવી છે.... આપના બાળકના જ્ઞાન, સંસ્કાર, સંસ્કૃતિ અને પ્રગતિ માટે આજે જ શાળાની મુલાકાત લો....

શાળામાં શિક્ષકો તથા વાલીઓની હાજરીમાં ૧૨ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓનો કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ નો કાર્યક્રમ સફળતા પૂ...
26/03/2022

શાળામાં શિક્ષકો તથા વાલીઓની હાજરીમાં ૧૨ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓનો કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ નો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂરો થયો...

શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ' રેડ ડે ', '  બ્લેક & વ્હાઈટ ડે ' , ' યલો ડે ' , ' જીન્સ ડે ' ,...
03/01/2022

શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ' રેડ ડે ', ' બ્લેક & વ્હાઈટ ડે ' , ' યલો ડે ' , ' જીન્સ ડે ' , ' વેસ્ટર્ન ડે ' , ' સાડી ડે ' જેવા વિવિધ ડે ની ઉજવણીમાં શાળાના ધોરણ - ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો તેની વિવિધ તસવીરો....

શાળામાં બીજા સત્રની શરૂઆત થતાં જ જેની આતુરતાથી રાહ જોઈ રહેલા એવા ધો - ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી શાળામાં આવી ગયા ...
23/11/2021

શાળામાં બીજા સત્રની શરૂઆત થતાં જ જેની આતુરતાથી રાહ જોઈ રહેલા એવા ધો - ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી શાળામાં આવી ગયા અને ધો - ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થયા નો આનંદ વિદ્યાર્થીઓમાં જોઈ શકાય છે....

શાળામાં આજે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી...જેમાં શાળાના ધોરણ -૭ અને ૮ ના વિદ્યાર્થીઓએ અસરકારક શિક્ષણની કામગીરી ક...
06/09/2021

શાળામાં આજે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી...જેમાં શાળાના ધોરણ -૭ અને ૮ ના વિદ્યાર્થીઓએ અસરકારક શિક્ષણની કામગીરી કરી હતી .સર્વે સ્ટાફની બહેનો તથા આજના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન... 🎉🎉🎉

ઘણાં સમય પછી શાળાનું મેદાન વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યું... શાળામાં સરકારશ્રીની ગાઈડ લાઈન તથા SOP પ્રમાણે માસ્ક , ...
02/09/2021

ઘણાં સમય પછી શાળાનું મેદાન વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યું... શાળામાં સરકારશ્રીની ગાઈડ લાઈન તથા SOP પ્રમાણે માસ્ક , સેનીટાઈઝર , સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસનો શુભારંભ કરવામાં આવ્યો.. સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અભ્યાસ માટેની તત્પરતા બતાવી હતી....

શાળા પરિવારના તમામ શિક્ષકો , વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ... 🙏🙏
30/08/2021

શાળા પરિવારના તમામ શિક્ષકો , વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ... 🙏🙏

આજે શાળામાં ઘણા સમય પછી વિદ્યાર્થીઓ નું આગમન થયું.. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ પાલન કરી શિ...
18/02/2021

આજે શાળામાં ઘણા સમય પછી વિદ્યાર્થીઓ નું આગમન થયું.. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ પાલન કરી શિક્ષણકાર્ય ની શરૂઆત કરવામાં આવી... વિદ્યાર્થીઓ પણ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Address

Kalyanpura
Kalyanpura
382721

Opening Hours

Monday 7:30am - 12pm
Tuesday 7:30am - 12pm
Wednesday 7:30am - 12pm
Thursday 7:30am - 12pm
Friday 7:30am - 12pm
Saturday 7:30am - 12pm

Telephone

+912764220392

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ishwar Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Ishwar Primary School:

Shortcuts

Share

Category