North Bit Kaalol Education

North Bit Kaalol Education Primary school Activities

https://youtu.be/oQPbxf7CSf4
11/06/2023

https://youtu.be/oQPbxf7CSf4

Panchmahal: સરકારી સ્કૂલ ચલે હમ! આ શાળાની ખાસિયતો જાણીને તમને પણ નવાઈ લાગશે... con...

10/06/2023

Keep it up 👏
🎉

સગનપુરા પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવમાં શિક્ષક શ્રી પ્રકાશભાઈ રાણાના જાદુના ખેલ
29/04/2023

સગનપુરા પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવમાં શિક્ષક શ્રી પ્રકાશભાઈ રાણાના જાદુના ખેલ

#

સગનપુરા પ્રાથમિક શાળા વાર્ષિક નિરીક્ષણ ની તસ્વીર ઝલક
27/04/2023

સગનપુરા પ્રાથમિક શાળા વાર્ષિક નિરીક્ષણ ની તસ્વીર ઝલક

કાલોલ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મનોજભાઈ એલ પરમાર નિવૃત્ત થતા તેઓનો સન્માન સમારોહ યોજાયો.        કા...
26/04/2023

કાલોલ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મનોજભાઈ એલ પરમાર નિવૃત્ત થતા તેઓનો સન્માન સમારોહ યોજાયો.
કાલોલ તાલુકાની ઝાંખરીપૂરા શાળાના શિક્ષક અને કાલોલ તાલુકામાં સતત 20 વર્ષ સુધી બી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે અદ્દભુત અને અવિસ્મરણીય સેવાઓ આપનાર મનોજકુમાર લાલાભાઈ પરમારનો ભવ્ય વિદાય સમારંભ આજરોજ યોજવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષ તરીકે કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિરેન્દ્રસિંહ પરમાર ગામના મુખ્ય આગેવાન પ્રતાપસિંહ રાઠોડ, ગામના સરપંચ શ્રી, એસએમસીના અધ્યક્ષ અને સભ્યો તથા કેળવણીકાર રમેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક ગૌરાંગભાઈ જોશી, ભાવેશભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ ભાવિકભાઈ પટેલ, મંત્રી શ્રી રમણભાઈ રાઠોડ, જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી કિરીટભાઈ પટેલ શિક્ષક સોસાયટીના ચેરમેન યુવરાજસિંહ, મંત્રીશ્રી, રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘના અધ્યક્ષ અને મંત્રીશ્રી રમેશભાઈ પટેલ તથા છેલ્લા 20 વર્ષમાં સીઆરસી કોઓર્ડીનેટર તરીકે સેવામાં જોડાયેલા તમામ સી.આર.સી કો ઓડિટર મિત્રો તથા પગાર કેન્દ્ર શાળા ની તમામ શાળાઓના શિક્ષક મિત્રો તેમના સગા સ્નેહીઓ અને ગ્રામજનોના વિશાળ સમુદાય વચ્ચે ભવ્ય રીતે તેમનો સન્માન અને વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમારંભમાં ઉપસ્થિત તમામ વક્તાઓએ મનોજભાઈ પરમારની કામ કરવાની શૈલી, આવડત, કુનેહ અને છટા વિશે સુંદર વક્તવ્ય આપ્યા હતા. પોતાના સમગ્ર શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન ઉત્તમ સેવાઓ આપવા બદલ તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધી કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટી ના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. સમારંભના અંતે સૌ સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા હતા.
Vadprad Today Sandesh Divya Bhaskar

28/03/2023

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ફેઝ-૩ અંતર્ગત કાલોલ તાલુકાની ૬૫ શાળા ના ૨૨૬ વર્ગખંડોને ઇન્ટરએક્ટીવ વર્ગખંડ તરીકે વિકસાવવામાં આવનાર છે. શાળામાં આપવામાં આવેલ ઈન્ટરેકટીવ પેનલ થકી વર્ગખંડમાં શિક્ષણ કાર્ય યોગ્ય રીતે થઇ શકે તે માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ફેઝ-૩ અંતર્ગત સમાવિષ્ટ શાળાઓના જ્ઞાનકુંજ વર્ગખંડ દીઠ-૧ નોડલ શિક્ષકને દેલોલ મુકામે તાલીમ વર્ગ માં તાલીમ, મુલાકાત અને માર્ગદર્શન.

ઉત્તર બીટ કાલોલમાં સમાવિષ્ટ સગનપુરા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક શ્રીમતી રેખાબેન ઝવેરભાઈ પટેલ તમે કરેલા કાર્યની આ ઝલક  ...
25/03/2023

ઉત્તર બીટ કાલોલમાં સમાવિષ્ટ સગનપુરા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક શ્રીમતી રેખાબેન ઝવેરભાઈ પટેલ તમે કરેલા કાર્યની આ ઝલક છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આપને વહીવટી બદલી થતા પૂર્વે બાળકો અને ગામજનોમાં અદભુત લોક ચાહના મેળવી ગુરુ તરીકેનું સ્થાન તમે મેળવ્યું છે. બસ તમારા કાર્યની સુવાસ આ રીતે ફેલાવતા રહેજો અને દરેકને આમાંથી પ્રેરણા મળશે... ખૂબ ખૂબ અભિનંદન તમારી કાર્ય પ્રત્યેની નિષ્ઠાને,પ્રમાણિકતાને..💐💐💐💐💐💐💐*શાળાના બાળકો ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા હતા, વાલીઓ પણ રડી રહ્યા હતા, અને શિક્ષકગણ પણ.. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

http://dhunt.in/KB9za?s=a&uu=0xc938229185ad0224&ss=wsp
Source : "Gujarat First"
Vadprad Today Sandesh

ધોરણ 1 માં પ્રવેશ સંદર્ભે મહત્વનો પરિપત્ર..!1 જૂન 2023 ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહિ થતી હોય તો ધોરણ 1 માં પ્રવેશ ...
15/03/2023

ધોરણ 1 માં પ્રવેશ સંદર્ભે મહત્વનો પરિપત્ર..!
1 જૂન 2023 ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહિ થતી હોય તો ધોરણ 1 માં પ્રવેશ નહિ મળે, નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ 1 મા પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવા ફરજીયાત

નાંદરખા પ્રાથમિક શાળા, તા-કાલોલ,જિ-પંચમહાલ૫ મો શાળા વાર્ષિકોત્સવ અને ધો-૮ વિદાય સમારંભ શિક્ષણ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલ...
15/03/2023

નાંદરખા પ્રાથમિક શાળા, તા-કાલોલ,જિ-પંચમહાલ

૫ મો શાળા વાર્ષિકોત્સવ અને ધો-૮ વિદાય સમારંભ
શિક્ષણ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલા અને ટેકનોલોજીના યુગમાં ગ્રામ્ય કક્ષાના બાળકો સમયની સાથે તાલ મિલાવી શકે, ખાનગી શાળાઓની સાપેક્ષે ગ્રામ્ય કક્ષાના સરકારી પ્રાથમિક શાળાના બાળકો હરીફાઈ કરી શકે તે ઉદ્દેશથી વાર્ષિકોત્સવ અને ધોરણ ૮ ના બાળકોના વિદાય સમારંભ યોજાયો

-- સમારંભનું સ્થળ :- નાંદરખા પ્રાથમિક શાળા, તા-કાલોલ

તા-૦૩-૦૩-૨૦૨૩ શુક્રવાર,સવારે ૧૧ કલાકે

નાંદરખા પ્રાથમિક શાળાના પાંચમા વાર્ષિકોત્સવ અને ધોરણ આઠ વિદાય સમારોહનો વિડિયો આલ્બમ
15/03/2023

નાંદરખા પ્રાથમિક શાળાના પાંચમા વાર્ષિકોત્સવ અને ધોરણ આઠ વિદાય સમારોહનો વિડિયો આલ્બમ

🖍️ધો.૩ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ૩ એપ્રિલથી શરૂ થશે.🖍️✍️રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથ...
13/03/2023

🖍️ધો.૩ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ૩ એપ્રિલથી શરૂ થશે.🖍️
✍️રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા આગામી તા.૩-૪ થી તા.૨૧-૪ દરમિયાન યોજાશે.
✍️આ કસોટી ધો.૩ થી ૮ના તમામ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સત્રનો નવેમ્બર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે. ધો.૪ અંગ્રેજી દ્વિતીયભાષા માટે સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.

Address

Kalol
389330

Opening Hours

Monday 10:45am - 5pm
Tuesday 10:45am - 5pm
Wednesday 10:45am - 5pm
Thursday 10:45am - 5pm
Friday 10:45am - 5pm
Saturday 7am - 12pm

Telephone

+919925627596

Website

Alerts

Be the first to know and let us send you an email when North Bit Kaalol Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to North Bit Kaalol Education:

Share

Category