Rashmin Mungra Kanbi Kuvar

Rashmin Mungra Kanbi Kuvar Admin of Nayan Gundaniya

12/06/2020

હમણાં પાણીપુરી ને હાકો એનેય ખબર પડે કેમ બોલાય છે એ...

12/06/2020

રાણો પાણીપુરી થોડો ખાય🤣🤣

🤫ખામોશી સે અપની પહેચાન બનાતેે ચલો,વક્ત ખુદ તુમારા નામ બતાયેગા🙏      .. #खोडल_सदा_सहायते.
17/09/2019

🤫ખામોશી સે અપની પહેચાન બનાતેે ચલો,
વક્ત ખુદ તુમારા નામ બતાયેગા🙏

.. #खोडल_सदा_सहायते.

|| Jay khodaldham |||| Jay Sardar ||      @ Theba
08/03/2019

|| Jay khodaldham ||
|| Jay Sardar ||



@ Theba

 #દોસ્તી_ની_કંઈ_વ્યાખ્યા_હોતી_હશે _સાહેબ, #હાથ_ફેલાવીએ_અને_હૈયું_આપીદે_એનું_નામ_મિત્ર.👬👬                👑...ભાઇ...👑
20/02/2019

#દોસ્તી_ની_કંઈ_વ્યાખ્યા_હોતી_હશે _સાહેબ,
#હાથ_ફેલાવીએ_અને_હૈયું_આપીદે_એનું_નામ_મિત્ર.👬👬

👑...ભાઇ...👑

05/11/2017

ગામડુ કોને કહેવાય? ગામડા ની વ્યાખ્યા શુ ?

આવો જોઈએ

ગામડા ની મજા

ગામડામાં વસ્તી નાની હોય..

ઘરે-ઘરે જ્ઞાની હોય...,

આંગણિયે આવકારો હોય...

મહેમાનોનો મારો હોય...!

ગામમાં ચા પાવાનો ધારો હોય,

વહેવાર એનો સારો હોય,

રામ-રામનો રણકારો હોય,

જમાડવાનો પડકારો હોય...!

સત્સંગ મંડળી જામી હોય...

બેસો તો !
સવાર સામી હોય..,

જ્ઞાનની વાતો બહુ નામી હોય,

જાણે સ્વર્ગની ખામી હોય...!

વહુને સાસુ ગમતાં હોય...

ભેળાં બેસી.. જમતાં... હોય..,

બોલવામાં સમતા હોય...

ભૂલ થાય તો નમતાં હોય...!

છોકરાં ખોળામાં રમતાં હોય...

આવી માની મમતા હોય..,

‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..

ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય..

બાપાના બોલ સૌ પાળતા હોય..,

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...

આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !

નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,

આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,

માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...

માનો તો ભગવાન બુદ્ધ હોય..!

ભજન-કીર્તન થાતાં હોય..

પરબે પાણી પાતાં હોય...,

મહેનત કરીને ખાતાં હોય...

પાંચમાં પૂછાતાં હોય..!

દેવ જેવા દાતા હોય...

પરબે પાણી પાતાં હોય...,

ભકિત રંગમાં રંગાતા હોય...

પ્રભુનાં ગુણ ગાતા હોય...!

ઘી-દૂધ બારે માસ હોય...

મીઠી-મધુર છાસ હોય...,

વાણીમાં મીઠાશ હોય...

રમઝટ બોલતા રાસ હોય...!

પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...

ભગવાન નો.. વાસ હોય..,

કાચાં-પાકાં મકાન હોય..

એમાંય એક દુકાન હોય...,

ગ્રાહકોનાં એવાં માન હોય...

જાણે મળયા ભગવાન હોય...!

સંસ્કૃતિની શાન હોય...

ત્યાં સુખીએનાં સંતાન હોય...,

એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...

ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!

કુવા કાંઠે આરો હોય...,

નદી કાને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય...

ધણી પ્રાણથી પ્યારો હોય !

કાનો ભલે ! કાળો હોય..

એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય...

મોટા સૌનાં મન હોય...,

હરિયાળાં વન હોય...

સુગંધી પવન હોય...!

ગામડું નાનું વતન હોય,

ત્યાં જોગમાયાનાં જતન હોય...,

માનવી મોતીનાં રતન હોય...

પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય,

ઝાડવે જઇ... અથડાતો હોય.., .

મોર તે દી’ મલકાતો હોય,

ગામડાનો મહિમા ગાતો હોય,

પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ .... ........... આને કહેવાય ગામડુ વાલા.......


☞ આગળ મોકલજો મારા ભાઈ .

05/11/2017

પટેલ યાવ ને સીસી માં તેલ લેતા કરી દેવા છે
જો એટલું વાક્ય કોંગ્રેસ ને એટલા વર્ષો સુધી નડયું હોય તો,
તમે તો ઘર માં ઘૂસીને માર્યા છે,કાગવડ વારી ખોડિયાર ને ઊંઝા વારી માં ઉમિયા ના સમ છે અત્યાર સુધી ની કરારી હાર મળશે.

14/10/2017

*સમાજ સેવા ના 6 મૂળ મંત્રો....*
1. સમાજ માટે લડાઇ લડો...
2. લડી ના શકો તો લખો..
3. લખી ના શકો તો બોલો..
4. બોલી ના શકો તો સાથ આપો...
5. સાથ પણ ના આપી👍 શકો તો જે લડે છે... લખે છે... બોલે છે... એમને સહયોગ આપો..
6. અને એ પણ તમારા થી ના થાય તો કોઇ નુ મનોબળ ના તોડો....
*કેમ કે ક્યાંય ને ક્યાંય કોઇ। તમારા ભાગ ની લડાઇ લડી રહ્યા છે...*

29/07/2017

મારો આ એક વિચાર છે.

સારો લાગે તો બધા ને કેજો પણ વાંચજો બધા દિલ થી.

જોશિક્ષણ પધ્ધતિ બદલો
બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલશે

* NCC તાલીમ ફરજિયાત કરો
* રોજ એક પિરિયડ ફીટનેસ
* એક પિરિયડ નર્સિંગ તાલીમ
* એક પિરિયડ રસોઈ તાલીમ
*એક વિષય ટેકનીકલ તાલીમ નો
જેમ કે
સુથારીકામ
માટીકામ
પ્લમ્બીંગ
ઈલેકટ્રીશીયન
ખેતી/ કીચન ફાર્મીંગ
ઘરકામ

બધા ચોપડીની ગોખણપટ્ટીનું શિક્ષણ આપી આપણે શુ મેળવીએ છીએ?

લાંબા વાળવાળા માયકાંગલા છોકરાઓ
ને ટૂંકાવાળ વાળી અદોદળી છોકરીઓ

જે પોતાને સંભાળી ન શકે એ પોતાના મા બાપને કેમ સંભાળશે ?

શિક્ષા જ એવી આપો કે

બધા રાંધતા શીખે
બધા સફાઈ શીખે
બધા નૃત્ય શીખે
બધા ગાતા શીખે
બધા ખેતી શીખે
બધા ખડતલ પણ હોય
બધાને કારીગરી પણ આવડે
જરુર પડે હાથપગ તોડી પણ શકે અને પાટાપીંડી ય કરી શકે

જો આમ કરીશું તો
-પોતાનું કામ જાતે કરવાનું શીખી લેશે
-અન્ન અને પાણીનો બગાડ નહી કરવાનું જાતે શીખી લેશે
-આપ કમાઈથી જીવવાનું જાતે શીખી લેશે

આવડતનો આત્મવિશ્વાસ અને અનુભવનું શાણપણ ધરાવનાર બાળક કદી નિરાશ અને હતાશ નહી થાય.

અંગ્રેજો ને કાઢ્યા હવે ગુલામોનું ઉત્પાદન કરનારા કારખાના ય કાઢો.

તાલીમ બદલો દુનિયા બદલો.

Bhaio Mari sathe tame pan mane Support Karo Ane Apne Mali ne Education system badaliye .

Apno Sathi :Rashmin Mungra

21/05/2017

આપડી પાટીદાર બહેનો લવ મા વધારે માને છે પાટીદાર દીકરીઓ મો લવ એવો એક વાયરસ આવી ગયો છે...પટેલ સિવાયની બીજી કાસ્ટ ની છોકરીઓ નુ પ્રમાણ ઓછુ છે કે તેB અભાગ્યે જ બીજી કાસ્ટ મા લગ્ન કરીને જાય છે... પણ પાટીદાર ની દીકરીઓ એ તો માજા મૂકી દીધી છે કોઈ હલકી કાષ્ટ પણ બાકી રાખી નથી....જ્યારે ભાગી જાય ત્યારે મા બાપ સમજાવા જાય ત્યારે દીકરી એવુ બાપા ને કે હુ તમને ઓડખતી નથી..તો અેમજ મોટી થયી જઈ તુ?....પાટીદાર બહેનો હવે સુધરી જાઓ તો સારુ....તમે બીજી કાસ્ટ મા ભાગી જાઓ છો તો તમારા પાટીદાર સમાજ મા રહેલા છોકરાઓનુ છુ...હાલ મા પાટીદાર નુ કોઈ ગામ એવુ નહીં હોય કે ગામમો 7જન ના ઘરે તો આદિવાસી છોકરી લાવ્યા જ હશે?છોકરા ની મા હોય તો પણ લાવે છે.તમારો ભાઈ છોકરીઓ ની અછતની મજબૂરી મા બહાર થી લાવે અને તમે બીજી કાસ્ટ મા ભાગી જાઓ છો...તમારા ફેમીલી વારા તો પણ તમારા સામાજિક વ્યવહારો પ્રમાણે તમારુ જિયારુ તથા તમારા છોકરઓ નુ મામેરું પણ ભરે છે....તમે બહેનો કોઈ દીવસ વિચાર્યું કે તમારા ભાઈ ને ત્યા આ બધા વ્યવહાર કોણ કરશે?તમારા પાટીદાર ભાઈ ઓ નો સમાજ આદિવાસી માંજ રહેશે ?તમે પાટીદાર સમાજ મોંજ લગ્ન કરો...પાટીદાર બહેનો...પાટીદાર ભાઈઓ જય સરદાર જય પાટીદાર એક કરવા મા જ લાગ્યા છે અને પાટીદાર બહેનો ને બીજી કાસ્ટ મા જવાનુ ઘેલુ લાગ્યુ છે...બહેનો ને નમ્ર વિનંતી છે કે તમે પાટીદાર સમાજ મા જ લગ્ન કરો અને સમાજ આગડ લાવો....જય સરદાર જય પાટીદાર....

Address

Jetpur
Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Rashmin Mungra Kanbi Kuvar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share