Ksp Education

Ksp Education Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ksp Education, Education, jamnagar, Jamnagar.

સ્વાગત છે! આ પેજ પર તમને ધોરણ ૧ થી ૮ ના તમામ વિષયોના પાઠ્યપુસ્તક આધારિત સોલ્યુશન, નવીનતમ વર્કશીટ્સ અને બાળકો માટે ઉપયોગી જનરલ નોલેજ (GK) મળશે. અમારો હેતુ ડિજિટલ માધ્યમથી શિક્ષણને સરળ બનાવવાનો છે. 📖✨

14/09/2026

સુમેળભર્યું જીવન ભાગ 2 ટૂંક સમયમાં

ભાગ 👉 1 YouTube માં જોઈ શકશો

ધોરણ 3 પર્યાવરણ
14/09/2026

ધોરણ 3 પર્યાવરણ

14/09/2026

ફળદ્રુપ જમીન સુમેળભર્યું જીવન ભાગ 👉 1 અહીં

https://youtu.be/mt5v6iCFp08

ધોરણ 3 પર્યાવરણ  #સુમેળભર્યુંજીવન  #ગુજરાતીશિક્ષણ      #ધોરણ3
14/09/2026

ધોરણ 3 પર્યાવરણ
#સુમેળભર્યુંજીવન
#ગુજરાતીશિક્ષણ #ધોરણ3

ધોરણ 3 પ્રકરણ 6 ભાગ 2 | સુમેળભર્યું જીવન | 3D વિડિઓ એનિમેશનથી સરળ સ...

14/09/2026

પર્યાવરણ

14/09/2026

ધોરણ 3 પર્યાવરણ સુમેળભર્યું જીવન
YouTube ma સંપૂર્ણ એનિમેશન vidio જોઈ શકશો
આ લિંક ની મદદ થી સીધો વિડિઓ જોઈ શકાશે
આભાર 🙏
https://youtu.be/mt5v6iCFp08

Ksp education

ધોરણ 3 પર્યાવરણ સુમેળભર્યું જીવન  #ધોરણ3     TLM
14/09/2026

ધોરણ 3 પર્યાવરણ સુમેળભર્યું જીવન
#ધોરણ3


TLM

ધોરણ 3 થી 5 વૃક્ષ નું મહત્વ
14/09/2026

ધોરણ 3 થી 5

વૃક્ષ નું મહત્વ

13/09/2026

ધોરણ 3 પ્રકરણ 6 સુમેળભર્યું જીવન | 3D વિડિઓ એનિમેશનથી સરળ સમજૂતી | 4K Video | KSP Education

ધોરણ 3, ધોરણ 3 ગુજરાતી, ધોરણ 3 પર્યાવરણ, ધોરણ 3 EVS, પ્રકરણ 6, સુમેળભર્યું જીવન, સુમેળભર્યું જીવન ધોરણ 3, Std 3 Gujarati, Std 3 EVS, Grade 3 Gujarati, Gujarati Education, Gujarati Educational Video, 3D Educational Video, 3D Animation Gujarati, 4K Video, KSP Education, ગુજરાતી માધ્યમ, પ્રાથમિક શિક્ષણ, ધોરણ 3 પાઠ, ધોરણ 3 પાઠ સમજૂતી
📝 Description
Writing
📚 ધોરણ 3 | પ્રકરણ 6 – સુમેળભર્યું જીવન 🌿🌳
આ વિડિઓમાં 3D એનિમેશન દ્વારા “સુમેળભર્યું જીવન” પ્રકરણની સરળ અને રસપ્રદ રીતે સમજૂતી આપવામાં આવી છે.
આ વિડિઓમાં બાળકો સરળતાથી સમજી શકશે: 🌳 વનસ્પતિનું આપણા જીવનમાં મહત્વ
🐦 વૃક્ષો પ્રાણીઓ અને પક્ષીઓને આપતા આશ્રય
☀️ વૃક્ષોથી મળતો છાંયડો
🪵 લાકડાના ઉપયોગો
🧵 વનસ્પતિમાંથી મળતા રેસા
🌿 તાજી હવા અને ઓક્સિજન
🥭 ફળો, શાકભાજી અને અનાજ
💊 ઔષધીય વનસ્પતિ
🌱 વૃક્ષોનું જતન અને સંરક્ષણ
વિદ્યાર્થીઓ માટે 4K 3D એનિમેશન સાથે સરળ, સુંદર અને રસપ્રદ શૈક્ષણિક સમજૂતી.
🎓 KSP EDUCATION
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વિડિઓ.
વિડિઓ ગમે તો Like 👍 | Share 📲 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#ધોરણ3 #સુમેળભર્યુંજીવન #ગુજરાતીશિક્ષણ

11/09/2026

ભારતીય સભ્યતા ભાગ - 2
3D એનિમેશન દ્વારા સંપૂર્ણ સમજૂતી | Class 6 History
📚 ધોરણ 6 | ભારતીય સભ્યતા | ભાગ 2

આ વિડિયોમાં ભારતીય સભ્યતા વિશે સરળ અને રસપ્રદ રીતે સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. 3D એનિમેશનની મદદથી હડપ્પીય સભ્યતા, પ્રાચીન નગરો, નગર-આયોજન, મોહેં-જો-દડો, હડપ્પા, ધોળાવીરા, લોથલ, સરસ્વતી નદી અને વિશાળ સ્નાનાગાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા છે.

🎬 વિડિયોની વિશેષતા:
✅ 3D એનિમેશન
✅ સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી
✅ ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી
✅ પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ મુદ્દાઓ
✅ ઇતિહાસને રસપ્રદ રીતે સમજાવવાનો પ્રયાસ

વિડિયો ગમ્યો હોય તો LIKE 👍 કરો અને આવા શૈક્ષણિક વિડિયો માટે KSP Education ને SUBSCRIBE 🔔 જરૂર કરો.

#ધોરણ6 #ભારતીયસભ્યતા #હડપ્પીયસભ્યતા

Address

Jamnagar
Jamnagar
361013

Website

Alerts

Be the first to know and let us send you an email when Ksp Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category