Satvara Kanya Vidyalaya & Chhatralaya - Jamnagar

Satvara Kanya Vidyalaya & Chhatralaya - Jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satvara Kanya Vidyalaya & Chhatralaya - Jamnagar, Tutor/Teacher, Jamnagar.

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર* ******************સ્વ.  બાબો પરસોતમભાઈ  પરમારની* સ્મૃતિમાં તિથિ...
28/02/2026

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર*
*****************
*સ્વ. બાબો પરસોતમભાઈ પરમારની* સ્મૃતિમાં
તિથિદાન પેટે રૂ. *25000/- નું દાન*
*****************
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
°°°°°°°°°°°°°°°°°°°
ગુલાબનગર- જામનગર રહેતા અને સતવારા કન્યા વિદ્યાલય જામનગરના પ્રમુખ અને સતવારા સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ અને હાલના મંત્રીશ્રી તેમ જ સમાજના અગ્રણી *શ્રી પી. ડી. પરમારસાહેબ* તરફથી તેમના લાડકવાયા પુત્ર *સ્વ. શ્રી બાબો પરસોતમભાઈ પરમારની* સ્મૃતિમાં *રૂ. 25000/- પચીસ હજાર* કન્યા છાત્રાલયમાં આજીવન તિથિદાન તરીકે રોકડા અર્પણ કરેલ છે. આ અગાઉ દાતાશ્રીએ પોતાના પિતાશ્રી સ્વ. ધરમશીભાઈ પરમારની સ્મૃતિમાં કન્યા છાત્રાલયમાં *તિથિ દાન* પેટે દાન આપેલ છે. તેમજ દાતાશ્રી હાલ કન્યા કેળવણી માટે અથાગ મહેનત કરી રહ્યા છે.
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.

*ખાસ નોંધ : આપ એક વખત 25000/-નું તિથિ દાન આપી આપના સ્વજનનો ફોટો આજીવન ભોજનખંડમાં, શીલાલેખમાં નામ તેમ જ દર વર્ષે જે તે તિથિના દિવસે આપના સ્વજનના નામે છાત્રાલયની દીકરીઓને જમાડવામાં આવશે.*

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર* ***************************નીચે દર્શાવેલ ગૌલોક  વાસીઓની સ્મૃતિમ...
27/02/2026

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર*
**************************
*નીચે દર્શાવેલ ગૌલોક વાસીઓની સ્મૃતિમાં
તિથિદાન પેટે રૂ. *25000/- નું એક એવા ટોટલ છ દાન એટલે કે રૂપિયા 1,50,000 નું દાન*
**************************
* મૂળ ખીજડીયા અને હાલ લંડન વાસી શ્રી જાદવજીભાઈ કણજારીયા* કે જેઓ આપણા કન્યા છાત્રાલયના ટ્રસ્ટ મંડળના સલાહકાર પણ છે. તેમના તરફથી નીચે દર્શાવેલ તેમના ગૌલોક વાસી વડીલોની સ્મૃતિમાં દરેકના *રૂ. 25000/- 25000/ના કુલ છ દાન એટલે કે ટોટલ રૂપિયા 1,50,000/* કન્યા છાત્રાલયમાં આજીવન તિથિદાન તરીકે રોકડા અર્પણ કરેલ છે. આ અગાઉ દાતાશ્રીએ કન્યા વિદ્યાલય ના પ્રાર્થના હોલ માટે રૂપિયા ૧૧ લાખના બાંધકામ પેટે દાન આપેલ છે. તેમજ દાતાશ્રી હરહંમેશ છાત્રાલયના વિકાસ માટે મદદરૂપ બનતા રહ્યા છે.
1) ગંગા સ્વરૂપ રામુબેન ગોવિંદભાઈ કણજારીયા
2) સ્વ. ગોવિંદભાઈ સવાભાઈ કણજારીયા
3) સ્વ. દામજીભાઈ ગોવિંદભાઈ કણજારીયા
4) ગંગા સ્વરૂપ શાંતાબેન ગોવિંદભાઈ કણજારીયા
5) સ્વ. ગણેશભાઈ ગોવિંદભાઈ કણજારીયા
6) સ્વ. મિતુલભાઈ દેવરાજભાઈ કણજારીયા
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
સંકલન : શ્રી હરીશભાઈ આર નકુમ (મહાદેવ સ્ટોન)
*ખાસ નોંધ : આપ એક વખત 25000/-નું તિથિ દાન આપી આપના સ્વજનનો ફોટો આજીવન ભોજનખંડમાં, શીલાલેખમાં નામ તેમ જ દર વર્ષે જે તે તિથિના દિવસે આપના સ્વજનના નામે છાત્રાલયની દીકરીઓને જમાડવામાં આવશે.*

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર* ******************સ્વ.  માધવજીભાઈ રવજીભાઈ પરમારની* સ્મૃતિમાં તિ...
26/02/2026

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર*
*****************
*સ્વ. માધવજીભાઈ રવજીભાઈ પરમારની* સ્મૃતિમાં
તિથિદાન પેટે રૂ. *25000/- નું દાન*
*****************
​શતેષુ જાયતે શૂરઃ સહસ્રેષુ ચ પંડિતઃ ।
વક્તા દશસહસ્રેષુ દાતા ભવતિ વા ન વા ॥
°°°°°°°°°°°°°°°°°°°
મૂળ *મચ્છુબેરાજા* તા. લાલપુર, જિ. જામનગર ગામના વતની અને હાલ જામનગર રહેતા અને સતવારા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અને પૂર્વ લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય તેમ જ સમાજના અગ્રણી *શ્રી નિલેશભાઈ માધવજીભાઈ પરમાર* તરફથી તેમના પિતાશ્રી *સ્વ. શ્રી માધવજીભાઈ રવજીભાઈ પરમારની* સ્મૃતિમાં *રૂ. 25000/- પચીસ હજાર* કન્યા છાત્રાલયમાં આજીવન તિથિદાન તરીકે રોકડા અર્પણ કરેલ છે. આ અગાઉ દાતાશ્રીએ કન્યા છાત્રાલયના *તિથિ દાન* પેટે દાન આપેલ છે. તેમજ દાતાશ્રી હાલ છાત્રાલયમાં ભોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને છાત્રાલયના વિકાસ માટે મદદરૂપ બનતા રહ્યા છે.
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.

*ખાસ નોંધ : આપ એક વખત 25000/-નું તિથિ દાન આપી આપના સ્વજનનો ફોટો આજીવન ભોજનખંડમાં, શીલાલેખમાં નામ તેમ જ દર વર્ષે જે તે તિથિના દિવસે આપના સ્વજનના નામે છાત્રાલયની દીકરીઓને જમાડવામાં આવશે.*

*સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલ જામનગર************************સ્વ. શ્રી લક્ષ્મણભાઈ કલ્યાણભાઈ નકુમ તથા સ્વ. શ્રી રવજીભા...
26/02/2026

*સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલ જામનગર*
**********************
*સ્વ. શ્રી લક્ષ્મણભાઈ કલ્યાણભાઈ નકુમ તથા સ્વ. શ્રી રવજીભાઈ કલ્યાણભાઈ નકુમ ( ભોજાણી )તરફથી છાત્રાલયની ફ્રન્ટ વિંગ માટે રૂ. 500000/- નું દાન*
**********************
જામનગર ખાતે સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. તેમાં દ્વારકા ગામના વતની *સ્વ શ્રી લક્ષ્મણભાઈ કલ્યાણભાઈ નકુમ તથા સ્વ શ્રી રવજીભાઈ કલ્યાણભાઈ નકુમ ( ભોજાણી )* તરફથી એક વિંગના દાન પેટે *રૂ. 500000/- અંકે રૂપિયા પાંચ લાખનું* દાન અર્પણ કરે છે. હસ્તે * શ્રીભીખુભાઈ રવજીભાઈ નકુમ, શ્રી વેલજીભાઈ રવજીભાઈ નકુમ તથા શ્રી હરીશભાઈ રવજી ભાઈ નકુમ.
શ્રી હરીશભાઈ રવજીભાઈ નકુમ (મહાદેવ સ્ટોન વાળા) કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પણ છે. અને સાથે સાથે અગાઉ પણ દાન આપી સહકાર આપેલ છે. અને જ્યારે પણ છાત્રાલયનું કામ હોય ત્યારે તરત જ હાજર થઈ જાય છે.

ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
પરમ કૃપાળુ પરમાત્મા દાતાશ્રીને ખૂબ યશ અને કીર્તિ આપે.
સંકલન શ્રી રવજીભાઈ કણજારીયા તથા શ્રી વલ્લભભાઈ ધારવીયા.

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર****************************સ્વ.શ્રી સવજીભાઈ હરજીભાઈ ખાણધરની* સ્મ...
19/12/2025

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર*
**************************
*સ્વ.શ્રી સવજીભાઈ હરજીભાઈ ખાણધરની* સ્મૃતિમાં *પ્રવીણભાઈ સવજીભાઈ ખાણધર*
તરફથી તિથિદાન પેટે રૂ. *25000/- નું દાન*
**************************
મૂળ *ધુંવાવ* ગામના વતની *શ્રી પ્રવીણભાઈ સવજીભાઈ ખાણધર* તરફથી તેમના પિતાશ્રી *સ્વ. સવજીભાઈ હરજીભાઈ* ની સ્મૃતિમાં *રૂ. 25000/- પચીસ હજાર* કન્યા છાત્રાલયમાં આજીવન તિથિદાન તરીકે રોકડા અર્પણ કરેલ છે.
સંકલન *રવજીભાઈ કણજારિયા*
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
*ખાસ નોંધ : આપ એક વખત 25000/-નું તિથિ દાન આપી આપના સ્વજનનો ફોટો આજીવન ભોજનખંડમાં, શીલાલેખમાં નામ તેમ જ દર વર્ષે જે તે તિથિના દિવસે આપના સ્વજનના નામે છાત્રાલયની દીકરીઓને જમાડવામાં આવશે.*

🙏જય સિદ્ધનાથ સતવારા જ્ઞાતિ માધ્યમિક કન્યા શાળા ધુંવાવ જામનગર ખાતે તા.7/8/2025ના રોજ નવા સ્થળ પર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ...
14/08/2025

🙏જય સિદ્ધનાથ
સતવારા જ્ઞાતિ માધ્યમિક કન્યા શાળા ધુંવાવ જામનગર ખાતે તા.7/8/2025ના રોજ નવા સ્થળ પર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંતર્ગત સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો,જેમાં ધોરણ 9 થી 12ની બહેનોએ ગ્રુપમાં ગણિત વિજ્ઞાન થીમ આધારિત રાખડી સ્પર્ધા યોજી પોતાની કળા પ્રદર્શિત કરી હતી.

13/07/2025

*શિક્ષક (માત્ર બહેનો) જોઈએ છે*
********************
સતવારા જ્ઞાતિ સાર્વજનિક શૈક્ષણિક ટ્રસ્ટ જામનગર સંચાલિત *માધ્યમિક કન્યા શાળા, જામનગર* માટે
(સરનામું - જામનગર રાજકોટ હાઈવે, ઈસ્કોન મંદિર સામે, મારુતિ સુઝુકી ટ્રુવેલ્યુના શો રૂમ પાસે, ધુંવાવ) *ધોરણ 11 & 12માં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર* વિષયના શિક્ષક (માત્ર બહેનો)
લાયકાત : Bcom, Mcom Bed
શાળાનો સમય : 7:30 થી 12:30
યોગ્ય લાયકાત ધરાવતા બહેનોએ પોતાની અરજી તા. 19/07/2025 સુધીમાં મોકલવી.
નોંધ - બહાર ગામના બહેન માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ત્યા કરી આપવામાં આવશે.
ઈન્ટરવ્યુ/રૂબરૂ મુલાકાત - તા. 20/7/2025 સમય 10:00 થી 12
9825323269

*સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલ જામનગર************************શ્રી દાનાડાડા વંશજ સમસ્ત રાઠોડ પરિવાર તરફથી  રૂ. 11,11,1...
08/06/2025

*સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલ જામનગર*
**********************
*શ્રી દાનાડાડા વંશજ સમસ્ત રાઠોડ પરિવાર તરફથી રૂ. 11,11,111/- નું દાન*
(અગિયાર લાખ અગિયાર હજાર એક સો અગિયાર રૂપિયા.)
**********************
જામનગર ખાતે સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલયનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તેમાં સુરવીર *શ્રી દાનાડાડા વંશજ સમસ્ત રાઠોડ પરિવાર* દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે *શ્રીમદ્ ભાગવત સપ્તાહનું* આયોજન ગત એપ્રિલ 2025 માં થયેલ આ ભગીરથ કાર્યમાં ફંડ એકઠું થયેલ તેમાંથી દાન પેટે *રૂ. 11,11,111/- અંકે રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એક સો અગિયારનું* દાન સમસ્ત સતવારા સમાજની બહેનો માટે નિર્માણ પામી રહેલ કન્યા છાત્રાલય માટે
અર્પણ કરી સમસ્ત રાઠોડ પરિવાર સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ સરાહનીય કાર્યમાં રાઠોડ પરિવારના આગેવાનોએ મહેનત લીધી હતી.
*ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.*
પરમ કૃપાળુ પરમાત્મા તથા પિતૃઓના આશીર્વાદ સમસ્ત રાઠોડ પરિવાર પર વરસતા રહે ખૂબ યશ અને કીર્તિઆપે.

*સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલ જામનગર************************સ્વ. રંભાબેન વશરામભાઈ ચૌહાણ તરફથી છાત્રાલયની ફ્રન્ટ વિંગ...
24/05/2025

*સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલ જામનગર*
**********************
*સ્વ. રંભાબેન વશરામભાઈ ચૌહાણ તરફથી છાત્રાલયની ફ્રન્ટ વિંગ માટે રૂ. 500000/- નું દાન*
(અગાઉ દસ લાખ રૂપિયાનું દાન પણ મળેલ છે.)
**********************
જામનગર ખાતે સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલયનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તેમાં મોરકંડા ગામના વતની *સ્વ. રંભાબેન વશરામભાઈ ચૌહાણ* તરફથી એક વિંગના દાન પેટે *રૂ. 500000/- અંકે રૂપિયા પાંચ લાખનું* દાન અર્પણ કરે છે. હસ્તે *સ્વ. વશરામભાઈ પિતાબંરભાઈ ચૌહાણ, દેવરાજભાઈ વશરામભાઈ ચૌહાણ, લાલજીભાઈ વશરામભાઈ ચૌહાણ, ટ્રસ્ટી શ્રી રમેશભાઈ દેવરાજભાઈ ચૌહાણ તથા કિશોરભાઈ દેવરાજભાઈ ચૌહાણ, ગિરધરભાઈ દેવરાજભાઈ ચૌહાણ, કિરીટભાઈ દેવરાજભાઈ ચૌહાણ, કાનજીભાઈ લાલજીભાઈ ચૌહાણ, વિનોદભાઈ લાલજીભાઈ ચૌહાણ* તરફથી આ દાન મળેલ છે. દાતા પરિવાર દ્વારા અગાઉ 500000/-ની એક વિંગ, 151000 અને 111111ના બે રૂમ, 111111 એક રૂમ ફર્નિચર, 76111/-ના ત્રણ તિથિ દાન, 11111 ભૂમિદાન એમ મળીને અગાઉ અંદાજે *1000000/- દસ લાખનું* એમ મળી કુલ *1500000/- પંદર લાખનું દાન* આપે છે. ઉપરાંત છાત્રાલયમાં દર વર્ષે દીકરીઓનો જમણવાર, દીકરીનું સન્માન અને ઈનામ માટે નિયમિત દાન આપતા રહે છે.
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
સંકલન વલ્લભભાઈ ધારવિયા, બિપિનભાઈ નકુમ અને હરીશભાઈ નકુમ

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર************************શ્રી કિશોરભાઈ જેરામભાઈ કટેચિયા અને શ્રીમત...
09/03/2025

*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર*
**********************
*શ્રી કિશોરભાઈ જેરામભાઈ કટેચિયા અને શ્રીમતી ગીતાબેન કિશોરભાઈ કટેચિયા તરફથી બે રૂમના ફર્નિચર પેટે બે હજાર પાંચસો પાઉન્ડનું દાન*
**********************
જામનગરના ધુંવાવ ખાતે સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તેમાં મૂળ વતન ખીરસરાના વતની અને હાલ લેઈસ્ટર(લંડન) -UK રહેતા *શ્રી કિશોરભાઈ જેરામભાઈ કટેચિયા અને શ્રીમતી ગીતાબેન કિશોરભાઈ કટેચિયા* તરફથી સ્વ. શ્રી જેરામભાઈ પરબતભાઈ કટેચિયા અને સ્વ. શ્રી કેસરબેન જેરામભાઈકટેચીયાના સ્મરણાર્થે કન્યા છાત્રાલયમાં *બે રૂમના ફર્નિચર પેટે બે હજાર પાંચસો પાઉન્ડ અંદાજે બે લાખ પંચોતેર હજાર* રૂપિયાનું દાન આપે છે.
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અને તેમના પરિવારના સભ્યો *શ્રી સત્યન કિશોરભાઈ કટેચિયા, શ્રીમતી શીતલબેન સત્યન કટેચિયા, શ્રીમતી કોમલ રાજીવ પરમાર અને શ્રીમતી સુનયના તુષાર ચાવડાનો અંતઃકરણપૂર્વક આભાર માને છે......
*આ પણ આ યજ્ઞીય કાર્યમાં થોડો સહયોગ આપો એવી નમ્ર પ્રાર્થના*

30/01/2025

*અદભુત અદ્વિતીય અકલ્પનીય*

*વહાલા જ્ઞાતિજનો*

*જામનગરમાં સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલયનુ કામ લગભગ ૯૫ ટકા પૂર્ણ થઈ ગયેલ છે. તેનો પ્રગતિ રિપોર્ટ આ સાથે વિડીયોના સ્વરૂપે રજુ કરેલ છે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી જેથી વધુમાં વધુ જ્ઞાતિજનોને જાણ થાય*

Address

Jamnagar
361120

Website

Alerts

Be the first to know and let us send you an email when Satvara Kanya Vidyalaya & Chhatralaya - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category