કમાલપુર માધ્યમિક શાળા,કમાલપુર તા: ઇડર ,સાબરકાંઠા

  • Home
  • India
  • Idar
  • કમાલપુર માધ્યમિક શાળા,કમાલપુર તા: ઇડર ,સાબરકાંઠા

કમાલપુર માધ્યમિક શાળા,કમાલપુર તા: ઇડર ,સાબરકાંઠા કમાલપુર હાઈસ્કૂલ-ઇડર-સાબરકાંઠા

22/10/2024
02/09/2024
આજ રોજ કમાલપુર હાઈસ્કૂલ ના આંગણે "ભણતર -જીવન ઘડતર" અંગે સેમિનાર યોજાયો. જેમાં અશ્વિનભાઈ જોશીસાહેબ-નિવૃત અધ્યાપક ઈડર કોલે...
02/09/2024

આજ રોજ કમાલપુર હાઈસ્કૂલ ના આંગણે "ભણતર -જીવન ઘડતર" અંગે સેમિનાર યોજાયો. જેમાં અશ્વિનભાઈ જોશીસાહેબ-નિવૃત અધ્યાપક ઈડર કોલેજ ,હસમુખભાઈ-નિવૃત અંગ્રેજી શિક્ષકશ્રી ઉપસ્થિત રહી બાળકો સાથે વિષયમુજબ વાતો કરી અને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. સમાજસેવક એવા કરણસિંહ ચૌહાણ-ગોલવાડા દ્વારા બાળકોને શુભેચ્છા સંદેશ પાઠવાયો કે ભણવાની ધગશવાળા બાળકોનો અભ્યાસ ક્યારે અટકશે નહીં, સમાજ હંમેશની જેમ, તેઓની સાથે છે.ગામના વડીલો,crc સંદીપભાઈ,ધોરણ 9 ના વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.શાળાના પ્રમુખશ્રીએ આજના ભોજન દાતા નો આભાર માન્યો..

કમાલપુર હાઈસ્કૂલ ખાતે ઈડર તાલુકાનો 55 મો યુવા મહોત્સવ યોજાઈ ગયો.જેમાં 156 સ્પર્ધકોએ વિવિધ 15 ઇવેન્ટ્સ માં ભાગ લીધો.આ પ્ર...
15/08/2024

કમાલપુર હાઈસ્કૂલ ખાતે ઈડર તાલુકાનો 55 મો યુવા મહોત્સવ યોજાઈ ગયો.જેમાં 156 સ્પર્ધકોએ વિવિધ 15 ઇવેન્ટ્સ માં ભાગ લીધો.આ પ્રસંગે સમારંભ અધ્યક્ષ ભાનુભાઈ સાહેબ,પ્રમુખશ્રી ગુજરાત આચાર્ય સંઘ સાથે સંદીપભાઈ સાહેબ,શિક્ષણ અધિકારી સાબરકાંઠા deo કચેરી,શાળાના બેઉ વડીલ પૂર્વ આચાર્યશ્રી,ડોક્ટર કિરીટભાઈ, બેન નયનાબેન,કિરણભાઈ સાહેબ ,પ્રમુખશ્રી,સાબરકાંઠા આચાર્ય સંઘ, મારા મિત્ર સંજયભાઈ, મોંઘજીભાઈ -રતનપુર સાથે ગામ ના વડીલો, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ વગેરે.. ઉમળકાભેર હાજર રહી પ્રસંગની શોભા વધારી....

Address

Kamalpur. Idar
Idar

Telephone

+919427699359

Website

Alerts

Be the first to know and let us send you an email when કમાલપુર માધ્યમિક શાળા,કમાલપુર તા: ઇડર ,સાબરકાંઠા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to કમાલપુર માધ્યમિક શાળા,કમાલપુર તા: ઇડર ,સાબરકાંઠા:

Shortcuts

Share

Category